By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    1 week ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ગોંડલમાં કૃષિ ક્રેડિટ આઉટરીચ કેમ્પ યોજાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ગોંડલમાં કૃષિ ક્રેડિટ આઉટરીચ કેમ્પ યોજાયો

Editor
Last updated: 2026/06/08 at 3:34 PM
1 day ago
Share
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ગોંડલમાં કૃષિ ક્રેડિટ આઉટરીચ કેમ્પ યોજાયો
SHARE

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ગોંડલમાં કૃષિ ક્રેડિટ આઉટરીચ કેમ્પ યોજાયો

સેન્ટ એડિબલ ઓઇલ કલસ્ટર સહિત વિવિધ યોજના અંગે માર્ગદર્શન અપાયું

 

અગ્ર ગુજરાત, રાજકોટ

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ક્ષેત્રીય કાર્યાલય રાજકોટ દ્વારા ગોંડલ સ્થિત મહારાજા સર ભગવતસિંહ ટાઉન હોલ ખાતે ભવ્ય કૃષિ ક્રેડિટ આઉટરીચ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના મુખ્ય મડાપ્રબંધક મોહિત કોડનાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવા તથા બેંકિંગ સુવિધાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ખેડૂતોની સમૃદ્ધિ તથા ગ્રામ્ય અર્થતંત્રના સશક્તિકરણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. કોડનાણીએ ગોંડલ વિસ્તાર માટે ખાસ તૈયાર કરવામાં આવેલી “સેન્ટ એડિબલ ઓઈલ ક્લસ્ટર યોજના” અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

આ પ્રસંગે ક્ષેત્રીય પ્રમુખ મુકેશ યાદવે બેંક દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ કૃષિ ધિરાણ યોજનાઓ, કિસાન ક્રેડિટ કાર્ડ તેમજ ખેડૂતલક્ષી પહેલોની માહિતી આપી હતી. તેમણે ખેડૂતોને બેંકની યોજનાઓનો લાભ લઈને કૃષિ ઉત્પાદકતા અને આવકમાં વધારો કરવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં નાબાર્ડના ડીડીએમ ધર્મેન્દ્ર ચૌહાણ, ગોંડલ નગરપાલિકાના ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, ગોંડલ એપીએમસીના વાઈસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ડીન અને પ્રિન્સિપાલ એચ. ડી. રાંક, તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ ઢોલરિયા, ગોંડલ શાખાના શાખા પ્રબંધક અમિતાભ આનંદ, નગરપાલિકાના અગ્રણી પ્રતિનિધિ દીપકભાઈ ગોલાણી તથા શ્રેયા પીનટ્સના તુષારભાઈ ઠુમર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

એચ.ડી.રાંકે ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ, વૈજ્ઞાનિક ખેતી અને કૃષિ ક્ષેત્રે થતાં નવીન સંશોધનો અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાયું હતું. જ્યારે નાબાર્ડના ડીડીએમ ધર્મેન્દ્ર ચૌડાણે કૃષિ અને ગ્રામ વિકાસમાં સંસ્થાકીય ધિરાણની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે પ્રકાશ પાક્યો હતો. રાજેન્દ્રસિંહ જાડેજાએ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની આ અનોખી પહેલને બિરદાવી બેંકનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ કૃષિ યોજનાઓના અમલીકરણમાં સંપૂર્ણ સડયોગ આપવાની ખાતરી આપી હતી.

કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા ડતા અને કૃષિ ધિરાણ, કિસાન ક્રેડિટ કાર્ડ તેમજ અન્ય બેંકિંગ ઉત્પાદનો અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. બેંકના અધિકારીઓ દ્વારા ખેડૂતોની ધિરાણ સંબંધિત વિવિધ જિજ્ઞાસાઓનું નિરાકરણ પણ કરવામાં આવ્યું હતું.આ કૃષિ ક્રેડિટ આઉટરીચ કેમ્પ દરમિયાન અંદાજે રૂા. 100 કરોડના ધિરાણ પ્રસ્તાવોનું કેનવાસિંગ કરવામાં આવ્યું હતું તેમજ રૂા. 40 કરોડ જેટલા કૃષિ ધિરાણનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનું સફળ આયોજન અને સંકલન ક્ષેત્રીય કાર્યાલય રાજકોટ તેમજ ગોંડલ શાખા દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે ક્ષેત્રીય કાર્યાલયના મુખ્ય પ્રબંધક રવિ કુમારે ઉપસ્થિત મહાનુભાવો, ખેડૂતો તથા સહયોગી સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

You Might Also Like

ચોમાસામાં જ ૭૯૨ કવાર્ટર ધારકોને ખાલી કરવા નોટીસ

અછતની વચ્ચે રાજકોટમાં ૧૦૦ લીટર ડિઝલની રસ્તા પર થઇ રેલમછેલ

સૌ.યુનિ.ની બેદરકારી! નર્સિંગના ૬૦૦ છાત્રોને બે મહિના બાદ પણ હાર્ડકોપીમાં માર્કશીટ ન મળી

ભેળસેળીયા બેફામ : ક્રિષ્ના ભંડારના અશુધ્ધ ઘીનો વેપલો

હિરાસર હવાઇ મથક પર મોટુ હોનારત ટળ્યુ, બર્ડ હિટ થતાં ફલાઇટનું લેન્ડિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગીરના જંગલમાંથી બેબેસિયાના કાળા ઓછાયામાંથી 11 સિંહોને નવજીવન મળ્યું
ગુજરાત

ગીરના જંગલમાંથી બેબેસિયાના કાળા ઓછાયામાંથી 11 સિંહોને નવજીવન મળ્યું

Editor By Editor 3 days ago
“વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ૧૮ સ્થળોએ ૭૫૦થી વધુ વૃક્ષોનું વાવેતર
ભેળસેળીયા બેફામ : ક્રિષ્ના ભંડારના અશુધ્ધ ઘીનો વેપલો
રાજુલાના હર્ષનગર વિસ્તારમાં લાખોના ખર્ચે બનેલા નવા RCC રોડમાં ભ્રષ્ટાચારની બૂ
પ્રેમ, પરિવાર અને ભારતીય સંસ્કૃતિની હૂંફથી ભરપૂર ગુજરાતી ફિલ્મ ‘NRI DULHAN’ 5 જૂને થશે રિલીઝ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?