By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    7 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    1 week ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ફેડરેશન ઓફ આયુષ ડોક્ટર રાજકોટના પ્રમુખ પદે પ્રોકટોલોજિસ્ટ ડો.એમ.વી.વેકરીયાની વરણી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ફેડરેશન ઓફ આયુષ ડોક્ટર રાજકોટના પ્રમુખ પદે પ્રોકટોલોજિસ્ટ ડો.એમ.વી.વેકરીયાની વરણી

Editor
Last updated: 2026/06/09 at 3:11 PM
27 minutes ago
Share
ફેડરેશન ઓફ આયુષ ડોક્ટર રાજકોટના પ્રમુખ પદે પ્રોકટોલોજિસ્ટ ડો.એમ.વી.વેકરીયાની વરણી
SHARE

ફેડરેશન ઓફ આયુષ ડોક્ટર રાજકોટના પ્રમુખ પદે પ્રોકટોલોજિસ્ટ ડો.એમ.વી.વેકરીયાની વરણી

સેક્રેટરી તરીકે ડૉ. કિશોર દેવલીયા અને ચેરપર્સન ડૉ. નરેન્દ્ર વીસાણીની નિયુકિત

૧૪૦૦ ડૉક્ટરોના સકારાત્મક સંગઠનની શક્તિ ધરાવતા ફેડરેશનને વધુ સબળ-કાર્યશીલ બનાવવાની નેમ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ફેડરેશન ઓફ આયુષ ડૉક્ટર્સ રાજકોટના- ૨૦૨૬-૨૦૨૭ ના નવા હોદેદારોને સર્વાનુમતે નિયુક્ત કરવામાં આવેલ જેમાં ફેડરેશન પ્રમુખ પદે સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ પ્રોક્ટોલોજિસ્ટ ડૉ. એમ.વી વેકરીયા-સેક્રેટરી-ડૉ. કિશોર દેવલીયા- ચેરપર્સન-ડૉ. નરેન્દ્ર વીસાણી-વાઇસ પ્રેસીડન્ટ-ડૉ. મહેશ શિંગાળા સેકેન્ડ વાઇસ પ્રેસીડન્ટ- કોર્પોરેટર ડૉ. શૈલેષ વસાણી ટ્રેઝટર ડૉ. સમીર ખૂંટ સહિતના સર્વે હોદેદારોની સર્વાનુમતે વરણી થયેલ છે.

આયુષ ડૉકટરોની વિવિધ પ્રકારના રોગો માટેની નવી આધુનિક પદ્ધતિઓ દ્વારા નિદાન તેમજ તેની સારવાર માટે ફેડરેશન દ્વારા સુપર સ્પેશિયાલિસ્ટ તબીબો દ્વારા યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી દર વર્ષે ગ્રાન્ડ C. M. E. ના પ્રોગ્રામ કરવામાં આવે છે. ફેડરેશન ઑફ આયુષ ડૉકટર રાજકોટના અલગ અલગ ઝોન વાઇઝ (વિસ્તાર) પ્રમાણે નવ એસોસિએશનથી બનેલ છે. જેમાં ૧૪૦૦ જેટલા ડૉકટરો મેમ્બરની સ્ટ્રેન્થ ધરાવે છે, આ ફેડરેશનની સૌથી મોટી વિશેષતા એ છે કે છેલ્લા ૧૫ વર્ષથી અવિરત કાર્યરત છે. તેમજ આ ફેડરેશનમાં હોદેદારોની વરણી માટે ઇલેકશન કદી થતું નથી માત્ર સિલેકશન દ્વારા હોદેદારોની વરણી થાય છે. ડૉ. વેકરીયાની પ્રમુખ પદે આ બીજી વાર વરણી થઈ રહી છે.

તબીબો માટે તબીબો કાયમી તંદુરસ્ત રહે તે માટે અન્ય પ્રવૃતિઓ જેવી કે ક્રિકેટ મેચ, ઇનડોર ગેમ, વોકાથોન મેરેથોનનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. આ સાથે ફેટરેશનના અન્ય હોદેદારો જોઇન્ટ સેક્રેટરી ડૉ. દેવેશ દોશી સેકન્ડ જોઇન્ટ સેક્રેટરી ડૉ. ભાવેશ પરમાર અને કારોબારી કમિટિમાં ડૉ. અરવિંદ ભટ્ટ, ડૉ. જયેશ રાજયગુરૂ, ડૉ. વિશાલ ભીમજીયાણી, ડૉ. દિલીપ મારકણા, ડૉ. હેમાંશુ પરમાર, ડૉ. દેવધર રામોલીયા ની વરણી કરવામાં આવેલ છે. ફેડરેશનનો મુખ્ય હેતુ ‘સર્વે ભવન્તુ સુખીનઃ અને સર્વ સંતુ નિરામયા જે આપણા વેદ પુરાણમાં પણ દર્શાવેલ છે.

You Might Also Like

માતાજીના માંડવાના ખર્ચે પેટે આપેલા રૂ.1.50 લાખ સામે 20.73 લાખ વસૂલ્યા છતાં વધુ 16 લાખની માંગણી

અરડોઇમાં વિદ્યાર્થીઓને બચાવવા જતા સર્જાયેલા અકસ્માતમાં યુવકનું મોત

શ્રી ખોડલધામ ટ્રસ્ટની ગુજરાતી બ્રોડવે શો ‘અસરદાર પાટીદાર’ને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ

“12 વર્ષ ગરીબ કલ્યાણના : સેવા, સુશાસન, સંસ્કૃતિ અને વિકાસનો સુવર્ણ યુગ” : ધારાસભ્ય ઉદય કાનગડ

જિલ્લા પંચાયતના નવનિયુકત પદાધિકારીઓની મુલાકાત લેતુ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વડાપ્રધાનના કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યો અને નગરસેવકોને EV વાહનમાં આવવા આદેશ
સુરત

વડાપ્રધાનના કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યો અને નગરસેવકોને EV વાહનમાં આવવા આદેશ

Editor By Editor 6 days ago
વર્લ્ડ ક્લાસ સ્ટેશનો, સેમી હાઈસ્પીડ ટ્રેન અને મુસાફર સુવિધાઓના નવા યુગની શરૂઆત
બાગેશ્વરબાબાના દિવ્ય દરબારમાં ધૂણવા અને હુમલાની ઘટના મામલે સુઓમોટો દાખલ કરો
નાગરિક સહકારી બેંકની કોઠારીયા રોડ શાખાનું નવા ભવનમાં સ્થળાંતર: ગ્રાહક મિલન યોજાયું
મેરા યુવા ભારત દ્વારા ITI ખાતે વિશ્વ પર્યાવરણ  દિવસ  નિમિત્તે વકૃત્વ સ્પર્ધા યોજાઈ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?