By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 hours ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 day ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 days ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    3 days ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: બોખીરામાં પરિણીતાનું એસિડ પીવાથી મોત : સાસરિયાઓ પર ગંભીર આક્ષેપો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

બોખીરામાં પરિણીતાનું એસિડ પીવાથી મોત : સાસરિયાઓ પર ગંભીર આક્ષેપો

Editor
Last updated: 2026/06/18 at 3:37 PM
3 hours ago
Share
બોખીરામાં પરિણીતાનું એસિડ પીવાથી મોત : સાસરિયાઓ પર ગંભીર આક્ષેપો
SHARE

બોખીરામાં પરિણીતાનું એસિડ પીવાથી મોત : સાસરિયાઓ પર ગંભીર આક્ષેપો

રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન નિધન; 11 મહિનાની બાળકી માતૃછત્ર ગુમાવતા પરિવાર શોકમગ્ન

અગ્ર ગુજરાત, રાજકોટ

પોરબંદર જિલ્લાના બોખીરા ગામમાં એસિડ પી જવાના બનાવમાં એક પરિણીતાનું સારવાર દરમિયાન મોત થતાં ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી 32 વર્ષીય હીરાબેન અજયભાઈ કવાએ અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી 11 મહિનાની દીકરી માતાના સ્નેહથી વંચિત બની જતાં પરિવારમાં કરુણ માહોલ સર્જાયો છે. મૃતકના માવતર પક્ષે આ ઘટનાને લઈને સાસરિયાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. મૃતકના ભાઈએ આરોપ લગાવ્યો છે કે લગ્નજીવન દરમિયાન હીરાબેનને સતત માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો તેમજ મારપીટની ઘટનાઓ પણ બનતી હતી. તેમના જણાવ્યા મુજબ, પરિવારને શંકા છે કે હીરાબેનને એસિડ પીવડાવવામાં આવ્યું હોઈ શકે છે.
મળતી વિગતો મુજબ, હીરાબેનના લગ્ન આશરે ત્રણ વર્ષ પહેલાં બોખીરા ગામના અજય કવા સાથે થયા હતા. લગ્ન બાદ તેઓ સાસરિયામાં રહેતા હતા. માવતર પક્ષના જણાવ્યા અનુસાર, ગર્ભાવસ્થા દરમિયાન પણ તેમની યોગ્ય કાળજી લેવામાં આવતી નહોતી. બાદમાં તેઓ માવતર ખાતે રહ્યા હતા અને ત્યાં દીકરીને જન્મ આપ્યો હતો.
પરિવારજનોના જણાવ્યા મુજબ, બાળકીના જન્મ બાદ પણ સાસરિયા તરફથી ખાસ લાગણીસભર વર્તન જોવા મળ્યું નહોતું. ત્યારબાદ વડીલોના મધ્યસ્થી પ્રયાસોથી સમાધાન થતાં હીરાબેન લગભગ ચાર મહિના અગાઉ ફરી સાસરિયામાં રહેવા ગયા હતા. જોકે, સમાધાન દરમિયાન માવતર સાથે નિયમિત સંપર્ક અને મુલાકાતની શરતો નક્કી કરવામાં આવી હોવા છતાં તે મુજબ વ્યવહાર ન થતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
ઘટનાના દિવસે હીરાબેને એસિડ પી લીધાની માહિતી સામે આવ્યા બાદ પ્રથમ પોરબંદરમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
આ સમગ્ર ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. એસિડ પીવાની પાછળનું સાચું કારણ શું છે અને માવતર પક્ષે કરેલા આક્ષેપોમાં કેટલું તથ્ય છે તે અંગે પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાનું વાસ્તવિક કારણ સ્પષ્ટ થઈ શકશે.

You Might Also Like

કોઠારીયા સોલ્વન્ટના ચકચારી હત્યા કેસમાં આરોપી ઈમરાન કાદરીને સેશન્સ કોર્ટથી જામીન

કોઠારીયામાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

ભાગીદારોના ત્રાસથી કંટાળી વેરાવળના યુવાને રાજકોટમાં 10મા માળેથી મોતની છલાંગ લગાવી

પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી શખ્સે હોટેલના આચર્યું દુષ્કર્મ, વિડીયો પણ ઉતાર્યા

 હોસ્પિટલો, કલીનીક, ભંગારના ડેલા, સેલર મચ્છર માટે જવાબદાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જાફરાબાદના કડિયાળીમાં પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમી યુવાનની હત્યા
અમરેલી

જાફરાબાદના કડિયાળીમાં પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમી યુવાનની હત્યા

Editor By Editor 5 days ago
રાજકોટમાં વૈદિક મહાસભાના વેદ મહોત્સવમાં ધર્મ જ્ઞાનપીપાશુ લોકોનો મહેરામણ ઉમટયો
ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગ, સિનિયરોની જૂનીયરો અને તાલિબાની હરકત
 મનપા દ્વારા આવતીકાલથી ત્રણેય ઝોનમાં સરકારની જન કલ્યાણ શિબિરનો પ્રારંભ
સિક્કા અને નાની નોટોની અછતથી દુકાનદારો-ગ્રાહકો વચ્ચે થતી રકઝક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?