By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    4 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    5 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    6 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    7 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading:  કુખ્યાત બુટલેગર ફિરોઝ સંધીને પાલનપુર પાસેથી ઝડપી લેતી પીસીબી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 કુખ્યાત બુટલેગર ફિરોઝ સંધીને પાલનપુર પાસેથી ઝડપી લેતી પીસીબી

Editor
Last updated: 2026/06/24 at 4:14 PM
16 minutes ago
Share
 કુખ્યાત બુટલેગર ફિરોઝ સંધીને પાલનપુર પાસેથી ઝડપી લેતી પીસીબી
SHARE

કુખ્યાત બુટલેગર ફિરોઝ સંધીને પાલનપુર પાસેથી ઝડપી લેતી પીસીબી

કુવાડવા જીઆઇડીસીમાં જયાંથી દારૂ પકડાયો હતો ત્યાં જ છુપાવેલો વધુ ૩.૩૨ લાખનો દારૂ પીસીબીએ શોધી કાઢયો

 

અગ્ર ગુજરાત, રાજકોટ

તાજેતરમાં એસએમસીએ કુવાડવા જીઆઇડીસીમાં આરકે   ઇન્‍ડસ્‍ટ્રીઝ પ્‍લોટ નં. ૯માં દરોડો પાડી જંગલેશ્વરના નામચીન બુટલેગર ફિરોઝ હાસમભાઇ મેણુ-સંધીનો પોણા કરોડ જેવો દારૂ ઝડપી લીધો હતો. આ વચ્‍ચે પીસીબીની ટીમે ફરી આ જ સ્‍થળે દરોડો પાડી અહિ છુપાવી રાખેલો ફિરોઝનો વધુ ૩,૩૨,૧૬૦નો દારૂ પકડી લીધો છે. આ દારૂ જે તે વખતે એસએમસીની નજરે ચડયો નહોતો. બીજી તરફ ફરાર એવા બુટલેગર ફિરોઝને પણ પીસીબીની ટીમે દબોચી લીધો છે. તેની સાથે રાજસ્‍થાનના સપ્‍લાયરને પણ પકડી લવાયો છે.

જાણવા મળ્‍યા મુજબ ગત ૧૯મીએ સ્‍ટેટ મોનીટરીંગ સેલની ટીમે કુવાડવા જીઆઇડીસીમાં દરોડો પાડી રૂા. ૭૦ લાખનો દારૂ પકડી લીધો હતો. જેને કારણે કુવાડવા પીઆઇને પણ પોલીસ કમિશનરે સસ્‍પેન્‍ડ કરી દીધા હતાં. આ પછી ક્રાઇમ બ્રાંચ એસીપી ભરત બસીયા અને પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવની ટીમ હરકતમાં આવી હતી અને ફિરોઝને શોધી કાઢવા દોડધામ શરૂ કરી હતી. આ વચ્‍ચે પીસીબીની ટીમને માહિતી મળી હતી કે જ્‍યાંથી ફિરોઝનો ૭૦ લાખનો દારૂ પકડાયો ત્‍યાં જ ગોડાઉનમાં પ્‍લાસ્‍ટીકના ભંગાર નીચે બીજો દારૂ પણ છુપાવાયેલો છે અને એ પણ ફિરોઝનો છે. આથી પીસીબીની ટીમ ત્રાટતાં ૧૮૦ એમએલ વ્‍હીસ્‍કીના ૧,૨૩,૮૪૦ની ૭૨૦ ચપલા, અન્‍ય બ્રાંડના રૂા. ૮૨૫૬૦ના ૧૮૦ એમએલ વ્‍હીસ્‍કીના ૪૮૦ ચપલા, મીન્‍ટ ફલેવર જામુન વોડકાના ૧૮૦ એમએલના ૪૮૦ ચપલા મળી કુલ ૩,૩૨,૧૬૦ના ૧૯૨૦ ચપલા મળી આવતાં ફિરોઝ સામે અલગથી ગુનો દાખલ કરાવાયો હતો.

