By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: જામનગરમાં PGVCLના ડેપ્યુટી ઇજનેર વતી ₹80 હજારની લાંચ લેતા વચેટીયો પકડાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
જામનગર

જામનગરમાં PGVCLના ડેપ્યુટી ઇજનેર વતી ₹80 હજારની લાંચ લેતા વચેટીયો પકડાયો

Editor
Last updated: 2026/06/18 at 1:55 PM
3 months ago
Share
જામનગરમાં PGVCLના ડેપ્યુટી ઇજનેર વતી ₹80 હજારની લાંચ લેતા વચેટીયો પકડાયો
SHARE

જામનગરમાં PGVCLના ડેપ્યુટી ઇજનેર વતી ₹80 હજારની લાંચ લેતા વચેટીયો પકડાયો

મોટી ખાવડી નજીક ACBની સફળ ટ્રેપ : નવા કનેકશન આપવા માટે માંગી હતી રકમ

 

અગ્ર ગુજરાત, જામનગર

જામનગર-ખંભાળીયા હાઈવે પર મોટી ખાવડી નજીક એસીબીની ટીમે છટકું ગોઠવી સાપર સબ ડિવિઝન PGVCL ઓફિસના નાયબ ઈજનેર (વર્ગ-1) વતી રૂપિયા 80,000ની લાંચ સ્વીકારતા આસિસ્ટન્ટ લાઈનમેન (વર્ગ-4) ને રંગેહાથ ઝડપી લીધો છે. લાંચની માંગણી કરનાર નાયબ ઈજનેરને પણ કચેરી ખાતેથી દબોચી લેવામાં આવ્યો હતો.

આ કેસની વિગત મુજબ, એક જાગૃત નાગરિકે સાપર સબ ડિવિઝન, પીજીવીસીએલની કચેરી ખાતે પોતાના ગેસ્ટ હાઉસ માટે વીજ લોડ વધારવા તેમજ નવા વીજ કનેક્શન મેળવવા અરજી કરી હતી. જોકે, આ કાયદેસરની અરજી હોવા છતાં લાંબા સમયથી તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નહોતી.

નવું ટીસી (ટ્રાન્સફોર્મર) ફિટ કરી નવું મીટર લગાવી આપવાના બદલામાં સાપર પીજીવીસીએલના નાયબ ઈજનેર ઋષિ દિનેશચંદ્ર પરમાર (ઉ.વ.42) એ શરૂઆતમાં રૂા.1,00,000ની માંગણી કરી હતી. બાદમાં રકઝકના અંતે રૂા.80,000 લેવાનું નક્કી થયું હતું. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે જામનગર ACB કચેરીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે એસીબીની ટીમે તારીખ ૧૭/૦૬/૨૦૨૬ના રોજ જામનગર-ખંભાળીયા હાઈવે રોડ ઉપર, મોટી ખાવડીમાં આવેલા નાગાર્જુન પેટ્રોલ પંપ સામે લાંચનું છટકું ગોઠવ્યું હતું.

આ આયોજન મુજબ, નાયબ ઈજનેર ઋષિ પરમાર વતી આસિસ્ટન્ટ લાઇનમેન મનોજભાઇ ડુંગારામ પ્રજાપતિ (ઉ.વ.43) ત્યાં લાંચના નાણાં લેવા પહોંચ્યો હતો. તેણે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.80,000ની લાંચની રકમ સ્વીકારી કે તરત જ વોચમાં ઉભેલી એસીબીની ટીમે તેને રંગેહાથ દબોચી લીધો હતો અને લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી હતી. ત્યારબાદ એસીબીએ તાત્કાલિક કાર્યવાહી કરી મુખ્ય આરોપી નાયબ ઈજનેર ઋષિ પરમારને પણ પીજીવીસીએલ કચેરી ખાતેથી ઝડપી લીધો હતો.

આ સફળ ટ્રેપની કામગીરી જામનગર એસીબી પોલીસ સ્ટેશનના PI એ.આર. ગોહિલ તથા તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર ઓપરેશન રાજકોટ એસીબી એકમના મદદનીશ નિયામક જે.ડી. મેવાડાના સુપરવિઝન હેઠળ તેમજ એસીબી રાજકોટના ઇન્ચાર્જ અધિકારી અને નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું. હાલ બંને લાંચિયા કર્મચારીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

You Might Also Like

જામનગર-અમૃતસર ભારતમાલા પ્રોજેકટમાં ગુણવત્તા ધરાશાઇ

જામજોધપુરના વસંતપૂર નજીક PIની કારે હડફેટે લેતા બે યુવાનના મોત

જામનગરના કોસ્ટલ વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા કરાયું સઘન ચેકીંગ

ગીરમાં ધમધમતા ગેરકાયદે રિસોર્ટ, હોટેલોના વિરોધમાં ૭૦થી વધુ પ્રાકૃતિક સંસ્થાઓ મેદાને

જોડિયામાં ખાણ ખનીજ વિભાગના અધિકારી-ટીમ પર કરાયો હૂમલો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?