By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    9 hours ago
    માનવ સેવા શરીરનું કર્તવ્ય ભગવાનની સેવા આત્માનું કર્તવ્ય
    માનવ સેવા શરીરનું કર્તવ્ય ભગવાનની સેવા આત્માનું કર્તવ્ય
    9 hours ago
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    2 weeks ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ધારાસભ્ય ઉદયભાઈ કાનગડની પંચાયતી રાજ સમિતિના અધ્યક્ષ તરીકેની વરણી આવકાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ધારાસભ્ય ઉદયભાઈ કાનગડની પંચાયતી રાજ સમિતિના અધ્યક્ષ તરીકેની વરણી આવકાર

Editor
Last updated: 2026/05/22 at 4:08 PM
4 days ago
Share
ધારાસભ્ય ઉદયભાઈ કાનગડની પંચાયતી રાજ સમિતિના અધ્યક્ષ તરીકેની વરણી આવકાર
SHARE

ધારાસભ્ય ઉદયભાઈ કાનગડની પંચાયતી રાજ સમિતિના અધ્યક્ષ તરીકેની વરણી આવકાર

શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે,  મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા,  લલિત વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજાએ શુભેચ્છા પાઠવી

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાત વિધાનસભાની પંચાયતી રાજ સમિતિના અધ્યક્ષ તરીકે રાજકોટ 68(પૂર્વ)ના લોકપ્રિય ધારાસભ્ય ઉદયભાઈ કાનગડની વરણી થવા બદલ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ  માધવ દવે, મહામંત્રી  વલ્લભભાઈ દુધાત્રા,  લલિત વડોલીયા અને યોગેન્દ્રસિંહ જાડેજા અને રાજકોટ શહેર ભાજપ દ્વારા શુભેચ્છાઓ પાઠવતા  જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના *“સશક્ત ગામ – સમૃદ્ધ ભારત”*ના વિઝનને સાકાર કરવા માટે પંચાયતી રાજ વ્યવસ્થા અત્યંત મહત્વપૂર્ણ કડી છે. ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને વધુ સશક્ત બનાવવા, પારદર્શક વહીવટ અને પ્રજાલક્ષી યોજનાઓને અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવામાં પંચાયતોની ભૂમિકા કેન્દ્રસ્થાને છે.

પંચાયતી રાજ સમિતિ વિધાનસભાની એક મહત્વપૂર્ણ સમિતિ છે, જે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના કાર્ય, વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણ, નાણાકીય વ્યવસ્થાપન તથા જનહિતના પ્રશ્નો તેમજ સરકારી યોજનાઓ નો સંપૂર્ણ લાભ ગ્રામ્ય  વિસ્તાર માં મળે તેની સમીક્ષા કરીને સરકારને માર્ગદર્શક સૂચનો આપે છે. આ સમિતિના અધ્યક્ષ તરીકે  ઉદયભાઈ કાનગડના લાંબા જાહેરજીવનનો અનુભવ, વિકાસપ્રતિબદ્ધ અભિગમ અને ગ્રામ્ય પ્રશ્નોની ઊંડી સમજ રાજ્યભરની પંચાયતી સંસ્થાઓને વધુ કાર્યક્ષમ અને જવાબદાર બનાવવામાં ઉપયોગી સાબિત થશે.

આ તકે માધવ દવે, વલ્લભભાઈ દુધાત્રા,  લલિત વાડોલીયા અને  યોગેન્દ્રસિંહ જાડેજાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ઉદયભાઈ કાનગડના નેતૃત્વમાં પંચાયતી રાજ સમિતિ ગામડાંઓના વિકાસ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના સશક્તિકરણ અને જનકલ્યાણલક્ષી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે નવી ઊંચાઈઓ હાંસલ કરશે. તેમના માર્ગદર્શન હેઠળ ગુજરાતના ગ્રામ્ય વિકાસને વધુ ગતિ મળશે અને “વિકસિત ગુજરાત – વિકસિત ભારત”ના સંકલ્પને વધુ મજબૂતી મળશે.

આ તકે પ્રદેશ મહામંત્રી અને રાજકોટ શહેર સંગઠન પ્રભારી અનિરૂધ્ધભાઈ દવે, લોકસભા સાંસદ પરશોતમભાઈ રૂપાલા, રાજયસભા સાંસદ રામભાઈ મોકરીયા, વિધાનસભા-૬૯ના ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, વિધાનસભા-૭૦ ના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પ્રદેશ યુવા મોરચા મહામંત્રી દેવાંગીબેન મૈયડ, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી સહિત રાજકોટ શહેર ભાજપ હોદ્દેદારોએ  ઉદયભાઈ કાનગડને નવી જવાબદારી માટે શુભકામનાઓ પાઠવી તેમની સફળ, યશસ્વી અને લોકકલ્યાણકારી કાર્યકાળ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

 

You Might Also Like

પખવાડિયા પહેલા જ જેલમાંથી છૂટેલો શખ્સ ફરી ડ્રગ્સ સાથે ઝડપાયો

રામાપીર ચોકડી નજીક મિલ્કત માટે પૌત્રે જ કરી વૃદ્ધ દાદાની હત્યા

કચરામાંથી બનશે ખાતર, ત્રણ MRF સેન્ટરોનું નિર્માણ

ટીલાળા ચોકમાં પાઈપલાઈનમાં લીકેજ થતા લાખો લીટર પાણીનો થયો બગાડ

સસ્તા ઈંધણમાં મોંઘવારી, CNG ૨ રૂપિયા મોંઘો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગીર ગઢડામાં નકલી પોલીસ બની ગેંગે યુવક પાસેથી રૂ. 2.05 લાખથી વધુ પડાવ્યા
ગુજરાત

ગીર ગઢડામાં નકલી પોલીસ બની ગેંગે યુવક પાસેથી રૂ. 2.05 લાખથી વધુ પડાવ્યા

Editor By Editor 4 days ago
હળવદના ખોડ ગામમાં જનતા રેડ ગ્રામજનોએ તોડી દેશી દારૂની ભઠ્ઠીઓ
ઇંધણના નવા ધોરણો જાહેર, પેટ્રોલમાં 3૦ ટકા સુધી ઇથેનોલ ભેળવવાની મંજૂરી
રામભાઈ મોકરીયા સહિતના ચાર રાજ્ય સભાના સાંસદોનો કાર્યકાળ પૂર્ણ, તા.૧૮ જૂને થશે ચૂંટણી
લિટલ વન્ડર્સ ઈન્ટરનેશનલ પ્રીસ્કૂલ દ્વારા ધો.૧ થી ૫માં અંગ્રેજી માધ્યમનો પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?