By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    5 days ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    6 days ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ડાયાબિટીસ અને વિટામીન D, હૃદયરોગના હુમલાની દવામાં રાહત આપતા નવા દર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ડાયાબિટીસ અને વિટામીન D, હૃદયરોગના હુમલાની દવામાં રાહત આપતા નવા દર

Editor
Last updated: 2026/06/01 at 4:42 PM
3 days ago
Share
ડાયાબિટીસ અને વિટામીન D, હૃદયરોગના હુમલાની દવામાં રાહત આપતા નવા દર
SHARE

ડાયાબિટીસ અને વિટામીન D, હૃદયરોગના હુમલાની દવામાં રાહત આપતા નવા દર

ભાવમાં ઘટાડો થતાં દર્દીઓને મોંઘી પડતી દવા સસ્તી થઇ : NPPA દ્વારા નવી કિંમત જાહેર કરાઇ

 

અગ્ર ગુજરાત, નવી દિલ્હી

સામાન્ય જનતા માટે રાહતના મોટા સમાચાર આવ્યા છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ વિટામિન D-3, ડાયાબિટીસ વિરોધી, હૃદય રોગ અને અંગ પ્રત્યારોપણ (ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ) જેવી ગંભીર બીમારીઓમાં વપરાતી 30 આવશ્યક દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા છે. રસાયણો અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ્સ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, આ કિંમતો ‘ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર (DPCO) 2013’ ની જોગવાઈઓ હેઠળ નક્કી કરવામાં આવી છે.

આ નવો આદેશ સંબંધિત તમામ ફાર્માસ્યુટિકલ ઉત્પાદન અને માર્કેટિંગ કંપનીઓને લાગુ પડશે. નોંધનીય છે કે આ નિર્ધારિત ભાવોમાં GST સામેલ નથી, તે અલગથી ઉમેરી શકાશે.

NPPA ના જણાવ્યા અનુસાર, ફાર્માસ્યુટિકલ કંપનીઓએ આ સ્થાપિત કિંમતોના આધારે જ પોતાના સમગ્ર પેકેજની કિંમત નક્કી કરવાની રહેશે. કંપનીઓએ આ નવી કિંમતો ‘ફોર્મ 4’ માં ઈન્ટિગ્રેટેડ ફાર્માસ્યુટિકલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ (IPDMS) પર અપલોડ કરવી ફરજિયાત રહેશે.

 

કંપની દ્વારા નક્કી કરાયેલા ભાવ

હાડકાં અને વિટામિન ની દવાઓ: વિટામિન D3 ઓરલ સોલ્યુશન (કોલેકેલ્સિફેરોલ 60,000 IU નેનો ડ્રોપલેટ્સ) ની કિંમત ₹૧૪.૯૧ નક્કી થઈ છે. હાડકાના રોગો, વિટામિનની ઉણપ અને ન્યુરોલોજીકલ સમસ્યાઓ માટે વપરાતા કેલ્શિયમ, વિટામિન D3, મિથાઈલકોબાલામિન, L-મિથાઈલ ફોલેટ કેલ્શિયમ અને પાયરિડોક્સિન HCl ના ફોર્મ્યુલેશનના ભાવ પણ નિયંત્રિત કરાયા છે.

લિપિડ અને એલર્જીની દવાઓ: લિપિડ મેનેજમેન્ટ માટે વપરાતી ‘એટોર્વાસ્ટેટિન અને ફેનોફાઇબ્રેટ’ ની કિંમત પ્રતિ ટેબ્લેટ ₹૧૮.૪૬ નક્કી કરાઈ છે. એલર્જીની સારવાર માટે ઉપયોગમાં લેવાતી ‘બિલાસ્ટિન અને મોન્ટેલુકાસ્ટ’ ની કિંમત પ્રતિ ટેબ્લેટ ₹૨૧.૨૨ રહેશે.