દરમિયાન પીસીબીની ટીમે બાતમીને આધારે પાલનપુર નજીકથી ફિરોઝ હાસમભાઇ સંધીને અને રાજસ્‍થાનના સપ્‍લાયર વિજયપાલસ્‍ંિહ રાઠોડને પણ સકંજામાં લઇ તપાસ હાથ ધરી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલીક, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત ક્રાઇમ બ્રાંચ, પીસીબીની ટીમે આ કામગીરી કરી છે. કુવાડવાના દરોડામાં પીઆઇ પી. બી. ગોંડલીયા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, આર. કે. જાડેજા,  એએસઆઇ મયુરભાઇ, સંતોષભાઇ, મહિપાલસિંહ, હરદેવસિંહ, ઘનશ્‍યામસિંહ, હેડકોન્‍સ. કિરતસિંહ, વિરેન્‍દ્રસિંહ, હરદેવસિંહ, કુલદીપસિંહ, વિજયભાઇ, ઉમેશભાઇ, દિલીપભાઇ, રાહુલગીરી, નગીનભાઇ, હિરેનભાઇ, કોન્‍સ. યુવરાજસિંહ, દેવરાજભાઇ, વાલજીભાઇ, હિરેન્‍દ્રસિંહ, વિશાલભાઇ, ડ્રા. હેડકોન્‍સ. જયેશભાઇએ કરી હતી.

પોલીસ સુત્રોએ જણાવ્‍યા મુજબ જંગલેશ્વરમાં રહેતાં ફિરોઝ હાસમભાઇ મેણુ-સંધીનો બૂટલેગર તરીકે લાંબો ગુનાહિત ઇતિહાસ છે. રાજકોટમાં કુવાડવા રોડ, યુનિવર્સિટી, બી-ડિવીઝન, ગાંધીગ્રામ, તાલુકા પોલીસ, ભક્‍તિનગર, થોરાળા, આજીડેમ, ડીસીબી, એરપોર્ટ પોલીસ, રાજકોટ ગ્રામ્‍યમાં લોધીકા, ગોંડલ સીટી, શાપર, જસદણ, પડધરી, મોરબીમાં વાંકાનેર તાલુકા, ટંકારા, સુરેન્‍દ્રનગર મુળી સહિતના પોલીસ સ્‍ટેશનોમાં તેના વિરૂધ્‍ધ અત્‍યાર સુધીમાં દારૂના ૩૫ ગુના નોંધાયેલા છે. એક ગુનો  ટંકારામાં આર્મ્‍સ એકટ મુજબનો છે. ફિરોઝને અગાઉ ૭ વખત પાસા તળે નડીયાદ, સુરત, મહેસાણા, વડોદરા, અમદાવાદ જેલમાં પણ મોકલાયો હતો.

You Might Also Like

ઉપલેટાના ભાયાવદરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

ઉપલેટાના ખારચીયા ગામે પરિણીતાનો ગળાફાંસો ખાધેલો મૃતદેહ મળ્યો

 કુવાડવા પોલીસે બુટલેગરને મોરે મોરો આપી બે ગાડીમાંથી ૬.33 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડયો

રાજકોટ રેલવે સ્ટેશન પરથી ગોંડલનો બુટલેગર દારૂના જથ્થા સાથે ઝડપાયો

 રાજકોટની જાળમાં ફસાવી સગાઈ કરી વારંવાર શરીરસંબંધ બાંધ્યા બાદ તરછોડી મૂકી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોંઘવારી ઘટશે, ખિસ્સાને મળશે રાહત
રાષ્ટ્રિય

મોંઘવારી ઘટશે, ખિસ્સાને મળશે રાહત

Editor By Editor 5 days ago
લાલપરી તળાવ બે દિવસમાં સાફ કરવાની મેયર ડો.શુકલની ખાતરી
BAPS સંસ્થાને હિંદુત્વના વિશ્વવ્યાપી આંદોલન સુધી પહોંચાડનાર પ્રમુખસ્વામી મહારાજનો આજે પ્રમુખવરણી દિન
સોનું-ચાંદીમાં કડાકો, ક્રૂડ ઓઇલ સ્થિર; ડોલર મજબૂત થતાં શેરબજાર પર મિશ્ર અસર
ઈલેક્ટ્રિક વાહનો પર RTO ટેક્સ થઈ શકે છે શૂન્ય
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?