By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    3 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    6 days ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 week ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: મોરબી જિલ્લાનો બોર્ડર રેન્જમાં સમાવેશ ૧૯૯૫ બાદ ફરી એક વખત વિભાજન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
મોરબી

મોરબી જિલ્લાનો બોર્ડર રેન્જમાં સમાવેશ ૧૯૯૫ બાદ ફરી એક વખત વિભાજન

Editor
Last updated: 2026/06/05 at 1:27 PM
10 hours ago
Share
મોરબી જિલ્લાનો બોર્ડર રેન્જમાં સમાવેશ ૧૯૯૫ બાદ ફરી એક વખત વિભાજન
SHARE

સરહદોની સુરક્ષા મજબૂત કરવા મહત્વપૂર્ણ નિર્ણય

મોરબી જિલ્લાનો બોર્ડર રેન્જમાં સમાવેશ ૧૯૯૫ બાદ ફરી એક વખત વિભાજન

અગ્ર ગુજરાત, મોરબી

ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિ અને આંતરરાષ્ટ્રીય સરહદોની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી, ગાંધીનગરની દરખાસ્તને લીલી ઝંડી આપતાં સરકારે વર્ષો જૂની ‘બોર્ડર રેન્જ’ (ભુજ-કચ્છ)નું વિભાજન કરવાનો ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો છે.

આ વિભાજન સાથે જ રાજ્યમાં નવીન ‘બનાસકાંઠા રેન્જ’ અસ્તિત્વમાં આવી છે, જેનું મુખ્ય મથક પાલનપુર ખાતે રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત, વહીવટી સુગમતા વધારવા માટે મોરબી જિલ્લાને રાજકોટ રેન્જમાંથી હટાવીને હવે બોર્ડર રેન્જમાં સમાવી લેવાયો છે.

વર્ષ 1995-95માં તત્કાલીન રાજકોટ રેન્જનું વિભાજન કરીને બોર્ડર રેન્જની રચના કરવામાં આવી હતી. આ બોર્ડર રેન્જના તાબા હેઠળ પશ્ચિમ કચ્છ (ભુજ), પૂર્વ કચ્છ (ગાંધીધામ), પાટણ અને બનાસકાંઠા એમ ચાર મોટા જિલ્લાઓ આવતા હતા. આ તમામ વિસ્તારો પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય જમીન સરહદ સાથે જોડાયેલા છે, જેમાં 406.87 કિલોમીટરની આંતરરાષ્ટ્રીય જમીન સરહદ અને 238 કિલોમીટરનો દરિયાઈ સરહદી વિસ્તાર સામેલ છે.

ભૌગોલિક દ્રષ્ટિએ આ આખી રેન્જનો વિસ્તાર અંદાજે 550 કિલોમીટર જેટલો અત્યંત વિશાળ હોવાથી છેવાડાના પોલીસ સ્ટેશનો પર સઘન દેખરેખ રાખવી અને કાયદો-વ્યવસ્થાનું સીધું નિરીક્ષણ કરવું વહીવટી રીતે ઘણું મુશ્કેલ બનતું હતું. આ સાથે જ તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવનિર્મિત ‘વાવ-થરાદ’ જિલ્લો કાર્યરત કરવામાં આવ્યો છે. આ તમામ સુરક્ષાલક્ષી પાસાઓ અને કામગીરીનું ભારણ ઘટાવવા માટે નવી રેન્જ બનાવવી અનિવાર્ય બની હતી.

રાજકોટ રેન્જ હેઠળ આવતો મોરબી જિલ્લો ભૌગોલિક રીતે સરહદી કચ્છ જિલ્લાને અડીને આવેલો છે. આથી વહીવટી સંકલન અને કનેક્ટિવિટી વધુ સરળ બને તેવા હેતુથી મોરબી જિલ્લાને હવે રાજકોટ રેન્જમાંથી મુક્ત કરી દેવામાં આવ્યો છે અને તેનો સમાવેશ ‘બોર્ડર રેન્જ’માં કરવામાં આવ્યો છે.

