By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    1 hour ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 day ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 days ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    3 days ago
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: મોરબીમાં બોગસ પત્રકારોનો રાફડો : ‘PRESS’ લખાવી તોડબાજી કરતા તત્વો સામે ફરિયાદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
મોરબી

મોરબીમાં બોગસ પત્રકારોનો રાફડો : ‘PRESS’ લખાવી તોડબાજી કરતા તત્વો સામે ફરિયાદ

Editor
Last updated: 2026/05/30 at 3:44 PM
27 minutes ago
Share
મોરબીમાં બોગસ પત્રકારોનો રાફડો : ‘PRESS’ લખાવી તોડબાજી કરતા તત્વો સામે ફરિયાદ
SHARE

મોરબીમાં બોગસ પત્રકારોનો રાફડો : ‘PRESS’ લખાવી તોડબાજી કરતા તત્વો સામે ફરિયાદ

કડક કાર્યવાહી કરવા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને માન્ય પત્રકારોની રજૂઆત

 

અગ્ર ગુજરાત, મોરબી

મોરબી શહેર અને સમગ્ર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પત્રકારત્વના પવિત્ર વ્યવસાયને કલંકિત કરતા બોગસ પત્રકારો અને નકલી પ્રેસકાર્ડ ધારકોનો રાફડો ફાટ્યો છે. કોઈપણ પ્રકારની શૈક્ષણિક લાયકાત, અભ્યાસ કે અનુભવ વગર માત્ર પૈસાના જોરે નકલી પ્રેસકાર્ડ મેળવીને બ્લેકમેલિંગ અને તોડપાણી કરતા તત્વો સામે મોરબી જિલ્લાના તમામ માન્ય અને સાચા પત્રકારો દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા (SP) ને એક વ્યાપક લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં આવા બોગસ તત્વો સામે કડક કલમો હેઠળ ગુનો નોંધી, ખાસ ચેકિંગ ઝુંબેશ શરૂ કરવા ઉગ્ર માંગ કરાઈ છે.

મોરબી શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પત્રકારત્વના કોઇ પણ પ્રકારના અભ્યાસ કે અનુભવ વગરના તત્વો દ્વારા પૈસા આપીને ખોટા પ્રેસકાર્ડ ખરીદવાનું અને કોઈ પણ મંજૂરી વગર યુટ્યુબ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ઉપર ન્યૂઝના નામે ચેનલો શરૂ કરી લોકોને બ્લેકમેલ કરવાનું મોટું દૂષણ ફેલાયું છે. ગઈકાલે પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન 10 હજાર રૂપિયામાં પ્રેસકાર્ડ ખરીદીને પોલીસ પર રોફ જમાવતા 9 ધોરણ પાસ બોગસ પત્રકાર અને તેને કાર્ડ વેચનાર શખ્સ સામે કડક કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે આ દૂષણની સાબિતી આપે છે.

આવા અસામાજિક તત્વો પોતાના વાહનો પર મોટા અક્ષરે ‘PRESS’ ના બોર્ડ લગાવીને સીન સપાટા નાખે છે અને નિર્દોષ લોકોને ડરાવી ધમકાવીને તોડપાણી કરે છે. આનાથી સમાજમાં માન્ય અને સાચા પત્રકારોની છબી ખરડાય છે અને લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારત્વનું નામ બદનામ થાય છે. આ મામલે સત્વરે યોગ્ય કાર્યવાહી અને ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

 

પત્રકારોની માંગણીઓ

– મોરબી જિલ્લામાં જે પણ ફોર વ્હીલર કે ટુ વ્હીલર વાહનો પર ‘PRESS’ લખેલું હોય તેનું સઘન ચેકિંગ કરવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવે.

– પ્રેસકાર્ડ લઈને ફરતા લોકોની શૈક્ષણિક લાયકાત અને તેમના કાર્ડની ખરાઈ કરવામાં આવે.

 – 10 હજાર કે અન્ય રકમો લઈને ગેરકાયદેસર રીતે બોગસ પ્રેસકાર્ડ ઇશ્યૂ કરતી એજન્સીઓ કે વ્યક્તિઓના નેટવર્કને શોધી કાઢી ઉંડાણપૂર્વક તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે.

– તોડપાણી કે બ્લેકમેલિંગ કરતા બોગસ પત્રકારો સામે બીએનએસ કાયદાની આકરી કલમો હેઠળ ગુનો નોંધી સખત પગલાં લેવામાં આવે.

You Might Also Like

મોરબીના ફડસરમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળેલા આધેડે પીધી ફિનાઈલ

મોરબીમાં ભાજપ માટે ‘નો એન્ટ્રી’: ૨૦૨૭માં નેતાઓને વિસ્તારોમાં પગ નહીં મૂકવા ચિમકી

મોરબીમાં તા.૧જૂનથી લાદીના ભાવમાં પ્રતિ સ્કવેર ફિટે રૂ.૫નો વધારો

‘હું પ્રેસમાં છું…’ કહી પોલીસને ધમકાવતો બોગસ પત્રકાર ઝડપાયો

મોરબીમાં ઘર આંગણે થતી ગાંજાની ખેતીનો એસ.ઓ.જી. ટીમે કર્યો પર્દાફાશ!

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વલ્લભીપુરના પાટણા (ભાલ) હાઈવે પર બસ સ્ટેન્ડના અભાવે મુસાફરો બેહાલ
ગુજરાત

વલ્લભીપુરના પાટણા (ભાલ) હાઈવે પર બસ સ્ટેન્ડના અભાવે મુસાફરો બેહાલ

Editor By Editor 1 day ago
મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
શાળાઓમાં વેકેશન તા.૧૮ જૂન સુધી લંબાવવા મંડળની માંગણી
રામાપીર ચોકડી નજીક મિલ્કત માટે પૌત્રે જ કરી વૃદ્ધ દાદાની હત્યા
રાજકોટ મનપામાં ૭૬ દિવસ બાદ સત્તાનો તાજ વિતરણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?