By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    3 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    6 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: બિગકેટ પ્રજાતિઓના સંરક્ષણ માટે સાસણ ગીરમાં સમીટનો ભવ્ય પ્રારંભ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
જૂનાગઢ

બિગકેટ પ્રજાતિઓના સંરક્ષણ માટે સાસણ ગીરમાં સમીટનો ભવ્ય પ્રારંભ

Editor
Last updated: 2026/05/15 at 5:01 PM
1 hour ago
Share
બિગકેટ પ્રજાતિઓના સંરક્ષણ માટે સાસણ ગીરમાં સમીટનો ભવ્ય પ્રારંભ
SHARE

બિગકેટ પ્રજાતિઓના સંરક્ષણ માટે સાસણ ગીરમાં સમીટનો ભવ્ય પ્રારંભ

દેશ-વિદેશના વન્યજીવ નિષ્ણાંતો, અધિકારીઓ અને નીતિનિર્ધારકો વચ્ચે મનોમંથન અને નિતિઓ પર ચર્ચા વિચારણા

અગ્ર ગુજરાત, જૂનાગઢ

જૂનાગઢ જિલ્લાના સાસણ ગીર ખાતે આજે ઈન્ટરનેશનલ બિગ કેટ સમીટનો ભવ્ય પ્રારંભ થયો છે જેમાં દેશ-વિદેશના વન્યજીવ નિષ્ણાતો, અધિકારીઓ અને નીતિનિર્ધારકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. આ સમીટ ભારત સરકારના પર્યાવરણ, વન અને આંબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા આયોજિત છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય બિગ કેટ પ્રજાતિઓના સંરક્ષણને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવવાનો છે.

આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને રાજ્યના વન મંત્રી અર્જુન મોઢવાડિયાની વિશેષ હાજરીમાં કરવામાં આવ્યું હતું. સમીટમાં ઈન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સના ડાયરેક્ટર એસ.પી. યાદવે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, બિગ કેટ સંરક્ષણ માટે વૈશ્વિક સહકાર અને વૈજ્ઞાનિક અભિગમ અત્યંત આવશ્યક છે.

સાસણ ગીર, જે વિશ્વમાં એશિયાટિક સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે ત્યાં યોજાયેલી આ સમીટમાં ‘પ્રોજેક્ટ લાયન’ હેઠળ લેવામાં આવેલા મહત્વપૂર્ણ પગલાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. તેમાં સિંહોના રહેઠાણ વિસ્તારનો વધારો, વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા તેમની વસ્તીની સતત દેખરેખ અને રોગચાળાની સામેની પૂર્વ તૈયારી જેવા મુદ્દાઓ મુખ્ય રહ્યા છે.

આ સમીટમાં ગીર વિસ્તારમાં સિંહોના વધતા વિચરણ અને માનવ-વન્યજીવ સંઘર્ષને ઘટાડવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓ પર પણ ચર્ચા થઈ છે. ખાસ કરીને રેસ્ક્યૂ ટીમોની કામગીરી, ઝડપી પ્રતિસાદ અને સંવેદનશીલ વિસ્તારોમાં મોનિટરિંગ સિસ્ટમને વધુ મજબૂત બનાવવાના પ્રયત્નો રજૂ કરવામાં આવ્યા છે.

સ્થાનિક માલધારી સમુદાયનું યોગદાન પણ આ સમીટમાં વિશેષ રીતે ઉજાગર કરવામાં આવ્યું છે. ગીર વિસ્તારમાં વસવાટ કરતા માલધારીઓ અને તેમના પશુધન માટે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી વળતર નીતિઓને પણ પ્રશંસા મળી છે. આ સહઅસ્તિત્વનો મોડેલ અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.

ભારતમાં જોવા મળતી પાંચ મહત્વપૂર્ણ બિગ કેટ પ્રજાતિઓ.

એશિયાટિક સિંહ

વાઘ

દીપડો

સ્નો લેપર્ડ

ચિત્તો

આ પ્રજાતિઓ માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ ભારતની કુદરતી વારસાનું પણ પ્રતિનિધિત્વ કરે છે.

You Might Also Like

 ગિરનારમાં ફેકટરીઓના કેમિકલથી વન્યપ્રાણી-લોકોના આરોગ્ય જોખમમાં

બાંટવા નગરપાલિકાના પ્રમુખ અને ધારાસભ્ય વિરૂધ્ધ ટીપ્પણી કરનારને પાઇપથી ફટકાર્યા

જૂનાગઢમાં ભૂગર્ભ ગટરના કામમાં ૧૫૦ કરોડથી વધુનો થયેલો ખૂલ્લો ભ્રષ્ટાચાર

ખેત મજૂરના ચાર વર્ષના બાળક પર દીપડાનો જીવલેણ હુમલો.:આણંદપુરમાં ઘરમાં કીડીઓ નીકળતા બહાર સૂવા ગયેલા પરિવાર પાસે સુતેલા બાળક પર દીપડાનો ત્રાટક્યો, ચાર વર્ષના માસૂમનું મોઢું ફાડી ખાધું.

જૂનાગઢના તોરણીયામાં વન કર્મચારીના ભાઇ-સગાઓ દ્વારા સિંહોની પજવણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મારવાડી યુનિવર્સિટી પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત : ટંકારાના યુવાનનું મોત
રાજકોટ

મારવાડી યુનિવર્સિટી પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત : ટંકારાના યુવાનનું મોત

Editor By Editor 2 days ago
જળસંચયના શંખનાદ સાથે ગીરગંગા પરિવાર ગોંડલના ગામોમાં પહોંચ્યું
સિધ્ધનાથ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય જ્યોતિષા ચાર્ય સમીર રાવલનું સન્માન
 મનપાની ઇવેન્ટમાં મહેમાનોને પીરસાતા રસથાળ પર તંત્રએ લગાવી દીધી બ્રેક
સોનાની ચમક પાછળ સંકટની છાયા ; સરકારે આયાત જકાત સીધી 15% કરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?