By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading:  મનપાની તપાસ સમિતિના વિરોધમાં બિલાડીના રમકડાં સાથે કોંગ્રેસનો હલ્લાબોલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 મનપાની તપાસ સમિતિના વિરોધમાં બિલાડીના રમકડાં સાથે કોંગ્રેસનો હલ્લાબોલ

Editor
Last updated: 2026/06/30 at 3:41 PM
18 minutes ago
Share
 મનપાની તપાસ સમિતિના વિરોધમાં બિલાડીના રમકડાં સાથે કોંગ્રેસનો હલ્લાબોલ
SHARE

મનપાની તપાસ સમિતિના વિરોધમાં બિલાડીના રમકડાં સાથે કોંગ્રેસનો હલ્લાબોલ

જંગલેશ્વર ડિમોલેશનના વિવાદીત ખર્ચના બિલ બાબતે નિમેલી તપાસ કમિટીનો વિરોધ : કમિશનર હાય હાયના સુત્રોચ્ચાર, રાજય સરકાર SITની રચના કરે તેવી માંગ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકામાં જંગલેશ્વર ડિમોલેશનના ખર્ચને લઇને બિલનો વિવાદ ચાલી રહ્યો છે અને તેની યોગ્ય તપાસ માટે મનપા દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં બીલ મંજૂર કર્યા છે તેનો જ સમાવેશ કરતા વિવાદ વધુ ઉગ્ર બન્યો છે અને આજે કોંગ્રેસ દ્વારા બિલાડીના રમકડાં સાથે મનપામાં હલ્લાબોલ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કમિશનર હાય હાયના સુત્રોચ્ચાર કરી બિલાડીને જ દુધના રખોપા સોંપ્યાનો કટાક્ષ કરી આ મામલે રાજય સરકાર દ્વારા SITની રચના કરવામાં આવે તે બાબતે માંગ કરી હતી.

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજા તેમજ પ્રદેશ ના આગેવાનો દ્વારા આજે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર પાઠવી જંગલેશ્વર મેગા ડિમોલિશનની કામગીરી દરમિયાન થયેલા ખર્ચમાં સામે આવેલા કથિત ભ્રષ્ટાચાર અંગે સ્વતંત્ર, નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ડિમોલિશનની કામગીરી દરમિયાન નાસ્તા, ભોજન, મીઠાઈ, મિનરલ વોટર, કેમેરા સહિત વિવિધ ખર્ચના લાખો રૂપિયાના બિલો સામે આવ્યા છે, જેના કારણે સમગ્ર શહેરમાં અનેક ગંભીર સવાલો ઊભા થયા છે. જનતાના પરસેવાના પૈસાનો આ પ્રકારનો ખર્ચ ખરેખર જરૂરી હતો કે નહીં અને રજૂ થયેલા બિલો વાસ્તવિક છે કે બનાવટી તેની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે.

કોંગ્રેસે માંગ કરી છે કે સમગ્ર મામલાની તપાસ માત્ર મહાનગરપાલિકાની આંતરિક સમિતિ દ્વારા નહીં, પરંતુ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) અથવા નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષસ્થાને રચાયેલી સ્વતંત્ર તપાસ સમિતિ દ્વારા કરવામાં આવે. સાથે જ ડિમોલિશન દરમિયાન થયેલા તમામ ખર્ચ, બિલો, ટેન્ડરો, વર્ક ઓર્ડરો, કોન્ટ્રાકટ અને ચુકવણીઓની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવે.

કોંગ્રેસે વધુમાં માંગ કરી છે કે તપાસ દરમિયાન જો અધિકારીઓ, કર્મચારીઓ, કોન્ટ્રાકટરો અથવા અન્ય કોઈ વ્યક્તિની મિલીભગતથી જાહેર નાણાંનો દુરુપયોગ અથવા ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવે તો તેમની સામે તાત્કાલિક ગુનો નોંધી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેમજ સરકારી તિજોરીને થયેલા નુકસાનની વસૂલાત જવાબદાર વ્યક્તિઓ પાસેથી કરવામાં આવે.

ડૉ.રાજદીપસિંહ જાડેજા સહિત મહેશભાઈ રાજપૂત, હેમાંગભાઈ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, ગાયત્રીબા વાધેલા, વશરામભાઈ સાગઠીયા, અતુલભાઇ રાજાણી, ડી.પી. મકવાણા, સંજય અજુડીરીયા, અર્જુનભાઈ ચૌહાણ, મકબુલ ભાઈ દાઉદાની ઇબ્રાહિમભાઈ સોરા, ગોપાલભાઈ અનડકટ, દિપ્તીબેન સોલંકી, રસીલાબેન ગરૈયા, મનીષાબેન રોજાસરા, સુધાબા વાઘેલા નીતિનભાઈ ભંડેરી, વૈશાલી શિંદે, આદિત્ય સિંહ ગોહિલ, મેહુલ મકવાણા, તુષાર નંદાણી વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

જાહેર નાણા જનતાની અમાનત છે : શહેર પ્રમુખ

ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જાહેર નાણાં એ જનતાની અમાનત છે અને તેનો એક-એક રૂપિયો જનહિતમાં જ ખર્ચાય તે સુનિશ્ચિત કરવું મહાનગરપાલિકાની નૈતિક અને કાનૂની જવાબદારી છે. સમગ્ર મામલે કોઈપણ પ્રકારનું ઢાંકપીછોડું કર્યા વિના સંપૂર્ણ પારદર્શિતા સાથે તપાસ કરીને દોષિતો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષની સ્પષ્ટ અને મક્કમ માંગ છે.

You Might Also Like

વિરાણી અઘાટમાં 26 વર્ષના યુવકનું નિંદરમાં જ હાર્ટ એટેકથી મોત

ચોટીલા દર્શનથી પરત ફરતા દંપતીને નડ્યો અકસ્માત: બાઈક સ્લીપ થતાં પતિનું મોત

પડધરી-શાપરમાં રૂ.69 લાખના વાહનો-મશીનો જપ્ત

નહેરુનગરમાં હિંસક અથડામણ : બે જૂથ વચ્ચે છરીઓ ઉડી

 PPPથી ચાલતી ત્રણેય અંગ્રેજી માધ્યમની શાળાનું સંચાલન હવે સંપૂર્ણ મનપા હસ્તક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલ-કોટડા સાંગાણીની સરકારી કચેરીમાં ઓચિંતા રેડ કરતા કલેકટર
રાજકોટ

ગોંડલ-કોટડા સાંગાણીની સરકારી કચેરીમાં ઓચિંતા રેડ કરતા કલેકટર

Editor By Editor 6 days ago
જ્યોતિ સીએનસી ઇન્ટરનેશનલ ક્લાસિકલ ફિડે રેટિંગ ચેસ ટુર્નામેન્ટ-૨૦૨૬નું આયોજન
વીજપોલ મુદ્દે મહિલાઓનો હલ્લાબોલ: ખેડૂતોના સમર્થનમાં સ્કૂટર રેલી યોજી
 કુખ્યાત બુટલેગર ફિરોઝ સંધીને પાલનપુર પાસેથી ઝડપી લેતી પીસીબી
હવે દાગીના નહીં, રોકડ માટે વેચાઈ રહ્યું છે ઘરનું સોનું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?