By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    3 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    4 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    5 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: હોકર્સ ઝોનમાં મનપાની મનમાની : ધંધાર્થીઓનો શાકભાજીનો હાર પહેરી વિરોધ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

હોકર્સ ઝોનમાં મનપાની મનમાની : ધંધાર્થીઓનો શાકભાજીનો હાર પહેરી વિરોધ

Editor
Last updated: 2026/06/22 at 4:54 PM
21 minutes ago
Share
હોકર્સ ઝોનમાં મનપાની મનમાની : ધંધાર્થીઓનો શાકભાજીનો હાર પહેરી વિરોધ
SHARE

હોકર્સ ઝોનમાં મનપાની મનમાની : ધંધાર્થીઓનો શાકભાજીનો હાર પહેરી વિરોધ

વોર્ડ નં.૧૮ના ગોપવંદના હોકર્સ ઝોનના વેપારીઓનો મનપા કચેરીમાં ધરણા પર બેસી વિરોધ પ્રદર્શન : યોગ્ય ઉકેલ નહી આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી

 

અગ્ર ગુજરાત, રાજકોટ

વોર્ડ નં.૧૮માં આવેલ ગોપવંદના હોકર્સ ઝોનમાં છેલ્લા ઘણા સમયથી મહાનગરપાલિકાના અધિકારીઓની મનમાની વધી ગઇ હોવાના આરોપ સાથે આજે શાકભાજીનો હાર પહેરી ધંધાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મનપાના અધિકારીઓ છાશવારે હોકર્સ ઝોનમાં આવીને ધંધાર્થીઓને કોઇને કોઇ બહાને નોટીસ ફટકારતાં હોવાની રાવ કરવામાં આવી હતી.

આ અંગે હોકર્સ ઝોનના પ્રમુખ પરેશભાઇ રાઠોડ અને અગ્રણીઓએ જણાવ્યું હતું કે ગોપ વંદના હોકર્સ ઝોનમાં ૭૦થી વધારે ધંધાર્થીઓ પોતાનો થડો જમાવીને બેઠા છે. જેઓને મનપા દ્વારા પણ મંજૂરી આપવામાં આવી છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી મનપા દ્વારા ત્યાં હોકર્સ ઝોન તોડી પાડવામાં આવ્યો છે અને પટ કરી દેવામાં આવ્યો છે. આ પટમાં અમુક આવારા તત્વો દ્વારા ધંધાર્થીઓને હેરાન કરવામાં પણ આવી રહ્યાં છે. આ બાબતે અનેક વખત રજુઆત કરવા છતાં પણ કોઇ ઉકેલ આવ્યો નથી.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વેપારીઓ દ્વારા અડધો ફૂટ જગ્યા વપરાશમાં લેવામાં આવે તો પણ મહાનગરપાલિકા દ્વારા તરત નોટીસ ફટકારી દેવામાં આવે છે. સપ્તાહમાં અનેકવાર મનપાના અધિકારીઓ ત્યાં આવીને ધંધાર્થીઓને કોઇના કોઇ બહાને હેરાન પરેશાન કરે છે. આ બાબતેથી કંટાળી આજે હોકર્સ ઝોનના ૭૦થી વધુ ધંધાર્થીઓ મનપા કચેરી ખાતે રજુઆત કરવા આવ્યા હતાં. શાકભાજીના હાર પહેરીને ધંધાર્થીઓએ ધરણાં પર બેસી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આગામી દિવસોમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો આજુબાજુના ધંધાર્થીઓને પણ સાથે લઇ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

તેઓએ જણાવ્યું હતું કે મનપાને પાઠવેલ આવેદનમાં નોટીસ અંગેનો જવાબ આપવામાં આવ્યો છે. જેમાં હોકર્સ ઝોનમાં શાકભાજીના વેચાણ અંગેના થડાઓ ધરાવીએ છીએ. આ બાબતે રાજકોટ મહાનગરપાલિકાને દર મહિને રૂ.૧૧૮૦ ચૂકવીએ છીએ. મહાનગરપાલિકા તરફથી ચેકીંગ અર્થે કર્મચારીઓ આવતા હોય છે. જગ્યા વધુ હોવાના કારણે આ કર્મચારીઓ ધંધાર્થીઓને નોટીસ પાઠવેલ હતી. થડા ધારકોમાંથી શરતચૂકથી પોતાનો સામાન ફાળવેલ જગ્યા કરતાં વધુ રહી જવા પામેલ હોય જે બાબતે અમે દરગુજર છીએ. ભવિષ્યમાં અમોને ફાળવેલ જગ્યા કરવા વધુ જગ્યામાં અમે માલ સામાન રાખીશું નહી.

You Might Also Like

 એસ.ટી. કંડક્ટરની નોકરી મળતાં જ પરિણીતા પર સાસરિયાનો ત્રાસ

ગોંડલના વોરાકોટડા રોડ પર વાડીમાંથી પરપ્રાંતીય મહિલાનો મૃતદેહ મળ્યો

જેતપુરના ફૂલવાડી ઢોરા પાસે ૪.૬૫ લાખના મુદ્દામાલ સાથે બે બુટલેગરો ઝડપાયા

 SMCની રેડના ઘેરા પડઘા: કુવાડવામાં લાખોના દારૂ પ્રકરણમાં PI વસાવા સસ્પેન્ડ

નશાના દુષણને ડામવા શાળા-કોલેજ આસપાસ નજર રાખવા કલેકટરનો આદેશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જામનગરમાં PGVCLના ડેપ્યુટી ઇજનેર વતી ₹80 હજારની લાંચ લેતા વચેટીયો પકડાયો
જામનગર

જામનગરમાં PGVCLના ડેપ્યુટી ઇજનેર વતી ₹80 હજારની લાંચ લેતા વચેટીયો પકડાયો

Editor By Editor 4 days ago
લાયસન્સ-બેજ નંબર વગર પણ ઉમેદવારો કંડકટરની ભરતી માટે અરજી કરી શકશે
શાપર-વિંછીયાના ચાર એકાઉન્ટધારકો પોલીસના જાળમાં
NEETની તૈયારી કરતા અમદાવાદના વિદ્યાર્થિનો આપઘાત
નવી ઔદ્યોગિક નીતિથી રાજકોટના ઉદ્યોગો વૈશ્વિક ફલક પર ચમકશે: ધારાસભ્ય રમેશ ટીલાળા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?