By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    1 week ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    2 weeks ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 weeks ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 weeks ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: IPL ફરી શંકાના દાયરામાં, કરોડોના સટ્ટાનું નેટવર્ક
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

IPL ફરી શંકાના દાયરામાં, કરોડોના સટ્ટાનું નેટવર્ક

Editor
Last updated: 2026/05/20 at 5:09 PM
14 hours ago
Share
IPL ફરી શંકાના દાયરામાં, કરોડોના સટ્ટાનું નેટવર્ક
SHARE

IPL ફરી શંકાના દાયરામાં, કરોડોના સટ્ટાનું નેટવર્ક

અમદાવાદના લકઝુરીયા ફલેટમાંથી ઝડપાયું સમગ્ર કૌભાંડ : દારૂ-બિયર સાથે ત્રણ બૂકીઓની અટકાયત

અગ્ર ગુજરાત, અમદાવાદ

અમદાવાદમાં IPL સટ્ટાબાજીનું મોટું રેકેટ ઝડપાઈ ગયું છે. ક્રાઇમ બ્રાંચ, એલસીબી અને સ્ટેટ મોનિટરિંગ સેલે ચાંદખેડા, સોલા અને સેટેલાઇટ વિસ્તારમાં એકસાથે દરોડા પાડી અનેક બુકીઓને ઝડપી લીધા છે. સોલાના બ્લોસમ લક્ઝુરિયા ફ્લેટમાંથી ઝડપાયેલા અશ્વિન ઠક્કરના છેડા દુબઈ સુધી જોડાયેલા હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ સેટેલાઇટના લક્ઝુરિયસ ફ્લેટમાંથી દારૂ-બીયર સાથે ત્રણ બુકીઓ ઝડપાતા IPL સટ્ટાના કરોડોના નેટવર્કનો પર્દાફાશ થયો છે.

IPLની દરેક મેચ સાથે કરોડો રૂપિયાનો સટ્ટો રમાતો હોવાની ચર્ચા વચ્ચે શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સોલા, ચાંદખેડા અને સેટેલાઇટ વિસ્તારમાં દરોડા પાડી ઓનલાઇન સટ્ટાબાજી ચલાવતા બુકીઓને ઝડપી લેવામાં આવ્યા છે. સૌથી મોટી કાર્યવાહી સોલા વિસ્તારમાં કરવામાં આવી હતી. જ્યાં ક્રાઇમ બ્રાંચના સબ ઇન્સ્પેક્ટર આર.એલ. ઓડેદરાની ટીમે મંગલદીપ પાર્ટી પ્લોટ પાસે આવેલા બ્લોસમ લક્ઝુરિયા ફ્લેટમાં દરોડો પાડ્યા હતા. જ્યાંથી અશ્વિન ઠક્કરને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે અશ્વિન પોતાના ફ્લેટમાંથી જ IPL મેચ પર ઓનલાઇન સટ્ટો ચલાવી રહ્યો છે અને જુદા જુદા મોબાઇલ ફોન મારફતે ગ્રાહકો સાથે સોદા કરતો હતો.

દરોડા દરમિયાન પોલીસને અનેક મોબાઇલ ફોન અને સટ્ટા સંબંધિત ડેટા મળ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે અશ્વિન માત્ર સ્થાનિક સ્તરે નહીં પરંતુ મોટા નેટવર્ક સાથે જોડાયેલો હતો અને તેના સંપર્કો દુબઈ સુધી પહોંચતા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે મોબાઇલ ડેટા અને ચેટ્સના આધારે આ એંગલ પર તપાસ શરૂ કરી છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે તેણે નિર્ણયનગરનો દિલીપ પંચાલ, સામખ્યારીનો ઘનશ્યામ ઠક્કર, પાલડીનો રોહિત શાહ અને ડીસાનો જીતુ ઠક્કરને ઓનલાઇન સટ્ટો ચલાવવા માટે માસ્ટર આઇડી અને પાસવર્ડ આપ્યા હોવાનું સામે આવ્યું છે. આ તમામ આરોપીઓને હાલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

