By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    2 hours ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    1 day ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: વકિલાત એ માત્ર પૈસા કમાવવાનો વ્યવસાય કે ઉદ્દેશ્ય ન હોવો જોઇએ : ગુજરાત હાઇકોર્ટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

વકિલાત એ માત્ર પૈસા કમાવવાનો વ્યવસાય કે ઉદ્દેશ્ય ન હોવો જોઇએ : ગુજરાત હાઇકોર્ટ

Editor
Last updated: 2026/07/02 at 3:45 PM
2 hours ago
Share
વકિલાત એ માત્ર પૈસા કમાવવાનો વ્યવસાય કે ઉદ્દેશ્ય ન હોવો જોઇએ : ગુજરાત હાઇકોર્ટ
SHARE

વકિલાત એ માત્ર પૈસા કમાવવાનો વ્યવસાય કે ઉદ્દેશ્ય ન હોવો જોઇએ : ગુજરાત હાઇકોર્ટ

હત્યાના ગંભીર ગુનામાં નકલી દસ્તાવેવો રજૂ કરતા હાઇકોર્ટે વકીલને ખખડાવ્યા

 

અગ્ર ગુજરાત, અમદાવાદ

ગુજરાત હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન મહિલા વકીલની આકરી ઝાટકણી કાઢી છે. હત્યાના એક ગંભીર ગુનાના આરોપીના હંગામી જામીન મેળવવા માટે કોર્ટમાં નકલી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. આ બાબત હાઈકોર્ટના ધ્યાને આવતાં જજ સાહેબે નારાજગી વ્યક્ત કરી હતી અને વકીલાતના વ્યવસાયની ગરિમા અંગે ખૂબ જ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી.

હાઈકોર્ટે કડક શબ્દોમાં જણાવ્યું કે, જો કોઈ દસ્તાવેજ નકલી હોય અને તેની ખબર જજ (Judge) ને પડી જતી હોય, તો તે કેસ લડી રહેલા વકીલને કેમ ન પડે? કોર્ટમાં કોઈપણ દસ્તાવેજ કે પુરાવા રજૂ કરતાં પહેલાં તેની સત્યતા અને વિશ્વસનીયતા તપાસવી એ વકીલની પ્રાથમિક ફરજ છે. વકીલાત એ માત્ર પૈસા કમાવવાનો વ્યવસાય કે ઉદ્દેશ ન હોવો જોઈએ, પરંતુ ન્યાયિક પ્રક્રિયાને સાથ આપવાની પણ એક મોટી જવાબદારી છે.

આ સમગ્ર મામલાની પૃષ્ઠભૂમિ તપાસીએ તો, આરોપી સામે ખૂબ જ ગંભીર ગુનો નોંધાયેલો છે. આ આરોપીએ મુંબઈથી પોતાની પ્રેમિકાનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેની ઘાતકી હત્યા  કરી નાખી હતી. આ ગુના હેઠળ જેલમાં બંધ આરોપીએ બહાર આવવા માટે હંગામી જામીનની અરજી કરી હતી.

અરજીને મજબૂત બનાવવા માટે વકીલ મારફતે કોર્ટ સમક્ષ કેટલાક કાગળો રજૂ કરાયા હતા, જે તપાસ દરમિયાન તદ્દન બોગસ અને નકલી સાબિત થયા હતા. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કાનૂની વ્યવસાયમાં સચ્ચાઈ અને પારદર્શિતા અનિવાર્ય છે. આવા ગંભીર ગુનાના આરોપીઓ માટે કાયદાની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ સાંખી લેવામાં આવશે નહીં.

 

You Might Also Like

ગુજરાતને ઉડતા પંજાબ બનાવવામાં બેંગકોક કેન્દ્ર બિંદુ, શખ્સ ચાર કરોડના ગાંજા સાથે પકડાયો

રાજકોટના પૂર્વ CP અનુપમસિંહ ગેહલોતને અમદાવાદના પોલીસ કમિશનરની જવાબદારી

હિન્દુ રિત-રિવાજ મુજબ નહી થયેલા લગ્ન અમાન્ય : ગુજરાત હાઇકોર્ટ

આજથી VB G-RAM-G યોજનાની અમલવારી, હવે 125 દિવસની મળશે રોજગારી

આંદોલનમાં પરત ફરતા ખેડૂત અગ્રણીનું નંબર પ્લેટ વગરની કારમાં અપહરણ, હૂમલો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વાંકાનેરમાં વ્યાજખોરોની ચુંગાલમાંથી રૂ.૭.૧૯ લાખનો મુદામાલ મુકત કરાયો
મોરબી

વાંકાનેરમાં વ્યાજખોરોની ચુંગાલમાંથી રૂ.૭.૧૯ લાખનો મુદામાલ મુકત કરાયો

Editor By Editor 1 day ago
આવતીકાલે યોજાશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ‘મન કી બાત’ કાર્યક્રમ
ડો.શ્યામા પ્રસાદ મુખર્જી જયંતી સ્મૃતિ પખવાડીયા અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા કાર્યકર્તા સંમેલન યોજાયું
રાજકોટ સહિત ચાર જિલ્લામાં સંરક્ષણમાં થશે રૂ.૨૫૫૦ કરોડનું રોકાણ
રાજયમાં બે IAS સહિત એક સાથે 3૫૭ અધિકારી-કર્મચારીઓ નિવૃત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?