By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    3 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    4 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    5 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    6 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: અરજદારોને ગાંધીનગરના ધક્કા ખાવા તે અયોગ્ય : CM
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગાંધીનગર

અરજદારોને ગાંધીનગરના ધક્કા ખાવા તે અયોગ્ય : CM

Editor
Last updated: 2026/06/23 at 2:55 PM
2 hours ago
Share
અરજદારોને ગાંધીનગરના ધક્કા ખાવા તે અયોગ્ય : CM
SHARE

અરજદારોને ગાંધીનગરના ધક્કા ખાવા તે અયોગ્ય : CM

સ્વાગત કાર્યક્રમમાં છોટા ઉદેપુરના ખેડૂતે ડુબતી જમીન માટે કરેલી અરજી અંતર્ગત મુખ્યમંત્રીની ટકોર : સરકારી વિભાગોને સંકલનમાં રહેવા ટકોર : ખેડૂતોના પ્રશ્નોનું નિયત સમયમર્યાદામાં નિરાકરણ લાવવા સૂચના

 

અગ્ર ગુજરાત, ગાંધીનગર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂન 2026ના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોના પ્રશ્નોના ઝડપી,પારદર્શક અને સમયબદ્ધ નિરાકરણ માટે સંબંધિત વિભાગો અને જિલ્લા વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપી હતી.આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, જિલ્લા સ્તરના અધિકારીઓએ અરજીઓનો પૂરતો અભ્યાસ કરીને જિલ્લા કક્ષાએ જ હકારાત્મક અથવા નકારાત્મક નિર્ણય લેવો જોઈએ.જો પ્રશ્ન રાજ્ય સરકારના કાર્યક્ષેત્રનો હોય તો વિલંબ વિના દરખાસ્ત રાજ્ય સરકારને મોકલવી જોઈએ. અરજદારોને લાંબા સમય સુધી નિર્ણયની રાહ જોવી ન પડે તે સુનિશ્ચિત કરવા કહ્યું હતું.

મુખ્યમંત્રીએ જૂન-2026 મહિનાના રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રત્યક્ષ રજૂઆતો લઈને આવેલા સામાન્ય માનવીઓની રજૂઆતો સંવેદનાપૂર્વક સાંભળી હતી.આ રાજ્ય સ્વાગતમાં 120થી વધુ અરજદારો પોતાની રજૂઆતો સાથે મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા સ્વાગતમાં 2228 અને તાલુકા સ્વાગતમાં 2854 સહિત સમગ્રતયા 5200 અરજદારોની રજૂઆતો અંગે સંબંધિત વિભાગને જરૂરી કાર્યવાહી માટે મોકલવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ છોટાઉદેપુર, મહેસાણા જિલ્લાના ખેડૂતોએ પુનર્વસન અંતર્ગત મળવાપાત્ર જમીન,ગૌચર જમીન પર થયેલા દબાણ, જમીન રિ-સરવેમાં વિસંગતા અંગે રજૂઆત મળી હતી.છોટાઉદેપુર જિલ્લાના એક અરજદારે સિંચાઈ યોજનાના કારણે તેમની જમીન ડૂબમાં જતાં પુનર્વસન અંતર્ગત મળવાપાત્ર જમીન લાંબા સમયથી ફાળવવામાં ન આવ્યાની રજૂઆત કરી હતી.આ અંગે મુખ્યમંત્રીએ તાત્કાલિક જમીન ફાળવણી કરવા સૂચના આપતાં જણાવ્યું કે,બે જિલ્લાઓના કલેક્ટરો તેમજ સિંચાઈ વિભાગ વચ્ચે સંકલનના અભાવે અરજદારને વારંવાર ધક્કા ખાવા પડે તે યોગ્ય નથી.

મુખ્યમંત્રીએ સિંચાઈ વિભાગની મુખ્ય જવાબદારી નક્કી કરી 30 દિવસમાં વૈકલ્પિક જમીન ફાળવવા સૂચના આપી હતી.મહેસાણા જિલ્લાના એક અરજદારે રિ-સરવેના કારણે જમીનના ક્ષેત્રફળમાં ઘટાડો થવાની રજૂઆત કરતાં મુખ્યમંત્રીએ તાત્કાલિક માપણી કરીને ક્ષેત્રફળની ક્ષતિ સુધારવાની કાર્યવાહી 15 દિવસમાં પૂર્ણ કરવા જિલ્લા કલેક્ટરને સૂચના આપીને જમીન માપણી અને રિ-સરવે ક્ષેત્રફળ સુધારાના પ્રશ્નોમાં ILR કચેરીને જવાબદારીપૂર્વક કાર્ય કરી ખેડૂતોના પ્રશ્નોનું સમયમર્યાદામાં નિરાકરણ લાવવા તાકીદ કરી હતી.વારંવાર મામલતદાર અને ILR વચ્ચે બિનજરૂરી પત્ર વ્યવહાર ટાળીને, સંકલનથી ખેડૂતોના આવા પ્રશ્નોનું નિયત સમયમર્યાદામાં નિરાકરણ લાવવા અંગે યોગ્ય મોનિટરિંગ કરવા સંબંધિતોને સૂચના આપી હતી.

You Might Also Like

ગુજરાતમાં વર્ગ-3ની જગ્યામાં પૂર્વ અગ્નિવીરોને મળશે ૨૦ ટકા આરક્ષણ

રાજયમાં કોઇપણ ભોગે ગુનાખોરી ડામો, નાયબ મુખ્યમંત્રીનો પોલીસને નિર્દેશ

ઈલેક્ટ્રિક વાહનો પર RTO ટેક્સ થઈ શકે છે શૂન્ય

 વરસાદ ખેંચાતા ખેડૂતોને ૧૦ કલાક વિજળી આપવા સરકારનો નિર્ણય

ગૃહ, મહેસુલ અને પંચાયત વિભાગ વહિવટમાં મોખરે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દિકરીઓ લગ્ન માટે સ્વતંત્ર, માતા-પિતાનો વિશ્વાસ જરૂરી : રમેશભાઇ ટીલાળા
રાજકોટ

દિકરીઓ લગ્ન માટે સ્વતંત્ર, માતા-પિતાનો વિશ્વાસ જરૂરી : રમેશભાઇ ટીલાળા

Editor By Editor 48 minutes ago
કતારમાં ગેસ પ્લાન્ટના બ્લાસ્ટમાં ગુજરાતી સહિત ૧3 ભારતીય લોકોના મોત
ગાર્ડી વિદ્યાપીઠ ખાતે ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
રાજુલામાં પ્રજાના પૈસાનું પાણી કરનારા કોન્ટ્રાક્ટરો સામે તંત્ર લાલઘૂમ
યુટ્યુબ વિડીયોની લોભામણી જાહેરાતમાં ગોંડલનું દંપતી ફસાયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?