By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    39 minutes ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    2 days ago
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    3 days ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    4 days ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading:  રાજકોટ જિલ્લા પંચાયતમાં ૫૮.૯૮ અને તાલુકા પંચાયતમાં ૬૦.3૬ ટકા મતદાન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 રાજકોટ જિલ્લા પંચાયતમાં ૫૮.૯૮ અને તાલુકા પંચાયતમાં ૬૦.3૬ ટકા મતદાન

Editor
Last updated: 2026/04/27 at 5:07 PM
9 minutes ago
Share
 રાજકોટ જિલ્લા પંચાયતમાં ૫૮.૯૮ અને તાલુકા પંચાયતમાં ૬૦.3૬ ટકા મતદાન
SHARE

ઓછુ મતદાન છતાં શહેરીકરણ કરતા વધુ નોંધાયુ

રાજકોટ જિલ્લા પંચાયતમાં ૫૮.૯૮ અને તાલુકા પંચાયતમાં ૬૦.3૬ ટકા મતદાન

ગત વર્ષ કરતા ૪.3૨ ટકા ઓછુ વોટીંગ : ૨૦૧૫થી સતત મતદાનમાં ઘટાડો : બેડલા જિલ્લા પંચાયતની સીટ પર સૌથી વધુ ૭પ. 3૧ ટકા મત પડયા : બે સ્થળે સીયુ બદલાયા

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત રાજકોટ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ હતી. ક્યારે ભાજપ તો ક્યારેક કોંગ્રેસને રાજકોટ જિલ્લા પંચાયતની શાસનધૂરા સોંપતા મતદારોમાં થોડો ઓછો ઉત્સાહ જોવા મળ્યો હતો. અગાઉ ૨૦૧૫માં ૬૭ ટકા અને ૨૦૨૧માં ૬૩.૩૦ ટકા મતદાન થયું હતું, જેની સરખામણીએ ગઇકાલે ૫૮.૯૮ ટકા એટલે કે પાંચ-સાત ટકા ઓછા મત પડયા હતા. બીજી તરફ આજે વિવિધ રાજકીય પક્ષોના મજબૂત વિસ્તારોમાં થયેલા મતદાનની પેટર્ન અને તેનાથી વિધાનસભા કે કે લોકસભાની ચૂંટણીઓ પર પ્રભાવ પડી શકે છે.

રાજકોટ જિલ્લો, જે સૌરાષ્ટ્રના રાજકારણનું કેન્દ્રબિંદુ ગણાય છે, ત્યાં જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો અને ૧૧ તાલુકા પંચાયતોમાં થયેલું મતદાન અનેક સ્તરે રાજકીય સંકેતો આપે છે. જિલ્લા પંચાયતમાં ૫૮.૯૮ ટકા અને તાલુકા પંચાયતમાં ૬૦.૩૬ ટકા મતદાન નોંધાયું છે. જિલ્લા પંચાયતની વાત કરીએ તો પુરુષ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં ૬૩.૮૫ ટકા પુરુષોએ મતદાન કર્યું હતું. તેની સામે સ્ત્રી મતદારોની ટકાવારી ૫૩.૬૬ ટકા રહી હતી. પુરુષ અને સ્ત્રી મતદાન વચ્ચે અંદાજે ૧૦ ટકાનો તફાવત છે. આ તફાવત સૌરાષ્ટ્રના સામાજિક માળખામાં મહિલાઓની રાજકીય સક્રિયતા અંગે પ્રશ્નો ઉભા કરે છે. જો કે, ૫૦ ટકા મહિલા આરક્ષણને કારણે મહિલા પ્રતિનિધિઓ મેદાનમાં છે, પરંતુ અહીં મહિલાના નામે પુરુષ સભ્યો વહીવટ કરે છે, એ પ્રોક્સી રાજકારણ હજુ પણ પ્રચલિત છે. વળી, ૨૦૨૨ની વિધાનસભામાં ૬૪.૮૪ ટકા મતદાન થયું હતું, તેની સરખામણીએ સ્થાનિક સ્તરે ઉત્સાહ કંઈક અંશે ઓછો જણાય છે.