તો બીજી તરફ ચાંદખેડા વિસ્તારમાં એલસીબી ઝોન-2 સ્ક્વોડે સત્યમેવ હોસ્પિટલ પાસે આવેલા કબીર પાન પાર્લર બહારથી એક બુકીને રંગેહાથ ઝડપી લીધો હતો. જાહેરમાં ઉભા રહી મોબાઇલ પર IPL સટ્ટો ચલાવતા રૂપેન કીર્તિકુમાર લાખાણીની ધરપકડ કરવામાં આવી હતી. મૂળ દ્વારકાના ભાણવડનો રહેવાસી અને હાલ ઝુંડાલ ખાતે રહેતો રૂપેન મોબાઇલ મારફતે ગ્રાહકો પાસેથી સટ્ટો સ્વીકારતો હતો. પૂછપરછ દરમિયાન તેણે રાકેશ નામના બુકી પાસેથી ઓનલાઇન આઇડી અને પાસવર્ડ મેળવ્યા હોવાનું સ્વીકાર્યું હતું. પોલીસ હવે રાકેશ સુધી પહોંચવા માટે ટેક્નિકલ સર્વેલન્સ અને કોલ ડિટેઇલ્સના આધારે તપાસ હાથ ધરી છે.

સેટેલાઇટ વિસ્તારમાં થયેલી કાર્યવાહી પણ એટલી જ ચોંકાવનારી રહી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી બાતમીના આધારે ઇસ્કોન ક્રોસ રોડ પાસે આવેલા મારૂતિ સેલેડ્રોન ફ્લેટમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીંથી રાજકોટના હોટલ માલિક દિવ્યરાજસિંહ ઝાલા, અમદાવાદના ધવલ પંડ્યા અને સુરતના ઘનશ્યામ કાનાણીને ઝડપી લેવામાં આવ્યા હતા. ફ્લેટમાંથી સાત મોબાઇલ ફોન ઉપરાંત દારૂની 17 બોટલ અને બિયરની 9 બોટલ પણ મળી આવી હતી. IPL દરમિયાન અમદાવાદમાંથી કરોડો રૂપિયાનું ઓનલાઇન બેટિંગ ઓપરેટ થઈ રહ્યું છે અને તેમાં રાજ્ય બહાર તેમજ વિદેશી કનેક્શન પણ હોઈ શકે છે.

You Might Also Like

ઇંધણના નવા ધોરણો જાહેર, પેટ્રોલમાં 3૦ ટકા સુધી ઇથેનોલ ભેળવવાની મંજૂરી

 અમદાવાદ એરપોર્ટ પર કુઆલાલમ્પુરથી આવેલી ફલાઇટમાં 3પ કરોડનું હિરોઇન પકડાયું

ગુજરાત બન્યું ટેરર ફંડિંગનું ટ્રાન્ઝિટ હબ ? : મહાઘટસ્ફોટ

આર્મી અને એરફોર્સમાં નોકરી આપવાની લાલચ આપી પ્રોફેસરની છાત્રો સાથે છેતરપિંડી

અમદાવાદના નિકોલમાં ‘આભૂષણ જ્વેલર્સ’માંથી ₹1.5 કરોડના સોનાની ચોરી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગીર જસાધારમાં વન વિભાગની કાર્યવાહી, કોર્ટના આદેશથી કરોડોની જમીનનો કબજો પરત મેળવાયો
ગુજરાત

ગીર જસાધારમાં વન વિભાગની કાર્યવાહી, કોર્ટના આદેશથી કરોડોની જમીનનો કબજો પરત મેળવાયો

Editor By Editor 14 hours ago
 દ્વારકા હાઇવે પર રણજીપુર નજીક કારમાં આગ લાગતા પિતા-પુત્ર જીવતા ભૂંજાયા
રાણસિકીના દવે પરિવારનું ગૌરવ વધારતા ડૉ. આશા અર્જૂન દવે
રાજુલા: ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ ઉપલબ્ધ કરાવવા માંગ
ન્યારી-૨ ડેમમાંથી સ્વખર્ચે માટી કાઢતા ખેડૂતોને રોકતા વિવાદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?