By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: પડધરી-શાપરમાં રૂ.69 લાખના વાહનો-મશીનો જપ્ત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

પડધરી-શાપરમાં રૂ.69 લાખના વાહનો-મશીનો જપ્ત

Editor
Last updated: 2026/06/30 at 3:47 PM
14 minutes ago
Share
પડધરી-શાપરમાં રૂ.69 લાખના વાહનો-મશીનો જપ્ત
SHARE

ખાણ-ખનીજ માફિયાઓ સામે ગ્રામ્ય એસઓજીનો મોટો પ્રહાર

પડધરી-શાપરમાં રૂ.69 લાખના વાહનો-મશીનો જપ્ત

ખારી નદીના પટમાંથી સોફ્ટ મોરમ અને અમૃતમ તળાવમાંથી પથરાળ તાસનું ગેરકાયદે ખનન ઝડપાયું; ખાણ-ખનિજ વિભાગ સાથે સંયુક્ત કાર્યવાહી

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદે ખનન કરનાર તત્વો સામે ગ્રામ્ય એસઓજીએ આકરા પગલાં ભરતાં પડધરી અને શાપર વિસ્તારમાં અલગ-અલગ દરોડા પાડી કુલ રૂ.69 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ખારી નદીના પટમાંથી સોફ્ટ મોરમ તથા માટી અને શાપરના અમૃતમ તળાવમાંથી પથરાળ તાસનું ગેરકાયદેસર ખનન તથા વહન ચાલી રહ્યું હોવાનું સામે આવતાં પોલીસે ખાણ-ખનિજ વિભાગની ટીમ સાથે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન અને જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના સૂચનાના આધારે જિલ્લામાં ચાલી રહેલી ગેરકાયદે ખનિજ ચોરી સામે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તે અંતર્ગત ગ્રામ્ય એસઓજીના પીઆઈ એફ.એ. પારગીની રાહબરીમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે બંને સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.
પ્રથમ કાર્યવાહી પડધરી તાલુકાના હરીપર (ખારી) ગામની સીમમાં આવેલી ખારી નદીના પટ વિસ્તારમાં કરવામાં આવી હતી. અહીં સોફ્ટ મોરમ અને માટીનું ગેરકાયદેસર ઉત્ખનન તેમજ પરિવહન ચાલી રહ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. ખાણ-ખનિજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટરની હાજરીમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં એક જેસીબી મશીન અને ત્રણ ટ્રેક્ટર-ટ્રોલી સહિત કુલ રૂ.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી માટે ખાણ-ખનિજ વિભાગને સોંપવામાં આવ્યો હતો.
બીજી તરફ શાપર ગામની સીમમાં આવેલા અમૃતમ તળાવ વિસ્તારમાં પણ બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં પથરાળ તાસનું ગેરકાયદેસર ખોદકામ અને વહન થઈ રહ્યું હોવાનું સામે આવતાં પોલીસે સ્થળ પરથી એક હિટાચી એક્સ્કેવેટર અને એક ડમ્પર સહિત કુલ રૂ.35 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જપ્ત કરાયેલા વાહનોને દંડકીય કાર્યવાહી માટે ખાણ-ખનિજ વિભાગને સોંપવામાં આવ્યા છે.
આ બંને સફળ ઓપરેશનમાં ગ્રામ્ય એસઓજીના પીઆઈ એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.બી. મિશ્રા, જી.જે. ઝાલા તેમજ કોન્સ્ટેબલ રણજીતસિંહ ધાંધલ અને વિપુલભાઈ ગોહિલ સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોલીસે ગેરકાયદેસર ખનન સામે આગામી દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવો સ્પષ્ટ સંદેશ આપ્યો છે.

You Might Also Like

વિરાણી અઘાટમાં 26 વર્ષના યુવકનું નિંદરમાં જ હાર્ટ એટેકથી મોત

ચોટીલા દર્શનથી પરત ફરતા દંપતીને નડ્યો અકસ્માત: બાઈક સ્લીપ થતાં પતિનું મોત

નહેરુનગરમાં હિંસક અથડામણ : બે જૂથ વચ્ચે છરીઓ ઉડી

 PPPથી ચાલતી ત્રણેય અંગ્રેજી માધ્યમની શાળાનું સંચાલન હવે સંપૂર્ણ મનપા હસ્તક

 મનપાનો અનોખો પ્રોજેકટ! મોબાઇલથી દૂર રાખવા રમકડાં ગ્રંથાલયનો કરાયો પ્રારંભ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભાવનગર એરપોર્ટના પરીસરમાં કાચબાની મિઝબાની માણતા ચાર શખ્સો ઝડપાયા
ભાવનગર

ભાવનગર એરપોર્ટના પરીસરમાં કાચબાની મિઝબાની માણતા ચાર શખ્સો ઝડપાયા

Editor By Editor 5 days ago
ચૈતર વસાવાની સજા પર સ્ટે આવશે તો જ ધારાસભ્ય ગણાશે: વિધાનસભા ઉપાઘ્યક્ષ
પોરબંદર યાર્ડમાં કેરીની ધૂમ આવક, ભાવ ઘટતા ખેડૂતો-વેપારીઓને સાત કરોડનું નુકસાન
ધોરાજી સ્મશાનમાં કામગીરી નબળી હોવાનું ભાજપ નેતાએ જ સ્વીકાર્યુ
ગીર સોમનાથમાં ડેમોની ચિંતાજનક સપાટીને ધ્યાને રાખી ઉદ્યોગોને અપાતા પાણીમાં કાપ મુકવો જરૂરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?