મુખ્ય બેઠકોની સ્થિતિ જોઈએ તો બેડલા જિલ્લા પંચાયત સીટ પર સૌથી વધુ ૭૫.૩૧ ટકા મત પડયા હતા. જ્યારે બીજી ટર્મના મહિલા પ્રમુખની કુવાડવા સીટ પર પણ ૭૪.૩૧ ટકા જેટલું ઊંચું મતદાન થયું છે. બીજી તરફ લોધિકા સીટ પર પ્રમાણમાં ઓછું એટલે કે ૪૧.૪૧ ટકા મતદાન નોંધાયું હતું. જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો પર નોંધાયેલા ૯,૫૬, ૫૭૫ મતદારો પૈકી ૫,૬૪,૧૪૮ મતદારોએ મતદાન કર્યું હતું. રાજકોટ

જિલ્લામાં એકંદરે જોતા ગ્રામીણ વિસ્તારોમાં શહેરી કે અર્ધ-શહેરી વિસ્તારોની સરખામણીએ મતદાનનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. ચૂંટણી દરમિયાન ઈવીએમમાં ટેકનિકલ ખામી સર્જાતા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કુલ ૨ સી.યુ. બદલવાની ફરજ પડી હતી. સમગ્ર પ્રક્રિયા દરમિયાન માત્ર શીવરાજગઢ બેઠક પર થોડો હોબાળો થયો હતો, બાકીની તમામ બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. આજે તમામ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા છે અને તા.૨૮મીએ મંગળવારે મતગણતરી સાથે જનાદેશ આવશે.

 

રાજકોટ જિલ્લાની ૧૧ પંચાયતમાં થયેલ મતદાન

બેઠક           ચૂંટણીપાત્ર બેઠક        મતદાન

ધોરાજી         ૧૫                     ૫૬.૮3

ઉપલેટા        ૧૮                     ૫૮.૭૦

જસદણ         ૨૨                     ૬૦.૭૦

વિંછીયા         ૧૮                     ૬૦.૦૧

જેતપુર         ૨૦                     ૫૪.૬૬

જામકંડોરણા    ૧3                     ૫૧.૨૯

ગોંડલ          ૨૧                     ૫3. 3૬

લોધિકા         ૧૬                     ૬૯.૦૭

રાજકોટ        ૨૨                     ૭૨.૧૦

પડધરી         ૧૬                     ૬૬.૮૨

કોટડાસાંગાણી  ૧૬                     ૬૦. 3૦

You Might Also Like

સરમાં પ્રથમ વખત નામ ઉમેરાયેલા અનેક યુવાઓ મતદાન કરી શકયા નહી

 લોકશાહીની પરીક્ષા પૂર્ણ ; 25,551 ઉમેદવારોના ભાગ્યનો કાલે ફૈસલો

ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આગથી હાહાકાર, સેકન્ડોમાં બદલાઈ ગયો માહોલ : સમયસર બચાવ

ગોંડલમાં નશાની હાલતમાં શખ્સે આઇસર હંકારતા હોસ્પિટલની દિવાલ સાથે અથડાયું

ગોંડલ પાસે ઓવરબ્રિજ પર ભયાનક અકસ્માત: પિકઅપ પલટી ખાતા શ્રમિકો 30 ફૂટ નીચે પટકાયા, બેના મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુરમાં રામાપીરના ઉત્સવમાં ભીડનો લાભ લઈ સોનાના ચેઈન ચોરતી ટોળકી ઝડપાઈ
ગુજરાત

જેતપુરમાં રામાપીરના ઉત્સવમાં ભીડનો લાભ લઈ સોનાના ચેઈન ચોરતી ટોળકી ઝડપાઈ

Editor By Editor 5 days ago
રાજકોટમાં બપોરે કર્ફયુ, રસ્તાઓ સુમસામ, બુધવાર સુધી યલો એલર્ટ
ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓ માટે બનાવેલા આવાસમાં કમાન્ડોનો આપઘાત
અમરેલીના રાંઢીયામાં ગીરગંગા દ્વારા જળસંચય જાગૃતિ બેઠક સંપન્ન
RSS વડા મોહન ભાગવતને અપાતી z+ સુરક્ષા અંગે મુંબઇ હાઇકોર્ટમાં અરજી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?