By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    3 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    4 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    5 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    6 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમરેલીના ગાવડકા રોડ પર એસટી અને કાર વચ્ચે અકસ્માત: ૨ ના મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

અમરેલીના ગાવડકા રોડ પર એસટી અને કાર વચ્ચે અકસ્માત: ૨ ના મોત

Editor
Last updated: 2026/05/04 at 4:47 PM
2 months ago
Share
અમરેલીના ગાવડકા રોડ પર એસટી અને કાર વચ્ચે અકસ્માત: ૨ ના મોત
SHARE

અમરેલીના ગાવડકા રોડ પર એસટી અને કાર વચ્ચે અકસ્માત: ૨ ના મોત

માતા-પુત્રના મોતથી પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો

 

અગ્ર ગુજરાત, રાજુલા

અમરેલીના ગાવડકા નજીક શનિવારના રોજ બપોરના સમયે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. જેમાં બગસરાના એક જ પરિવારના માતા અને પુત્રએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કાર અને એસ.ટી. બસ વચ્ચેની ટક્કર બાદ કાર ભુક્કો થઈ ગયો હતો. અને પડીકું વળી ગઈ હોય તેવી હાલતમાં જોવા મળી હતી. આ ઘટનામાં ૨૬ વર્ષીય યુવાન પુત્ર અને તેની ૫૦ વર્ષીય માતાનું કરૂણ મોત થતા સમગ્ર બગસરા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાની વિગતવાર મહિતી મુજબ બગસરાના બંગલી ચોક વિસ્તારમાં સથવારાના ચોરા પાસે રહેતા અભય મુકેશભાઈ હીરપરા પોતાના પિતરાઈ ભાઈ હીતનું ધોરણ ૯ નું પરિણામ લેવા માટે અમરેલી આવ્યા હતાં. અમરેલીની વિદ્યાસભામાં અભ્યાસ કરતો અભય તેની માતા કલ્પનાબેન અને હીતને લઈને પોતાના મિત્રની કાર માંગીને અમરેલી પહોંચ્યા હતા. શનિવારે બપોરે અંદાજે ૧ વાગ્યાની આસપાસ જયારે તેઓ પરિણામ લઈને બગસરા પરત ફરી રહ્યા હતા, ત્યારે ગાવડકા ચોકડી પસાર કર્યા બાદ તુરંત જ સામેથી આવતી માંગરોળ-અમરેલી રૂટની એસ.ટી.બસ સાથે તેમની કારનો ધડાકાભેર અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે કાર ચલાવી રહેલા અભય હીરપરાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. સ્થાનિક લોકો અને રાહદારીઓએ તુરંત દોડી આવી. અમરેલી ફાયર કંટ્રોલ રૂમને જાણ થતાં જ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ ફાયર ઓફિસર એચ.સી. ગઢવીની આગેવાની હેઠળ તાત્કાલિક ધટના સ્થળે પહોંચી હતી. બાદમાં બચાવ કામગીરી શરૂ કરી હતી. પરંતુ કારમાંથી માતા-પુત્રને બહાર કાઢવા માટે કારના પતરા ચીરવાની ફરજ પડી હતી. આ ગંભીર રીતે ઇજાગ્રસ્ત કલ્પનાબેનને તાત્કાલિક અમરેલીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ સદનસીબે સારવાર મળે તે પહેલા જ તેમનુ મોત થયું હતું. આ અકસ્માતને પગલે અમરેલી તાલુકા પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ટ્રેફિક હળવો કરાવવાની કામગીરી એક તરફ પુત્રના સારા પરિણામની ખુશી હતી અને બીજી તરફ કાળનો પંજો આ પરિવાર પર ત્રાટક્યો જેના કારણે બગસરામાં રહેતા હીરપરા પરિવાર પર આભ ફાટી પડ્યું છે.

You Might Also Like

​જામનગરમાં ‘કેર ફોર હ્યુમેનિટી’ દ્વારા ચોથા વર્ષે યોજાશે ‘મેગા મેડિકલ કેમ્પ’

ઉપલેટા કોર્ટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ભવ્ય ઉજવણી કરાઇ

ગાદલામાંથી નિકળ્યુ ૧૨ લાખનું સોનું, વેપારીએ મૂળ માલિકને પરત કર્યુ

કતારમાં ગેસ પ્લાન્ટના બ્લાસ્ટમાં ગુજરાતી સહિત ૧3 ભારતીય લોકોના મોત

ગીર સોમનાથ જિલ્લામાં મુખ્ય પાંચ જળાશયોની સ્થિતિ અતિ ચિંતાજનક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
થાનગઢ રેલવે સ્ટેશન નજીકથી ૫૧ કિલો પોશડોડા સાથે મહિલા સહિત ત્રણ ઝડપાયા
ગુજરાત

થાનગઢ રેલવે સ્ટેશન નજીકથી ૫૧ કિલો પોશડોડા સાથે મહિલા સહિત ત્રણ ઝડપાયા

Editor By Editor 23 hours ago
પ્રેમલગ્નમાં તિરાડ : વીડિયો કોલનો જવાબ ન આપતા પૂછપરછ કરતાં પત્ની પર તૂટી પડ્યો પતિ
 રાજકોટ જિલ્લામાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની યોજનાઓની સમીક્ષા કરતા કેન્દ્રીય મંત્રી
શહેર મહિલા મોરચા દ્વારા તમામ વોર્ડમાં ‘ઓટલાથી રસોડા સુધી’ રસોઇ બેઠક યોજાઇ
 મનપાનું તા.૨૫મીએ જનરલ બોર્ડ, કોંગ્રેસના એક પણ નગરસેવક પ્રશ્ન નહીં પૂછે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?