By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: “માત્ર ધર્મસત્તા જ વિશ્વ કલ્યાણકારી અને વિશ્વગુરુ બની શકે”   : રાજયોગીની વીણાબેન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

“માત્ર ધર્મસત્તા જ વિશ્વ કલ્યાણકારી અને વિશ્વગુરુ બની શકે”   : રાજયોગીની વીણાબેન

Editor
Last updated: 2026/06/09 at 3:07 PM
2 months ago
Share
“માત્ર ધર્મસત્તા જ વિશ્વ કલ્યાણકારી અને વિશ્વગુરુ બની શકે”   : રાજયોગીની વીણાબેન
SHARE

આધ્યાત્મિકતા જ સનાતન સંસ્કૃતિનો સાચો પ્રાણ

“માત્ર ધર્મસત્તા જ વિશ્વ કલ્યાણકારી અને વિશ્વગુરુ બની શકે”   : રાજયોગીની વીણાબેન

બ્રહ્માકુમારીઝ દ્વારા ‘દિવ્ય સંત સંમેલન’   આધ્યાત્મિક માહોલમાં સંપન્ન: ૩૦૦થી વધુ પાવન સંતો-મહંતોની દિવ્ય ઉપસ્થિતિમાં ગુંજ્યો સનાતન સંસ્કૃતિનો શંખનાદ:  બ્રહ્માકુમારીઝના સમાજમાં આધ્યાત્મિક ચેતનાનો નવો સંચાર અને નશામુક્તિ અભિયાને પ્રાણ ફૂંકયા

 

અગ્ર ગુજરાત, રાજકોટ

બ્રહ્માકુમારીઝ રાજકોટ દ્વારા શનિવારે એક અભૂતપૂર્વ અને દિવ્ય ‘સંત સંમેલન’નું ભવ્ય આયોજન ભાવનગર હાઈવે, ગઢકા રોડ સ્થિત  રીટ્રીટ સેન્ટર ‘હેપ્પી વિલેજ’ ખાતે કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે મુખ્ય અતિથિ સંતગણ ઉપરાંત સૌરાષ્ટ્રભરમાંથી પધારેલા આશરે ૩૦૦ જેટલા અન્ય પૂજ્ય સંતો-મહંતોએ પોતાની ગરિમામય હાજરી નોંધાવીને સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક દિવ્યતાથી ભરી દીધું હતું. સંસ્થાના ગૌરવશાળી નવદશકોત્સવ (૯૦ વર્ષ) નિમિત્તે યોજાયેલા આ વિરાટ કાર્યક્રમની મુખ્ય થીમ ‘આધ્યાત્મિકતા દ્વારા સનાતન સંસ્કૃતિની રક્ષા’ રાખવામાં આવી હતી.

સમણ શ્રુતપ્રજ્ઞજી (પીસ ઓફ માઇન્ડ ફાઉન્ડેશન) ના સનાતન રક્ષાના ૪ સૂત્રો: પીસ ઓફ માઇન્ડ ફાઉન્ડેશનના પ્રણેતા  સમણ શ્રુતપ્રજ્ઞજી એ સનાતન સંસ્કૃતિની રક્ષા અર્થે ખૂબ જ માર્મિક અને મહત્વના ૪ સૂત્રો આપ્યા હતા, જેને  ઉપસ્થિત જનમેદનીએ હૃદયપૂર્વક સ્વીકાર્યા હતા. તેમણે સમગ્ર દિવસમાં ઉપસ્થિત સૌ ભાવિકોને ૨૦ મિનિટ સુધી ઈશ્વર અનુસંધાન (ધ્યાન) કરવા  અપીલ કરી હતી. આ સાથે તેમણે સંસ્કૃતિ રક્ષા માટે સેવાભાવ, એકતા અને ધર્મસત્તા સર્વોપરી હોવાનો દિવ્ય સંદેશ આપ્યો હતો.

​મુખ્ય વક્તા રાજયોગિની બી. કે. વીણાબેનનું પ્રેરણાદાયી પ્રવચન: ‘ધર્મસત્તા જ વિશ્વગુરુ બની શકે’: કર્ણાટકથી પધારેલા મુખ્ય વક્તા રાજયોગિની બી. કે. વીણાબેને વર્તમાન સમયની વિષમ પરિસ્થિતિઓ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, “આજનો વિજ્ઞાન વિનાશકારી બની રહ્યો છે. તેથી જ વર્તમાન  સમયમાં ધર્મસત્તાને વધુ શક્તિશાળી બનાવવી અનિવાર્ય છે. માત્ર ધર્મસત્તા જ આ વિશ્વને સાચી દિશા આપી શકે છે અને વિશ્વગુરુ બની શકે છે.” તેમણે ઇતિહાસના મહાન શાસક એલેક્ઝેન્ડર ધ ગ્રેટ (સિકંદર) નું સચોટ ઉદાહરણ આપીને ધર્મસત્તા અને આધ્યાત્મિક વૈભવના મહત્વને સમજાવ્યું હતું કે સંસાર જીતનાર સિકંદર પણ અંતે ખાલી હાથે ગયો હતો. વધુમાં તેમણે પ્રેરણા આપતા કહ્યું કે – ઈશ્વરે મનમનાભવ થવા કહ્યું છે, જેનો અર્થ છે – ઈશ્વરે આપણને તન, ધન કે જનમાં નહીં, કિંતુ મન (આત્મા) માં સ્મરણ કરવા અને જોડાઈ રહેવા આહવાન કર્યું છે. વિજ્ઞાન વિનાશકારી છે, રાજસત્તા કે વિજ્ઞાન સત્તા ક્યારેય સ્થાયી સુખ આપી શકતી નથી; માત્ર ધર્મસત્તા જ  વિશ્વ કલ્યાણકારી સાબિત થઈ શકે છે.

