By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગીરગઢડાના નગડિયા ગામની શાળામાં ફૂગવાળી દાળ, બાળકોના આરોગ્ય સાથે રમત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ગીરગઢડાના નગડિયા ગામની શાળામાં ફૂગવાળી દાળ, બાળકોના આરોગ્ય સાથે રમત

Editor
Last updated: 2026/07/01 at 4:53 PM
3 months ago
Share
ગીરગઢડાના નગડિયા ગામની શાળામાં ફૂગવાળી દાળ, બાળકોના આરોગ્ય સાથે રમત
SHARE

ગીરગઢડાના નગડિયા ગામની શાળામાં ફૂગવાળી દાળ, બાળકોના આરોગ્ય સાથે રમત

નાયબ મામલતદારની ટીમ ઘટનાસ્થળે : વાલીઓનો આકરો નિર્ણય,જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી બાળકો શાળાએ નહીં જાય

 

અગ્ર ગુજરાત, ઉના

ગીરગઢડા તાલુકાના 25 કિ.મી. દૂર ગીર જંગલની બોર્ડરને અડીને આવેલા નગડિયા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહ્ન ભોજન માટે પૂરી પાડવામાં આવેલી તુવેર દાળમાં મોટા પ્રમાણમાં ફૂગ જોવા મળતાં સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

નિર્દોષ ભૂલકાં ઓના આરોગ્ય સાથે થયેલી આ ગંભીર બેદરકારીએ ગ્રામજનોમાં આક્રોશની જ્વાળા ભડકાવી દીધી છે.માહિતી મુજબ, મધ્યાહ્ન ભોજનનો જથ્થો શાળામાં પહોંચતા જ આચાર્ય અને શિક્ષકોએ નિયમિત તપાસ હાથ ધરી હતી. દરમિયાન તુવેર દાળ માં સફેદ અને લીલાશ પડતી ફૂગ લાગેલી હોવાનું ધ્યાને આવ્યું હતું.તાત્કાલિક પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી હતી બીજી તરફ આ ઘટના વાયુવેગે ગામમાં પ્રસરતા જ રોષે ભરાયેલા વાલીઓ અને આગેવાનો શાળાએ દોડી આવ્યા હતા અને મામલતદાર કચેરી તેમજ પુરવઠા વિભાગને લેખિત રજૂઆત કરી હતી.

ગ્રામજનોએ એકસૂરે નિર્ણય લીધો છે કે જ્યાં સુધી સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા જવાબદાર અધિકારીઓ, ગોડાઉન મેનેજર અને સપ્લાયર એજન્સી સામે કડક શિક્ષાત્મક અને ફોજદારી કાર્યવાહી નહીં કરવાં આવે અને બાળકોને ગુણવત્તાયુક્ત, સલામત ભોજન મળવાની લેખિત ખાતરી આપવામાં નહીં આવે, ત્યાં સુધી ગામનું એક પણ બાળક શાળાના ઉંબરે પગ નહીં મૂકે.

ગામના આગેવાન અને ભાજપ તાલુકા પંચાયત સભ્યના પ્રતિનિધિ હરેશભાઈ બલદાણીયાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, સરકાર બાળકોના પોષણ માટે કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ તંત્રની ઘોર બેદરકારી ના કારણે ફૂગવાળી દાળ બાળકોના મોઢામાં જાય છે. બાળકોના જીવ સાથે આવી રમત અમે કોઈ કાળે ચલાવી નહીં લઈએ. જવાબદારોને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ શાળામાં અભ્યાસ કરતી એકવિદ્યાર્થિની એ સૂર વ્યક્ત કરતાં જણાવ્યું કે, અમે રોજ શાળામાં જમીએ છીએ. આવી ખરાબ દાળ ખાઈનેઅમે બીમારી પડી એ તો જવાબદાર કોણ? અમને સારું અને ચોખ્ખું જમવાનું જોઈએ ઘટનાની ગંભીરતાને પગલે નાયબ મામલતદાર મેહુલભાઈ ચૌહાણ સહિતઅધિકારી ની ટીમ તાત્કાલિક નગડિયા પ્રાથમિક શાળાએ દોડી આવી હતી અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. સમગ્ર જથ્થાની ગુણવત્તા તપાસવા પુરવઠા વિભાગની વિશેષ ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી

નિષ્પક્ષ તપાસ અને ફોજદારી કાર્યવાહી ની માંગ 

ભાજપ તાલુકા પંચાયત સભ્યના પ્રતિનિધિ હરેશભાઈ બલદાણીયાએ ઉગ્ર માંગ કરતા કહ્યું કે, બાળકોના આરોગ્ય સાથે ચેડાં અંગે કોઈપણ સમાધાન શક્ય નથી. સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર અધિકારી ઓ, ગોડાઉન મેનેજર અને સપ્લાયર એજન્સી સામે ફોજદારી કાર્યવાહી થવી જોઈએ. ભવિષ્યમાં આવી શરમજનક ઘટના ન બને તે માટે ગોડાઉનથી શાળા સુધીની દરેક ખાદ્ય સામગ્રીની ફરજિયાત ગુણવત્તા તપાસનો નિયમ કડકાઈથી લાગુ કરવો જોઈએ.

પુરવઠા તંત્રની કામગીરી સામે અનેક સવાલ !

આ ઘટનાએ સમગ્ર પુરવઠા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. શું ફૂગ લાગેલી દાળની અગાઉથી જાણ હોવા છતાં તેને મધ્યાહ્ન ભોજન માટે મોકલવામાં આવી? શું સરકારી ગોડાઉનમાં જથ્થાના સંગ્રહમાં ઘોર બેદરકારી દાખવવામાં આવી? ગોડાઉન મેનેજમેન્ટ અને વિતરણ વ્યવસ્થામાં રહેલી ખામીઓ જવાબદાર છે? હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે, પરંતુ આ ઘટનાએ મધ્યાહ્ન ભોજન યોજનાની ગુણવત્તા, દેખરેખ અને જવાબદારી નક્કી કરવાની પદ્ધતિ સામે મોટું પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું છે.

You Might Also Like

સ્કાયમેટે વરસાદનું અનુમાન 94થી ઘટાડીને 85% કર્યું

ગુજરાતને ધ્રુજાવતું ગાંધીધામ-મુન્દ્રાનું 3,804 કરોડનું નાણાકીય કૌભાંડ

જૂનાગઢ બહાઉદ્દીન દ્વારા ‘સંશોધન પદ્ધતિ’ અને ‘IPR’ વિષય પર વર્કશોપ યોજાયો

ધોરાજીના ગેલેક્સી ચોકમાં ખાનગી બસોનો અડ્ડો અડીંગો

વણાંકબારામાં વડી શેરી કોળી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ‘શારદા સન્માન સમારોહ’ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?