By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    9 hours ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 day ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 days ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    3 days ago
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: શાળાઓમાં વેકેશન તા.૧૮ જૂન સુધી લંબાવવા મંડળની માંગણી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

શાળાઓમાં વેકેશન તા.૧૮ જૂન સુધી લંબાવવા મંડળની માંગણી

Editor
Last updated: 2026/05/28 at 4:54 PM
2 days ago
Share
શાળાઓમાં વેકેશન તા.૧૮ જૂન સુધી લંબાવવા મંડળની માંગણી
SHARE

શાળાઓમાં વેકેશન તા.૧૮ જૂન સુધી લંબાવવા મંડળની માંગણી

૪3 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જતા બાળકોની સુરક્ષા માટે રજૂઆત

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાતમાં આકરી ગરમી હાલ લોકોને તોબા પોકારાવી રહી છે. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ અમદાવાદ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હિટવેવ અને અસહ્ય ગરમીને કારણે ઉનાળો આકરો બન્યો છે. એકતરફ આગઝરતી ગરમી પડી રહી છે અને બીજી તરફ હવે આગામી 8 જૂનથી શાળાઓનું ઉનાળુ વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે. શાળા સંચાલક મંડળે 8 જૂનથી શરૂ થનાર સત્ર 18 જૂનથી શરૂ કરવા માંગ કરી છે. રાજ્યમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન રહેતું હોવાથી શાળાઓ જલ્દી શરૂ ના કરવી જોઈએ તેવું શાળા સંચાલક મંડળનું માનવું છે.

એકતરફ આગઝરતી ગરમી પડી રહી છે અને બીજી તરફ હવે આગામી 8 જૂનથી શાળાઓનું ઉનાળુ વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે. ત્યારે શાળાઓમાં ઉનાળુ વેકેશન 10 દિવસ લંબાવવા માંગ ઉઠી છે. રાજ્યના શાળા સંચાલક મંડળે 8 જૂનથી શરૂ થનાર સત્ર 18 જૂનથી શરૂ કરવા માંગ કરી છે. જે અંગે મુખ્યમંત્રીને પત્ર લખી આ માગ કરવામાં આવી છે.

શાળાઓમાં વેકેશન પડતાની સાથે જ રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આ વખતે ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે જેના કારણે અમદાવાદ જેવા મોટા શહેરોમાં યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે.

વડાપ્રધાને પણ ઇંધણ બચાવવા અપીલ કરી હોવાથી વેકેશન લંબાવવામાં આવે. નવું સત્ર શરૂ થયા બાદ ધોરણ 1 થી 5 માટે અઠવાડિયાના પાંચ દિવસ શિક્ષણ કરવામાં આવે. 6 થી 8 માટે અઠવાડિયાના ત્રણ દિવસ અને 9 થી 12 ઓનલાઇન કરવા માંગ કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા દસેક દિવસથી ગરમીનો પારો 40 થી 44 ડિગ્રી આસપાસ જોવા મળ્યો છે. બપોરે 12 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી કરફ્યૂ જેવી સ્થિતિ શહેરોમાં જ નહીં નાના ગામડાઓમાં પણ જોવા મળે છે. આ બાજુ ઉનાળુ વેકેશન પૂર્ણ થઈ 8 જૂનથી શાળાઓ શરૂ થવાની તૈયારીઓ ચાલી રહી છે. એવા સંજોગોમાં અમે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે કે આવનારું વેકેશન 18 તારીખ સુધી લંબાવવામાં આવે. ગુજરાતમાં 20 કે 22 તારીખ આસપાસ વરસાદ આવી જતો હોય છે, આથી એકાદ વરસાદ થઈ જાય તો વાતાવરણમાં ઠંડક થતા નાના બાળકોને ઠંડક મળે.

 

You Might Also Like

ઓન ફાયર : સાંઢીયાપુલમાં ખામીઓ જોવા મળતા બાબુઓ પર બગડયા મેયર

ચિમનભાઇના દિકરા તરીકે પ્રજાના કામ કરવા નેહલ શુકલને વરિષ્ઠ નેતા વજુભાઇની સલાહ

જન્મ-મરણ વિભાગમાં અરજદારો માટે છાંયડો, બેઠક અને છાશની વ્યવસ્થા કરાઇ

વરસાદની છડી! રાજકોટમાં એક જ દિવસમાં તાપમાન 3૭ ડિગ્રી ઘટયું

ઘંટેશ્વર-પરાપીપળીયાની પ્રાથમિક ટીપીને સરકારની મંજૂરી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બાબાસાહેબના બોર્ડ મુદ્દે વિવાદ વકર્યો: પંચાયતની જમીન પર કાર્યવાહી વખતે તંગદિલી
રાજકોટ

બાબાસાહેબના બોર્ડ મુદ્દે વિવાદ વકર્યો: પંચાયતની જમીન પર કાર્યવાહી વખતે તંગદિલી

Editor By Editor 8 hours ago
જશાપરમાં પાડોશી પરિવારો વચ્ચે ધીંગાણું, મારામારી બાદ પોલીસ મથકે પણ હોબાળો
વિદ્યાર્થીઓની વિગતો AI પર અપલોડ કરતા પહેલા વાલીની મંજૂરી ફરજીઆત
મોબાઈલ જોઈએ તો 1000 આપો…કહી માલિકોને જ ધમકાવતો ખાનદાની ચોર ઝડપાયો
સોની બજારમાં પોલિશિંગ કારખાનામાં ભીષણ આગ : ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?