 

બોકસ…

રેન્જનું નવું માળખું

1. બોર્ડર રેન્જ (ભુજ) 2. રાજકોટ રેન્જ 3. નવીન બનાસકાંઠા રેન્જ (મુખ્ય મથક: પાલનપુર)
(1) પશ્ચિમ કચ્છ-ભુજ (1) રાજકોટ ગ્રામ્ય (1) બનાસકાંઠા-પાલનપુર
(2) પૂર્વ કચ્છ-ગાંધીધામ (2) જામનગર (2) પાટણ
(3) મોરબી (3) દેવભૂમિ દ્વારકા (3) વાવ-થરાદ
(4) સુરેન્દ્રનગર

 

બોકસ…

પોલીસિંગ વધુ સઘન અને આધુનિક બનશે

આ વહીવટી પુનર્ગઠનથી ખાસ કરીને ગુજરાતના આંતરરાષ્ટ્રીયઅને સંવેદનશીલ સરહદી વિસ્તારોમાં પોલીસિંગ વધુ સઘન અને આધુનિક બનશે. બનાસકાંઠા, પાટણ અને નવનિર્મિત વાવ-થરાદ જિલ્લાઓ માટે અલગ બનાસકાંઠા રેન્જ બનવાથી સ્થાનિક સ્તરે ગુના નિયંત્રણ, આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘૂસણખોરી રોકવી અને કાયદો-વ્યવસ્થા પર ઉચ્ચ પોલીસ અધિકારીઓ સીધી અને ત્વરિત દેખરેખ રાખી શકશે. સરકારનો આ નિર્ણય લાંબા ગાળે ગુજરાતની આંતરિક અને સરહદી સુરક્ષા વ્યવસ્થાને વધુ વેગવંતી બનાવવામાં માઈલસ્ટોન સાબિત થશે.

 

 

બોકસ…

બોકસ…

મોરબીના નવા રેન્જ આઈજી ચિરાગ કોરડીયાની પ્રથમ મુલાકાત: જનતા માટે સીધો મોબાઇલ નંબર જાહેર!

કચ્છ બોર્ડર રેન્જમાં મોરબી જિલ્લાનો સમાવેશ થયા બાદ રેન્જ આઈજી ચિરાગ કોરડીયા પ્રથમ વખત મોરબીની સત્તાવાર મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે જિલ્લા પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી કાયદો-વ્યવસ્થા, ગુનાખોરી, ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. સાથે જ જનતાની સમસ્યાઓ અને જરૂરી માહિતી સીધી મેળવી શકાય તે માટે પોતાનો મોબાઇલ નંબર 99784 08571 જાહેર કરી, કોઈપણ જરૂરિયાત કે માહિતી માટે નિઃસંકોચ સંપર્ક કરવા અપીલ કરી હતી.

You Might Also Like

મોરબીના સાયન્ટિફિક રોડ પર વાડામાંથી હાઈબ્રિડ ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

માળિયા મિયાણામાં દોઢ વર્ષ જૂની અદાવતનો લોહિયાળ અંજામ : આધેડની ઘર આંગણે જ ગોળી મારી કરપીણ હત્યા

મોરબીના ફડસરમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળેલા આધેડે પીધી ફિનાઈલ

મોરબીમાં બોગસ પત્રકારોનો રાફડો : ‘PRESS’ લખાવી તોડબાજી કરતા તત્વો સામે ફરિયાદ

મોરબીમાં ભાજપ માટે ‘નો એન્ટ્રી’: ૨૦૨૭માં નેતાઓને વિસ્તારોમાં પગ નહીં મૂકવા ચિમકી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શાળામાં પ્રાર્થના હોલ, કોમ્પ્યુટર લેબ અને રૂમ નિર્માણ કરવાં માટે શિક્ષકે ઘેર ઘેર માંગી ભીખ
લેખક

શાળામાં પ્રાર્થના હોલ, કોમ્પ્યુટર લેબ અને રૂમ નિર્માણ કરવાં માટે શિક્ષકે ઘેર ઘેર માંગી ભીખ

Editor By Editor 4 days ago
ગુજરાતમાં જ નશાનું નેટવર્ક! નર્મદા જિલ્લામાં ધમધમતી મેફેડ્રોન ડ્રગ્સની કંપની ઝડપાઇ
વિતરાગ નેમિનાથ સોસાયટીમાં સોમેશ્વર મહાદેવ મંદિરમાં પરસોત્તમ માસની ઉજવણી
વેપારીઓને પ્રેમજાળમાં ફસાવી લાખોની ખંડણી વસૂલતી ‘પીયુ’ ઝડપાઈ
સરપંચની હેરાનગતિથી વ્યથિત યુવકે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?