By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 hours ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    1 day ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    3 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: નગરચર્ચા દરમ્યાન ભગવાન જગન્નાથજીને અપાશે AI અને એન્ટી-ડ્રોનનું સુરક્ષા કવચ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

નગરચર્ચા દરમ્યાન ભગવાન જગન્નાથજીને અપાશે AI અને એન્ટી-ડ્રોનનું સુરક્ષા કવચ

Editor
Last updated: 2026/07/09 at 2:41 PM
2 hours ago
Share
નગરચર્ચા દરમ્યાન ભગવાન જગન્નાથજીને અપાશે AI અને એન્ટી-ડ્રોનનું સુરક્ષા કવચ
SHARE

નગરચર્ચા દરમ્યાન ભગવાન જગન્નાથજીને અપાશે AI અને એન્ટી-ડ્રોનનું સુરક્ષા કવચ

રથયાત્રા પૂર્વે તૈયારીની સમીક્ષા કરતા નાયબ મુખ્યમંત્રી: સમગ્ર રૂટનું હજારો CCTV કેમેરા દ્વારા કંટ્રોલરૂમમાંથી સર્વેલન્સ કરાશે

અગ્ર ગુજરાત, અમદાવાદ

આગામી પાવન પર્વ અષાઢી બીજના દિવસે અમદાવાદ શહેરમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં રથયાત્રા પૂર્વેની અભેદ સુરક્ષા વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ વિવિધ સરકારી વિભાગોની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન હર્ષ સંઘવીએ રથયાત્રાના સમગ્ર પરંપરાગત રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા, ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રાખવા અને કોઈ પણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ઇમરજન્સી સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પોલીસ તંત્રને રથયાત્રા દરમિયાન શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે ૨૪ કલાક સંપૂર્ણ સજ્જ રહેવા કડક સૂચના આપી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, રૂટ પરના સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી છે અને સ્થાનિક આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠકો કરીને સંવાદ સાધવામાં આવ્યો છે. આ ઉપરાંત, સલામતીના ભાગરૂપે અસામાજિક તત્વો સામે અટકાયતી પગલાં પણ લેવામાં આવી રહ્યા છે.

આ મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકમાં અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. માલિક, સિનિયર આઈપીએસ અધિકારીઓ અનુપમસિંહ ગેહલોત, સંજીવ કુમાર, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને ભવ્ય વર્મા સહિત પોલીસ વિભાગ અને વિવિધ સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ અધિકારીઓએ રથયાત્રાને નિર્વિઘ્ને પાર પાડવા માટે તૈયાર કરાયેલા વ્યાપક એક્શન પ્લાનની વિગતવાર માહિતી ગૃહ મંત્રી સમક્ષ રજૂ કરી હતી.

ટેક્નોલોજીનો ઉપયોગ થશે

  • ગજરક્ષક સ્માર્ટ ટ્રેકિંગ સિસ્ટમ: રથયાત્રાના ઇતિહાસમાં પ્રથમવાર હાથીઓની સુરક્ષા અને તેમના લાઈવ લોકેશન મોનીટરીંગ માટે આ ખાસ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવશે.
  • ‘પ્રતિરક્ષા’ એપ્લિકેશન: યાત્રામાં જોડાનાર તમામ ટ્રકો અને અખાડાના સંચાલકો તેમજ રથયાત્રાના સરઘસમાં ભાગ લેનારા સભ્યોના ઓળખકાર્ડ આધારિત ડિજિટલ વેરિફિકેશન માટે આ એપનો ઉપયોગ કરાશે.
  • PINAC સોફ્ટવેર: શંકાસ્પદ તત્વો અને ગુનેગારો પર નજર રાખવા માટે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ફેસ રેકગ્નિશન સિસ્ટમ કાર્યરત રહેશે.
  • એન્ટી-ડ્રોન ગન અને જામર ટીમ: આકાશી સુરક્ષા અને બિનઅધિકૃત ડ્રોન પર પ્રતિબંધ મૂકવા માટે ખાસ જામર ટીમો તૈનાત રહેશે. આ ઉપરાંત સમગ્ર રૂટ પર હજારો CCTV કેમેરા દ્વારા કંટ્રોલ રૂમમાંથી લાઈવ સર્વેલન્સ કરવામાં આવશે.

You Might Also Like

ઓટોમેશન અને એર ફિલ્ડ રબર ટેકનોલોજીથી બનશે બે ડેમ

 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના 3૮ આરોપીઓને ફાંસી

ગુજરાત પર સંકટ! ૧૫૦૦ કિ.મી. લાંબી વાદળોની પટ્ટી તૂટી પડશે

અમદાવાદના ચંડોળા તળાવમાં પોલીસ ટીમ પર છરીથી હૂમલો, જોઇન્ટ કમિશનર ઘાયલ

વકિલાત એ માત્ર પૈસા કમાવવાનો વ્યવસાય કે ઉદ્દેશ્ય ન હોવો જોઇએ : ગુજરાત હાઇકોર્ટ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અરુણાચલ પ્રદેશના રાજ્યસભા ના નવનિયુક્ત સાંસદ તાઈ ટાગક દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય વિચાર સંઘ ના તેજસ ગોરસીયા નું સન્માન કરવામાં આવ્યું
ગુજરાત

અરુણાચલ પ્રદેશના રાજ્યસભા ના નવનિયુક્ત સાંસદ તાઈ ટાગક દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય વિચાર સંઘ ના તેજસ ગોરસીયા નું સન્માન કરવામાં આવ્યું

Editor By Editor 3 days ago
વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
રાજુલામાં ભારે વરસાદ બાદ BAPS સંસ્થા દ્વારા ૪૬૯ ફૂડ પેકેટોનું વિતરણ
પ્લાસ્ટીક નિયમ સરકારે એકદમ સ્પષ્ટ કરવા જોઈએ: મયુર શાહ
માંગરોળમાં ત્રની પ્રિમોનસૂન કામગીરીની પોલ ખૂલ્લી : ભારે નુકસાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?