By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    4 days ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    6 days ago
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    1 week ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    1 week ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: આવતીકાલે ઇસ્કોન મંદિર ખાતે નરસિંહ ચતુર્દશી મહોત્સવની ઉજવણી કરાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

આવતીકાલે ઇસ્કોન મંદિર ખાતે નરસિંહ ચતુર્દશી મહોત્સવની ઉજવણી કરાશે

Editor
Last updated: 2026/04/29 at 5:35 PM
2 days ago
Share
આવતીકાલે ઇસ્કોન મંદિર ખાતે નરસિંહ ચતુર્દશી મહોત્સવની ઉજવણી કરાશે
SHARE

આવતીકાલે ઇસ્કોન મંદિર ખાતે નરસિંહ ચતુર્દશી મહોત્સવની ઉજવણી કરાશે

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટના કાલાવડ રોડ સ્થિત ઇસ્કોન મંદિર રાજકોટ ખાતે આવતીકાલે તા.30 એપ્રિલ, ગુરુવારના રોજ ભગવાન નરસિંહ દેવના પ્રાગટ્ય ઉત્સવ—નરસિંહ ચતુર્દશીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા ઇસ્કોન મંદિરના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી જણાવે છે કે ભગવાન નરસિંહદેવ સર્વવિઘ્ન વિનાશક અને ભક્તવત્સલ છે. જેમ તેમણે પ્રહલાદ મહારાજને તમામ વિપત્તિમાંથી બચાવ્યા હતા, તેમ તેઓ આજના સમયમાં પણ ભક્તોના જીવનમાં આવતી મુશ્કેલીઓમાંથી રક્ષણ આપે છે. તેથી નરસિંહ ચતુર્દશીનો આ પવિત્ર ઉત્સવ દરેક ભક્ત માટે વિશેષ મહત્વ ધરાવે છે.

ભગવાન નરસિંહદેવ ભક્તોના જીવનમાં ખાસ સ્થાન ધરાવે છે. તેઓ ભક્તના હૃદયમાંથી ભય, અશાંતિ અને નકારાત્મકતા દૂર કરીને આત્મવિશ્વાસ, શ્રદ્ધા અને ભક્તિમાં વૃદ્ધિ કરે છે. તેમની ઉપાસના દ્વારા ભક્તને આંતરિક શક્તિ, સંરક્ષણ અને આધ્યાત્મિક સ્થિરતા પ્રાપ્ત થાય છે. નરસિંહદેવ ભક્તોને ધાર્મિક માર્ગ પર સ્થિર રાખી તેમના જીવનમાં ધૈર્ય અને નિર્ભયતા પ્રદાન કરે છે. તેથી જ ભક્તો માટે નરસિંહદેવની શરણાગતિ જીવનમાં સુરક્ષા અને શાંતિનો આધાર બને છે.

આજના સમયમાં વિશ્વમાં ચાલી રહેલી અસંતુલિત પરિસ્થિતિઓ અને યુદ્ધ જેવા સંજોગોમાં શાંતિ માટે ભગવાનનું સ્મરણ જ એકમાત્ર સાચો માર્ગ છે. આ પવિત્ર અવસર પર ઇસ્કોન મંદિર રાજકોટ ખાતે વિશેષ નરસિંહ યજ્ઞ દ્વારા વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવશે.

આ નરસિંહ ચતુર્દશી ની 30 એપ્રિલ ગુરુવાર ના રાજકોટ ના ઇસ્કોન મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં સવારે 10:00 વાગ્યે: વિશ્વ શાંતિ માટે વિશેષ મહા નરસિંહ યજ્ઞ, સાંજે 6:00 વાગ્યે: ભગવાન નરસિંહ પ્રાગટ્ય ઉત્સવની કથા, સાંજે 7:00 વાગ્યે: ભગવાનનો ભવ્ય મહા અભિષેક કરવામાં આવશે. ત્યારબાદ સર્વ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું છે.

આ નરસિંહ ચતુર્દશીના પાવન અવસર પર ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા રાજકોટની ધર્મપ્રેમી અને ઉત્સવપ્રેમી જનતાને મંદિરે પધારીને ભગવાન નરસિંહ દેવના દર્શન કરવાનો, યજ્ઞનો લાભ લેવા, ભગવાનની કથા તથા મહાભિષેકનો લાભ લેવા અને મહાપ્રસાદ ગ્રહણ કરવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.

You Might Also Like

જળસંચય થકી ગ્રામ્ય અર્થતંત્રને વેગ આપવા પીપર ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગ્રામસભા સંપન્ન

શહેરીજનોને ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ

પૂજિત રૂપાણી ટ્રસ્ટના ‘જ્ઞાનપ્રબોધિની’ પ્રોજેક્ટની પ્રવેશ પરીક્ષા ૩ મેના રોજ યોજાશે

ગોંડલ રોડ શિવા હોટેલમાં દેહવ્યાપારનો ભાંડો ફૂટ્યો: 3 યુવતીઓને મુક્ત કરાવાઈ

મોરબી રોડ પરની 14 લાખની ચાંદી ચોરીમાં મામા-ભાણેજને દબોચી લેતી ક્રાઈમ બ્રાન્ચ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ઉનાના નવાબંદર ગામે સબસિડીવાળા ડીઝલની ગેરકાનૂની હેરાફેરી? ગ્રામજનોમાં રોષ 
ગુજરાત

 ઉનાના નવાબંદર ગામે સબસિડીવાળા ડીઝલની ગેરકાનૂની હેરાફેરી? ગ્રામજનોમાં રોષ 

Editor By Editor 3 days ago
 રાજકોટમાં ડ્રોનની મોટર બનાવતી કંપનીની ફ્રાન્સમાં યોજાનાર ઇનોવેટસમાં પસંદગી
વેરાવળ પાલીકાની ચુંટણીમાં ટિકિટ ફાળવણીના ‘છેલ્લી ઘડીના ખેલ’થી ભાજપને ભારે ફટકો : આંતરિક અસંતોષે 4 બેઠકોની નુકસાની કરાવી
રાજકોટના પ્રખર જનસંઘ-ભાજપ વરિષ્ઠ નેતા સ્વ.ચીમનભાઈ શુક્લના પત્ની મધુબેન શુક્લનું 97 વર્ષની વયે નિધન
ધાર્મિક નિયમોમાં બંધારણનું પાલન થવુ જરૂરી, મનમાની ન ચલાવી લેવાય : સુપ્રિમ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?