By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    45 minutes ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    5 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading:  મોરબી મહાપાલિકામાં ‘ડિજિટલ’ ભ્રષ્ટાચાર: 13 શખ્સો સામે ગુનો દાખલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

 મોરબી મહાપાલિકામાં ‘ડિજિટલ’ ભ્રષ્ટાચાર: 13 શખ્સો સામે ગુનો દાખલ

Editor
Last updated: 2026/05/09 at 4:45 PM
53 minutes ago
Share
 મોરબી મહાપાલિકામાં ‘ડિજિટલ’ ભ્રષ્ટાચાર: 13 શખ્સો સામે ગુનો દાખલ
SHARE

 મોરબી મહાપાલિકામાં ‘ડિજિટલ’ ભ્રષ્ટાચાર: 13 શખ્સો સામે ગુનો દાખલ

કર્મચારીઓની ગેરહાજરી છતાં ઓનલાઈન સિસ્ટમમાં હાજરી પુરાવી આચરવામાં આવતું કૌભાંડ

 

અગ્ર ગુજરાત, મોરબી

મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીઓની હાજરીમાં મોટા પાયે કૌભાંડ સામે આવ્યું છે. કામ ન કરતા કર્મચારીઓની પણ ઓનલાઈન હાજરી પુરીને તેમના બેંક ખાતામાં નાણાં જમા કરાવવામાં આવતા હતા. આ મામલે મહાપાલિકાના ડેપ્યુટી ઇજનેરે 13 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મહાપાલિકામાં ગુટલીબાજ કર્મચારીઓને પકડવા માટે ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. જોકે, કેટલાક કર્મચારીઓ દ્વારા પોતાના ઉપરાંત અન્ય રોજમદાર કર્મચારીઓની પણ હાજરી પૂરવામાં આવતી હતી. આમાં એવા કર્મચારીઓનો પણ સમાવેશ થતો હતો જેણે ખરેખર કોઈ કામ કર્યું ન હતું. રાજકોટના દીપભાઈ સુરેશભાઈ ફળદુ, જે મોરબી મહાપાલિકામાં ડેપ્યુટી ઇજનેર તરીકે ફરજ બજાવે છે, તેમણે મોરબી સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં મંદિપ ચાવડા (નાની વાવડી), વિમલભાઈ બાવળીયા (લક્ષ્મી સોસાયટી, મોરબી), અભયભાઈ છબીલભાઈ ચૌહાણ (રામકૃષ્ણનગર, મોરબી), સુનિલભાઈ ભરતભાઈ મકવાણા (અનુ જાતિવાસ, મોરબી), રોહિતભાઈ ધીરુભાઈ (મોરબી), લલિતભાઈ કુમારભાઈ ચાવડા (મોરબી), સંજયભાઈ ઘનશ્યામભાઈ ચાવડા (મોરબી) અને રાજેશભાઈ (મોરબી) સહિત 13 શખ્સોના નામનો ઉલ્લેખ છે. આ તમામ સામે વિશ્વાસઘાત અને નાણાકીય ઉચાપતનો ગુનો નોંધવામાં આવ્યો છે.

મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળાના ધ્યાન પર આવ્યું હતું કે રોજમદાર કર્મચારીઓ પોતાના નામ સિવાય અન્ય કર્મચારીઓના નામની હાજરી પૂરી રહ્યા છે, જેનાથી મહાપાલિકાને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. જુદી જુદી શાખાઓમાં હાજરીની ચકાસણી કરતા એકથી વધુ કર્મચારીઓની ખોટી હાજરી પૂરવામાં આવતી હોવાનું સામે આવ્યું. ખાસ કરીને, તાજેતરમાં 5 અને 6 તારીખના હાજરી રજીસ્ટરના રિપોર્ટની ચકાસણીમાં ગેરરીતિઓ જોવા મળી હતી.

એટેન્ડન્સ મશીનમાં પણ કેટલાક કર્મચારીઓ પોતાના નામ સિવાય અન્ય કર્મચારીઓની હાજરી પોતાની આંગળી અને ફેસનો ઉપયોગ કરીને પૂરી દેતા હતા. આ રીતે, જે વ્યક્તિઓ નોકરી કરતા ન હતા તેમની ખોટી રીતે હાજરી પુરીને સરકારી સંસ્થા સાથે વિશ્વાસઘાત અને નાણાકીય ઉચાપત કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

આ કૌભાંડમાં આરોપીઓ અત્યંત ચાલાકીથી હાજરી પૂરતા હતા. જેમાં આરોપી મંદિપ ચાવડા મશીનમાં લલિતકુમાર ચાવડા માટે જમણા હાથની આંગળી, રોહિતભાઈ માટે જમણા હાથની બીજી આંગળી, પોતાના માટે ફેસ અને જમણા હાથની પહેલી આંગળી તથા અભયભાઈ ચૌહાણ માટે ડાબા હાથની પહેલી આંગળી વડે હાજરી પૂરતો હતો. વિમલ બાવળીયા દ્વારા અંકુર કુંભારિયા, મહેશભાઈ, પ્રકાશભાઈ અને રાહુલભાઈ ડામોર સહિતના કર્મચારીઓ માટે અલગ-અલગ આંગળીઓનો ઉપયોગ કરી હાજરી પુરાતી હતી. જ્યારે અભય ચૌહાણ વર્કશોપમાં સંજયભાઈ ચાવડાની જમણા હાથના અંગૂઠાથી હાજરી ભરતો હતો.

 

You Might Also Like

તળાજા ખાતે ભવાની માતાજીની નગરચર્યામાં શ્રદ્ધા અને ભક્તિના ભાવ સાથે માનવમહેરામણ ઊમટ્યું

ભારતની પ્રાચીન સાંસ્કૃતિક ધરોહરોમાં સોમનાથ અગ્રસ્થાને

તિજોરી રિપેર કરવાના બહાને ચોરી કરનાર એમ.પી.નો શખ્સ જામનગર LCBના સકંજામાં

ઉનાના નવાબંદર ગામે વાવાઝોડાની તબાહી, છાપરાં ઉડ્યા, બોટો ફંગોળાઈ, લાખો ની સૂકી માછલી પલળી

તળાજીયા ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા તળાજા ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

વાંકાનેર નજીક શ્રી આઇધામ ખાતે રવિવારે સમસ્ત ચારણીયા સમાજનો દ્વિતીય સમુહ લગ્નોત્સવ

Editor By Editor 2 days ago
 કે.કે.વી.ચોક પાસે જીવ રક્ષા ફાઉન્ડેશનનો સેવાયજ્ઞ: ૬૦ દિવસમાં ૧.૨૦ લાખ લીટર ઠંડુ પાણી પીવડાવ્યું
તળાજા ખાતે ભવાની માતાજીની નગરચર્યામાં શ્રદ્ધા અને ભક્તિના ભાવ સાથે માનવમહેરામણ ઊમટ્યું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે કેમ્પસમાં બે GCAS હેલ્થ સેન્ટરનો પ્રારંભ
સોમનાથ કોરિડોર માટે 250 મિલ્કતોની સંપાદનની કાર્યવાહી પુરી થતા તંત્રનું ડીમોલેશન શરૂ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?