By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    5 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    7 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: કોંગ્રેસ ટિપ્પણીઓ કરવાને બદલે પોતાની નબળાઇ જોવે : પિયુષ ગોયલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

કોંગ્રેસ ટિપ્પણીઓ કરવાને બદલે પોતાની નબળાઇ જોવે : પિયુષ ગોયલ

agragujaratnews
Last updated: 2023/11/01 at 1:42 AM
3 years ago
Share
કોંગ્રેસ ટિપ્પણીઓ કરવાને બદલે પોતાની નબળાઇ જોવે : પિયુષ ગોયલ
SHARE

  • એપલ તરફથી નોટિફિકેશનને લઇને ગરમાયુ રાજકારણ
  • વિપક્ષ કરી રહ્યું છે સરકાર પર આક્ષેપો
  • ટિપ્પણીઓ કરવાને બદલે પોતાની નબળાઇ જુએ- કોંગ્રેસ

ભારતના વિરોધ પક્ષોના ઘણા ટોપના નેતાઓને Apple તરફથી નોટિફિકેશનો મળી છે. જેમાં લખ્યું છે કે ‘Apple માને છે કે તમને State Sponsored Attack દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જેઓ તમારા એપલ આઈડી સાથે જોડાયેલા આઈફોનને જોખમમાં નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટેક્નોલોજી કંપની Apple એ મંગળવારના રોજ ઘણા ભારતીય નેતાઓને એક ચેતવણી સંદેશ મોકલ્યો છે. તેણે ચેતવણી આપી હતી કે તેના આઇફોનને ‘State Sponsored Attack’ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા. ત્યારે હવે આ મામલે એપલ હેકિંગ એલર્ટને લઇને વિપક્ષ સરકારને આડેહાથ લેવાનો પ્રયાસ કરી રહી છે. આ અંગે પિયુષ ગોયલે વળતો જવાબ આપ્યો હતો.

કોંગ્રેસ પહેલા પોતાની નબળાઇ જોવે- પિયુષ ગોયલ

પિયુષ ગોયલે જણાવ્યું હતું કે તેઓ ગમે તેવા દાવા કરે પરંતુ દેશ અને દુનિયા જાણે છે કે તેઓની શું સ્થિતિ છે. તેઓ પહેલા પોતાની નબળાઇ જોવે. સ્પષ્ટ છે કે આમા સરકારનો કોઇ રોલ નથી. વધુમાં જણાવ્યું તેઓ અંદરોઅંદર પોતાના ઝઘડામાં ખૂબ જ ગુંચવાયા છે. તેમણે અમારા પર ટિપ્પણી કરવાને બદલે પહેલા તેમની નબળાઈઓ જોવી જોઈએ. સ્પષ્ટ છે કે સરકાર આમાં તેની કોઈ ભૂમિકા નથી અને સરકારે આવું કંઈ કરવાની જરૂર રહેતી જ નથી.

FIR કરાવી દો- રવિશંકર પ્રસાદે

Apple આઇફોન હેકીંગ એલર્ટ મામલે વિપક્ષે સરકારને ઘેર્યુ છે. સરકાર વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યા છે. તેવામાં ભાજપે વળતો જવાબ આપ્યો છે. ભાજપે આ તમામ આરોપોને ફર્ઝી અને પાયા વિહોણા ગણાવ્યા છે. ભાજપનું કહેવુ છે કે આ આરોપો પર એપલ સફાઇ આપે કારણ કે કથિતરૂપે તેમના તરફથી જ વિપક્ષી નેતાઓને એલર્ટના સંદેશ મોકલવામાં આવ્યા છે. બીજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે વ્યું કે સરકાર પર આરોપો લગાવવાની જગ્યાએ આ લોકોએ એપલ સામે આ મુદ્દો ઉઠાવવો જોઇએ. એફઆઇઆર કરવી જોઇએ.

You Might Also Like

હવે અસલી સોનુ પણ શેરોની જેમ ટ્રેડ થશે: NSE લાવ્યુ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદ (EGR)

સમગ્ર શિક્ષા અભિયાનમાં કાગળ પર સાધનોની ખરીદી કરી આચર્યું રૂ.2.79 કરોડનું કૌભાંડ

દીવમાં નિવૃત્તિના એક માસ પહેલા જ PSI લાંચ માંગવાના ગુનામાં કરાયા સસ્પેન્ડ

મૃત્યુમા પણ જીવંત રહેલા માતૃત્વના પ્રેમની અંતિમ ઝલક

RBI વિદેશમાંથી 104 ટન ગોલ્ડ પાછું લાવ્યું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
થેલેસેમિયા માઇનોર દંપતિના બાળકને મેજર થવાનું જોખમ અનેકગણુ વધુ
રાજકોટ

થેલેસેમિયા માઇનોર દંપતિના બાળકને મેજર થવાનું જોખમ અનેકગણુ વધુ

Editor By Editor 19 hours ago
 દર ૧૫ દિવસે કામોની સમીક્ષા કરવા કલેકટરોને આદેશ
અક્ષરપુરુષોત્તમ મહારાજની ભવ્ય મૂર્તિપ્રતિષ્ઠા – પ્રમુખરાજ વિસ્તારમાં ઉદ્ઘાટિત થયું નૂતન સ્વામિનારાયણ સંસ્કારધામ  : શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોમાં હરિભકતો ઉમટી પડયા
 દુષિત પાણીની ફરિયાદો વધતા મનપા દ્વારા રોગચાળો અટકાવવા ૧૦૫૮ કલોરીન ટેસ્ટ કરાયા
સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?