​કાર્યક્રમ દરમિયાન ગૌ સેવા આયોગના પ્રમુખ અને રાજકીય અગ્રણી વલ્લભભાઈ કથિરિયાનું સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની વચ્ચે-વચ્ચે સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિઓ થતી રહી હતી, જેણે શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કુમારી વિહા અને કુમારી પવિત્રાએ બી. કે. દામિનીબેનના માર્ગદર્શનમાં ‘શિવ નાચે તો’ ગીત પર સુંદર નૃત્ય પ્રસ્તુત કરી સૌને આધ્યાત્મિક રાજયોગના અલૌકિક દર્શન કરાવ્યા હતા.

બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોનના ડાયરેક્ટર  બી.કે.ભારતીદીદીજી, મુખ્ય વક્તા બી.કે.વીણાબેન, અયોધ્યાથી પધારેલા  આશુતોષ મહારાજજી તેમજ પીસ ઓફ માઇન્ડના સમણ શ્રુતપ્રજ્ઞજી સહિત અનેક અગ્રણી સંતો બિરાજમાન રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત સૌ સંતો અને ભાવિકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતી આભારવિધિ બી. કે. કશ્યપભાઈ ગઢિયા દ્વારા કરવામાં આવી હતી.

વિશેષ આમંત્રિત મહેમાનોમાં  ડૉ. રવિદર્શનજી મહારાજ (ભુવનેશ્વરી શક્તિપીઠ, ગોંડલ) ​સ્વામી ગૌરીકાંતાનંદજી મહારાજ (રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ) ​સ્વામી  આનંદ સ્વરૂપજી (સ્વામિનારાયણ મંદિર, ગોંડલ) ​લાલજી બાપુ (પ્રેરણાધામ આશ્રમ, જૂનાગઢ) ​ સમણ શ્રુતપ્રજ્ઞ જી (પીસ ઓફ માઇન્ડ ફાઉન્ડેશન) મહંત  સ્વામી અખંડ બ્રહ્માનંદજી (રાજરાજેશ્વરી આશ્રમ, નર્મદા) ​સંત મસ્તરામ બાપુ (સીતારામ અન્ન ક્ષેત્ર, શાપર) ​સંત અશ્વિન બાપુ (ગાદિપતિ – ગાયત્રી શક્તિપીઠ, વાંકાનેર) મહંત હરેશ પ્રગટ બાપુ (રાંદલના દડવા)  કથાકાર રાજેન્દ્રભાઈ જોશી વગેરે અનેક સંતો મહંતોની ઉપસ્થિતિ રહી.

You Might Also Like

સિંહોની સુરક્ષા માટે આંબરડી સફારી પાર્કમાં ૧૦૦ હેકટરમાં બનશે ખેક ખાસ સમિતિ ક્ષેત્ર

સાળંગપુર દર્શન કરી પરત ફરતા વેરાવળના નાયબ મામલતદારનું અકસ્માતમાં કરૂણ મોત

સોનું-ચાંદીમાં તેજી, ક્રૂડમાં ઉછાળો; રૂપિયો દબાણમાં, સેન્સેક્સ-નિફ્ટી સાવધ!

રાજકોટમાં ‘નશા મુક્ત યુવા – વિકસિત ભારત’ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ

રાજકોઠ ડિવીઝનનના જામનગર યાર્ડમાં વિન્ડમિલ લાઇનના ટ્રેક લેઆઉટમાં સુધારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શાપર-વેરાવળમાં લેન્ડ ગ્રેબીંગની ફરિયાદમાં બેના આગોતરા જામીન મંજૂર
રાજકોટ

શાપર-વેરાવળમાં લેન્ડ ગ્રેબીંગની ફરિયાદમાં બેના આગોતરા જામીન મંજૂર

Editor By Editor 4 days ago
રિક્ષાના ભાડામાં વધારો, ચાલકોને દિવાળી: ગ્રાહકોને હોળી
રાજકોટમાં ‘નશા મુક્ત યુવા – વિકસિત ભારત’ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ
રેલવેમાં ગુણવત્તાહિન ભોજન પીરસતી એજન્સીઓને રૂપિયા ૫.૧3 કરોડનો દંડ
દીવના વણાંકબારામાં માછીમારોની જનરલ મીટીંગ યોજાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?