By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    7 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: બી.એ.પી.એસ. મંદિરે ૨૮ પ્રકારની ૧૨૮૦ કિલો કેરીનો આમ્ર ઉત્સવ યોજાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

બી.એ.પી.એસ. મંદિરે ૨૮ પ્રકારની ૧૨૮૦ કિલો કેરીનો આમ્ર ઉત્સવ યોજાયો

Editor
Last updated: 2026/06/26 at 1:04 PM
2 hours ago
Share
બી.એ.પી.એસ. મંદિરે ૨૮ પ્રકારની ૧૨૮૦ કિલો કેરીનો આમ્ર ઉત્સવ યોજાયો
SHARE

બી.એ.પી.એસ. મંદિરે ૨૮ પ્રકારની ૧૨૮૦ કિલો કેરીનો આમ્ર ઉત્સવ યોજાયો

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેર સ્થિત બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ (BAPS) મંદિરમાં ભીમ એકાદશીના પવિત્ર પર્વ નિમિત્તે ભગવાનને વિવિધ જાતની કેરીઓનો ભવ્ય આમ્રોત્સવ અર્પણ કરવામાં આવ્યો હતો.

આ વિશિષ્ટ મનોરથમાં ભગવાનની સમક્ષ વિવિધ ૨૮ પ્રકારની કુલ ૧૨૮૦ કિલો કેરીઓની સુંદર ગોઠવણી કરી આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો અને વિશેષ ભોગ ધરાવવામાં આવ્યો હતો. જેવી રીતે કેરીમાં કુદરતી મીઠાશ છે તેવી રીતે આપણા હૃદયમાં, આપણા વ્યવહારમાં, આપણી વાણીમાં અને ભક્તિ સંબંધી ક્રિયાઓમાં પણ મીઠાશ પ્રગટ થાય એ ભાવના સાથે ભક્તો ભાવિકોએ અન્નકૂટના દર્શન કરી આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભીમ એકાદશી (નિર્જળા એકાદશી) ને વિશેષ પુણ્યપ્રદ અને પવિત્ર માનવામાં આવે છે ત્યારે મંદિરમાં ઉપસ્થિત રહેલા વિશાળ સંખ્યામાં ભક્તોએ ભગવાનના આ વિશેષ શણગાર અને કેરી ઉત્સવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

આમ્રોત્સવ પ્રસંગે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તોએ ભગવાન પ્રત્યેની પોતાની અખૂટ શ્રદ્ધા અને ભક્તિ વ્યક્ત કરી હતી.

You Might Also Like

ફોર્ચ્યુન મિલ્ક, શ્રીરામ ડેરી અને શ્યામ ડેરી સીલ

40% બિલ્ડરોનું અમદાવાદ-મુંબઈ તરફ પ્રયાણ

ખોડલધામ ટ્રસ્ટના ભોજલરામ ઉત્કર્ષ ભવન દ્વારા રવિવારે નિઃશુલ્ક ‘સર્વ રોગ નિદાન કેમ્પ’

કવિ અંબાલાલ ખાનપરાના ત્રણ ગીત ગઝલ સંગ્રહનું આવતીકાલે વિમોચન

રાજકોટ GTUના પૂર્વ કુલપતિના પૌત્રીનું ઓસ્ટ્રેલીયામાં સેવાકાર્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઉપલેટા કોર્ટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ભવ્ય ઉજવણી કરાઇ
ગુજરાત

ઉપલેટા કોર્ટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ભવ્ય ઉજવણી કરાઇ

Editor By Editor 3 days ago
ભારતના 19 રાજ્યોમાં ચાલતું નિઃશુલ્ક મંત્રૌષધિ સુવર્ણપ્રાશનમ અભિયાન
રાજકોટ રેલવે ડિવિઝનમાં 12માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
 સોનું સસ્તુ : રોકાણકારોના ચહેરાની ચમક ઓસરી
જળાશયોમાં જુલાઇના અંત સુધીનું જળસ્તર, ૬૮ના તળિયા દેખાયા, સૌરાષ્ટ્રમાં ૨૮ ટકા જથ્થો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?