By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    40 minutes ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    2 days ago
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    3 days ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    4 days ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: સરમાં પ્રથમ વખત નામ ઉમેરાયેલા અનેક યુવાઓ મતદાન કરી શકયા નહી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સરમાં પ્રથમ વખત નામ ઉમેરાયેલા અનેક યુવાઓ મતદાન કરી શકયા નહી

Editor
Last updated: 2026/04/27 at 5:10 PM
6 minutes ago
Share
સરમાં પ્રથમ વખત નામ ઉમેરાયેલા અનેક યુવાઓ મતદાન કરી શકયા નહી
SHARE

સરમાં પ્રથમ વખત નામ ઉમેરાયેલા અનેક યુવાઓ મતદાન કરી શકયા નહી

અગ્ર ગુજરાત, રાજકોટ

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જે ચૂંટણી સરના કારણે મોડી યોજાઇ તેનો જ પૂરતો ફાયદો મતદાન સમયે મળ્યો ન હતો. ખાસ કરીને 18 વર્ષ પૂર્ણ થઇ ગયા હોય કે પ્રથમ વખત મતદાર બન્યા હોય તેવા સેંકડો મતદારો મતદાન કરી શક્યા ન હતા. તેનું કારણ એ છે કે મતદાન કેન્દ્રની નજીક જે રાજકીય પક્ષોના ટેબલ હતા તેમાં મોટાભાગના સ્થળે નવા ઉમેરાયેલા મતદારોની યાદી ન હતી. તેના કારણે અનેક યુવાઓ યાદીમાં તેમનું નામ ન નિકળતા નિરાશ થઇને પરત ગયા હતા.

18 વર્ષ થઇ ગયા બાદ સરની પ્રક્રિયામાં પોતાના નામ ઉમેરો કરાવી ઉત્સાહભેર પ્રથમ વખત મતદાન કરવા ગયેલા મતદારોના એપિક કાર્ડ તો કેન્દ્રીય ચૂંટણી પંચ પહોંચાડી શક્યું ન હતું પરંતુ રાજ્ય ચૂંટણી પંચે પણ એપિક કાર્ડ નથી તો આવા મતદારોને કોઇ રીતે જાણ થાય તેની દરકાર લીધી ન હતી. તેના કારણે રાજકીય પક્ષોની યાદીમાં નામ શોધ્યા બાદ પણ ન મળતા સેંકડો યુવા મતદારો મતદાન વિના રોષ ઠાલવી ઘરે પરત ગયા હતા. જેઓ મતદાન કેન્દ્રમાં ગયા તેમને પણ થોડી પૂછપરછ બાદ જ તેમના નામ ઉમેરાયેલી યાદીમાં મળતા તેમણે મતદાન કર્યું હતું. તે ઉપરાંત પણ સરની પ્રક્રિયાના કારણે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ખાસ કરીને જેમણે નવી જગ્યાએ નામ અપડેટ કરાવ્યા હોય તે યાદીમાં નામ નહીં હોવાનું પણ બહાર આવ્યું હતું. પશ્વિમ વિસ્તારમાં અનેક મતદાન કેન્દ્રમાં નામ નહીં નિકળતા મતદાન કરવા આવેલા લોકો નિરાશ થયા હતા.

You Might Also Like

 લોકશાહીની પરીક્ષા પૂર્ણ ; 25,551 ઉમેદવારોના ભાગ્યનો કાલે ફૈસલો

 રાજકોટ જિલ્લા પંચાયતમાં ૫૮.૯૮ અને તાલુકા પંચાયતમાં ૬૦.3૬ ટકા મતદાન

ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આગથી હાહાકાર, સેકન્ડોમાં બદલાઈ ગયો માહોલ : સમયસર બચાવ

ગોંડલમાં નશાની હાલતમાં શખ્સે આઇસર હંકારતા હોસ્પિટલની દિવાલ સાથે અથડાયું

ગોંડલ પાસે ઓવરબ્રિજ પર ભયાનક અકસ્માત: પિકઅપ પલટી ખાતા શ્રમિકો 30 ફૂટ નીચે પટકાયા, બેના મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
હનુમંત ક્રિએશન ટીમ દ્વારા આવતીકાલે હેમુગઢવીમાં યોજાશે કરાઓકે કાર્યક્રમ
રાજકોટ

હનુમંત ક્રિએશન ટીમ દ્વારા આવતીકાલે હેમુગઢવીમાં યોજાશે કરાઓકે કાર્યક્રમ

Editor By Editor 6 days ago
કાલાવડમાં શેરડીનો રસ પીતા લોકો પર કાર ચડાવી, મહિલા-યુવાનનું મોત
ચોમાસુ વહેલુ! મેના અંત સુધીમાં વરસાદ ધમરોળવા લાગશે
બેકાબુ ટ્રકનો તાંડવ: ચાર વાહનોને ટક્કર બાદ સ્થાનિકોએ કર્યો ચક્કાજામ
વિરાણી હાઈસ્કૂલમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?