હૃદય રોગ અને ગંભીર બીમારીઓની દવાઓ : હાઈપરટેન્શન અને હૃદય રોગની સારવાર માટે વપરાતી ‘બાયસોપ્રોલ ફ્યુમેરેટ અને એમલોડિપિન’ ની કિંમત પ્રતિ ટેબ્લેટ ₹૯.૪૦ નક્કી થઈ છે. અંગ પ્રત્યારોપણ (Organ Transplant) ના દર્દીઓ માટે જરૂરી ‘ટેકરોલિમોન પ્રોલોંગેડ રિલીઝ કેપ્સ્યુલ’ ની 3 મિલિગ્રામની કિંમત ₹૧૨૭ રહેશે.

ડાયાબિટીસના દર્દીઓ માટે રાહત: ‘એમ્પાગ્લિફ્લોઝિન, સિટાગ્લિપ્ટિન અને મેટફોર્મિન એક્સટેન્ડેડ-રિલીઝ’ ની કિંમત પ્રતિ ટેબ્લેટ ₹૧૪.৮૮ નક્કી થઈ છે. અન્ય જરૂરી કોમ્બિનેશન જેમ કે ‘સિટાગ્લિપ્ટિન, ગ્લિમેપીરાઇડ અને મેટફોર્મિન’ ની કિંમત પ્રતિ ટેબ્લેટ ₹૧૧.૯૧ રાખવામાં આવી છે.

 

મેડિકલ સ્ટોર પર નવુ ભાવ પત્રક લગાવવું ફરજીયાત

નવા આદેશમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે તમામ છૂટક (Retail) અને જથ્થાબંધ (Wholesale) દવા વિક્રેતાઓએ પોતાના સ્ટોર્સ પર આ દવાઓની નવી કિંમતો પ્રદર્શિત કરવી પડશે. જો કોઈ પણ દુકાનદાર નિર્ધારિત કિંમત કરતાં વધુ રકમ વસૂલશે, તો તેણે વ્યાજ સાથે વધારાની રકમ પરત કરવી પડશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

You Might Also Like

વસ્તી ગણતરીના ઓર્ડરને હાઇકોર્ટમાં પડકારતા બેંક ઓફ ઇન્ડિયાના કર્મી

 ભવનાથમાં સરકારની દખલગીરીથી સનાતન પરંપરાઓ જોખમમાં : મહંત શિવગીરીનો આક્ષેપ

ચાંદીની આયાત માટે DGFTની મંજૂરી ફરજીયાત

યાત્રાધામ વીરપુરના એસટી બસ સ્ટેન્ડમાં રાત્રીના સમયે અંધારપટ

વલ્લભીપુરમાં પશુ ચોર ગેંગનો તરખાટ : ૧૫ દિવસમાં ૫૦થી વધુની ચોરી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ એસઓજીનો ડ્રગ્સ પર પ્રહાર: 1.46 કિલો ગાંજા સાથે બે યુવકો ઝડપાયા
રાજકોટ

રાજકોટ એસઓજીનો ડ્રગ્સ પર પ્રહાર: 1.46 કિલો ગાંજા સાથે બે યુવકો ઝડપાયા

Editor By Editor 1 day ago
વલ્લભીપુરના પાણવી ગામમાં હાઇવેની કામગીરીના કારણે ગટરના પાણી ભરાયા, રોગચાળાનો ભય
રાજકોટ ડિવિઝનના દિવ્યાંગ કર્મચારી દેવેન્દ્ર યાદવે રાષ્ટ્રીય આર્મ રેસલિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો
આટકોટમાં અપહરણની આશંકાએ લોહિયાળ ખેલ, જે સગીરા માટે બખેડો થયો તેણે જ ઘરે ફાંસો ખાધો
જસદણમાં ટ્રાવેલ્સ સંચાલકને રેન્જ આઈજીની ટીમે ગેરકાયદે પિસ્તોલ સાથે ઝડપ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?