By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    4 days ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    6 days ago
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    1 week ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    1 week ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: વડીલોની કુનેહ અને મજબૂત નેતૃત્વથી રાજકોટમાં કમળ ખીલ્યુ : ઢોલરીયા-દવે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

વડીલોની કુનેહ અને મજબૂત નેતૃત્વથી રાજકોટમાં કમળ ખીલ્યુ : ઢોલરીયા-દવે

Editor
Last updated: 2026/04/29 at 5:32 PM
2 days ago
Share
વડીલોની કુનેહ અને મજબૂત નેતૃત્વથી રાજકોટમાં કમળ ખીલ્યુ : ઢોલરીયા-દવે
SHARE

વડીલોની કુનેહ અને મજબૂત નેતૃત્વથી રાજકોટમાં કમળ ખીલ્યુ : ઢોલરીયા-દવે

 મતદારોનો આભાર માનતા શહેર ભાજપના હોદેદારો

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ૬૫ ઉમેદવારો જંગી બહુમતીથી વિજય મેળવ્યો છે અને ફરી એકવાર મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે અને કોર્પોરેશનમાં વધુ પાંચ વર્ષ માટે ભાજપનું શાસન સુનિશ્ચિત કરવામાં રાજકોટ મહાનગર સંગઠનના વિવિધ મહારથીઓનો સિંહ ફાળો રહ્યો છે, રાજકોટ મહાનગર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવેએ આ અંગે જણાવ્યું છે કે, આ વર્ષે રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીના ઉમેદવારની જાહેરાત થતાં વિરોધ પક્ષ દ્વારા બહુ બધી અફવાઓ ફેલાવવામાં આવી હતી અને રાજકોટના મતદારોને ગેરમાર્ગે દોરવાનો સોશીયલ મીડીયાના માધ્યમથી ખુબ જ પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ રાજકોટ મહાનગર એ ભારતીય જનતા પાર્ટીના આગવી કુનેહ અને સુઝબુઝ ધરાવતાં ઘણાં બધા અગ્રણી મહારથીઓ વાળું મહાનગર છે. જેમાં રાજકોટ શહેર પ્રમુખ ડૉ. માધવ દવેની સાથે રહી એક વડીલની ગરીમાને શોભે તેમ રાજકોટ લોકસભાના સાંસદ પરશોતમભાઈ રૂપાલા, રાજયસભા સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડૉ. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. ભરતભાઈ બોઘરા, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ રૂપાપરા, રાજકોટ શહેર પૂર્વ  પ્રમુખ મુકેશભાઈ દોશી,   નીતીનભાઈ ભારદ્વાજ, સહિતના મહારથીઓ રાજકોટ મહાનગરની દરેક ચુંટણીમાં ખભે ખભા મીલાવી તેમને સોંપવામાં આવેલ તમામ જવાબદારીઓનું શહેર સંગઠન, ચુંટાયેલા પ્રતિનિધીઓ, વિવિધ મોરચા, વોર્ડની ટીમ સાથે સંકલન કરી નાનામાં નાની બાબત અંગે દરરોજ દિવસ રાત જોયા વગર માઈક્રોપ્લાનીંગ કરી ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને રાજકોટ શહેરના છેવાડાના મતદારો સુધી પહોંચાડી ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરાવી અને ભારતીય જનતા પાર્ટીના ૬૫ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડેલ છે.

આ જીતના તમામ મહારથીઓએ ભારતીય જનતા પાર્ટીને વિચારધારાને વળગીને કોઈ એક ઉમેદવારથી કોઈ જ્ઞાતી જાતિ કે વોર્ડને મહત્વ આપ્યા વગર માત્રને માત્ર ભારતીય જનતા પાર્ટી અને કમળને ઉમેદવાર તરીકે રાજકોટ શહેરના મતદારો સમક્ષ પ્રસ્તુત કરી ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અમીતભાઈ શાહ, ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી, સંગઠન મહામંત્રી રત્નાકરજી, રાજકોટ શહેરના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રદેશ મહામંત્રી અને રાજકોટ શહેર સંગઠન પ્રભારી અનિરૂધ્ધભાઈ દવે  સહિત ભારતીય જનતા પાર્ટીના તમામ શિર્ષ નેતૃત્વને ૬૫ કમળ રૂપી વિજય ઉમેદવારો સાદર ભેટ સ્વરૂપે અર્પણ કરેલ છે. તેમ હિતેશ ઢોલરીયા અને શૈલેષ દવેએ જણાવ્યું છે.

You Might Also Like

જળસંચય થકી ગ્રામ્ય અર્થતંત્રને વેગ આપવા પીપર ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગ્રામસભા સંપન્ન

શહેરીજનોને ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ

પૂજિત રૂપાણી ટ્રસ્ટના ‘જ્ઞાનપ્રબોધિની’ પ્રોજેક્ટની પ્રવેશ પરીક્ષા ૩ મેના રોજ યોજાશે

ગોંડલ રોડ શિવા હોટેલમાં દેહવ્યાપારનો ભાંડો ફૂટ્યો: 3 યુવતીઓને મુક્ત કરાવાઈ

મોરબી રોડ પરની 14 લાખની ચાંદી ચોરીમાં મામા-ભાણેજને દબોચી લેતી ક્રાઈમ બ્રાન્ચ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આગથી હાહાકાર, સેકન્ડોમાં બદલાઈ ગયો માહોલ : સમયસર બચાવ
રાજકોટ

ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આગથી હાહાકાર, સેકન્ડોમાં બદલાઈ ગયો માહોલ : સમયસર બચાવ

Editor By Editor 4 days ago
 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો
મેડિકલ પ્રવેશની UG NEET અને શિક્ષક માટેની TATની રવિવવારે લેવાશે પરીક્ષા
ચૂંટણી પૂરી થતાં જ વહિવટી માળખામાં ફેરફાર, ૬૦ અધિકારીની બઢતી-બદલી
આકરા તાપમાં પ્રજાજનોને ઠંડક આપતા ફુવારાના પાણી સુકાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?