By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    1 day ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    3 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    4 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: કાળીપાટમાં યુવાને અને તિલકપ્લોટમાં આધેડે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

કાળીપાટમાં યુવાને અને તિલકપ્લોટમાં આધેડે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું

Editor
Last updated: 2026/07/10 at 4:28 PM
23 minutes ago
Share
કાળીપાટમાં યુવાને અને તિલકપ્લોટમાં આધેડે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું
SHARE

કાળીપાટમાં યુવાને અને તિલકપ્લોટમાં આધેડે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું

18 વર્ષીય યુવાને ઘરમાં ગળાફાંસો ખાધો, તિલક પ્લોટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા 46 વર્ષીય વ્યક્તિએ પણ આપઘાત કર્યો

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેર અને તેની ભાગોળમાં આવેલા કાળીપાટ વિસ્તારમાં બે અલગ-અલગ બનાવોમાં એક યુવક અને એક આધેડે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવારોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આપઘાત પાછળના કારણો હજુ સુધી સ્પષ્ટ ન થતાં સંબંધિત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રથમ બનાવ કાળીપાટ ગામે મહાકાળી મંદિર નજીકનો છે. અહીં રહેતા 18 વર્ષીય જયેશ રાયાભાઈ સોસાએ પોતાના ઘરે રૂમમાં લોખંડના એંગલ સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળે પહોંચી હતી, પરંતુ તબીબી તપાસમાં યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલ્યો હતો.
પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે જયેશનો પરિવાર મૂળ જસદણ તાલુકાના દહીંસરા જામ ગામનો વતની છે અને છેલ્લા ચારથી પાંચ વર્ષથી કાળીપાટ વિસ્તારમાં ખેતીકામ માટે રહે છે. જયેશ પોતાના પિતા સાથે ખેતીમાં હાથ બટાવતો હતો. છેલ્લા બે દિવસથી તે અસામાન્ય રીતે મૌન અને ઉદાસ રહેતો હોવાનું પરિવારજનોનું કહેવું છે. તેઓએ કારણ પૂછવા છતાં તેણે કંઈ જણાવ્યું નહોતું. એકના એક પુત્રના અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
બીજો બનાવ રાજકોટ શહેરના તિલક પ્લોટ વિસ્તારમાં બન્યો હતો. અહીં રહેતા રમેશ ઉર્ફે મુકેશ રમણીકલાલ પરમાર ઉ.46 એ મોડી રાત્રે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. ગંભીર હાલતમાં તેમને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ તેઓ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. તેઓ બે ભાઈ અને બે બહેનમાં ત્રીજા ક્રમે હતા તેમજ પરિવાર પાછળ પત્ની, એક દીકરી અને બે દીકરાઓને વિલાપતા મૂકી ગયા છે. આપઘાત પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બંને બનાવોમાં આપઘાતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી છે.

You Might Also Like

અમરેલી જિલ્લામાં સર્વે કરાવી તાકિદે સહાય આપવા મુખ્યમંત્રીને રજૂઆત

કુવાડવા પાસે ટ્રકની ટક્કરે કોડીનારના આરોગ્ય કર્મચારીનું કરુણ મોત ; પુત્ર, મિત્ર ઘાયલ

ગુજરાતના સાપોનું ઝેર હવે ‘જીવનરક્ષક’ બનશે

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીને વિભાજન થયેલી નવી DEO કચેરીનો પણ ચાર્જ સોંપાયો

 રાજકોટ જિલ્લા જમીન દફતર નિરીક્ષક કચેરીનું તાલુકાકક્ષાએ વિકેન્દ્રીકરણ : ૧૬ વડા નિયત કરાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અંકિત જેસર ત્રણ વર્ષથી સાયબર સુરક્ષા અંગે જનજાગૃતિ માટે કાર્યરત
રાજકોટ

અંકિત જેસર ત્રણ વર્ષથી સાયબર સુરક્ષા અંગે જનજાગૃતિ માટે કાર્યરત

Editor By Editor 3 days ago
ફ્રીડમ યુવા ગ્રુપ દ્વારા મનોદિવ્યાંગ અને થેલેસેમિક બાળકો માટે રવિવારે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ
સાહિત્ય સેતુ આયોજિત પુસ્તક પરબનો ૫૮મો મણકો સંપન્ન
ઉપલેટાના મોટી પાનેલી સહકારી મંડળી દ્વારા રૂ. ૨૬.૫૦ લાખનો વિક્રમી નફો
રાજકોટ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે મુસાફર ફસાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?