By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    5 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    6 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    1 week ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    1 week ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: મોટી મારડની સીમમાં નવપરિણીત પરપ્રાંતીય દંપતિની ઘાતકી હત્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

મોટી મારડની સીમમાં નવપરિણીત પરપ્રાંતીય દંપતિની ઘાતકી હત્યા

Editor
Last updated: 2026/07/14 at 4:51 PM
11 minutes ago
Share
મોટી મારડની સીમમાં નવપરિણીત પરપ્રાંતીય દંપતિની ઘાતકી હત્યા
SHARE

મોટી મારડની સીમમાં નવપરિણીત પરપ્રાંતીય દંપતિની ઘાતકી હત્યા

વાડીમાં મજૂરી કરતા મધ્યપ્રદેશના પતિ-પત્નીની બોથડ હથિયારથી હત્યા; સ્થાનિક પોલીસ, LCB અને ડેપ્યુટી SP ઘટનાસ્થળે, હત્યારાની શોધખોળ તેજ

અગ્ર ગુજરાત, રાજકોટ

ધોરાજી તાલુકાના મોટી મારડ ગામની સીમમાં આવેલા ખેતર વિસ્તારમાં નવપરિણીત પરપ્રાંતીય દંપતિની ઘાતકી હત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી છે. વાડીમાં મજૂરી કામ કરતા મધ્યપ્રદેશના મૂળ વતની પતિ-પત્નીના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસ તંત્ર દોડતું થયું છે. પ્રાથમિક તપાસમાં બંનેની બોથડ હથિયારના ઘા ઝીંકી નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે પાટણવાવ પોલીસ, રાજકોટ એલસીબી તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સ્થળ પર પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મળતી માહિતી મુજબ, મોટી મારડ ગામની સીમમાં રમેશભાઈ ભૂતની વાડીમાં મધ્યપ્રદેશના મૂળ વતની રોહિતભાઈ અને તેમની પત્ની દુર્ગાબેન મજૂરી કામ કરતા હતા. બંનેના લગ્નને હજુ માંડ બે મહિના જેટલો સમય થયો હોવાનું જાણવા મળ્યું છે. વાડીમાં જ રહેતા આ દંપતિ સાથે મંગળવારની રાત્રે કોઈ અનિચ્છનીય ઘટના બની હોવાનું અનુમાન છે.
વાડીના માલિક રમેશભાઈ ભૂતના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે દુર્ગાબેનના મોબાઈલ પરથી ફોન આવ્યો હતો અને વાડીમાં વીજળી બંધ થઈ જવાની માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ બંનેનો સંપર્ક થઈ શક્યો ન હતો. સવારે તેઓ વાડી પર પહોંચ્યા ત્યારે દૃશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. રોહિતભાઈનો મૃતદેહ ખાટલા પર પડેલો હતો જ્યારે દુર્ગાબેનનો મૃતદેહ જમીન પર લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યો હતો. બંનેના શરીર પર ગંભીર ઇજાના નિશાન હોવાથી બોથડ હથિયાર વડે હુમલો કરીને હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
ઘટનાની જાણ થતાં જ પાટણવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થળનો કબજો લઈ જરૂરી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી એસપી સિમરન ભારદ્વાજ તથા રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે વાડી અને આસપાસના વિસ્તારમાં રહેતા લોકોની પૂછપરછ શરૂ કરી છે. મૃતકોના મોબાઈલ ફોન, કોલ ડિટેઈલ્સ અને અન્ય ટેકનિકલ પુરાવાઓના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
હત્યા પાછળ અંગત અદાવત, લૂંટ, કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે સહિત તમામ સંભવિત દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. હાલ સુધી કોઈ આરોપીની ઓળખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ હત્યારાઓ સુધી પહોંચવા માટે પોલીસની વિવિધ ટીમો સક્રિય બની છે. નવપરિણીત દંપતિની આ કરૂણ હત્યાએ માત્ર મોટી મારડ જ નહીં પરંતુ સમગ્ર ધોરાજી પંથકમાં શોક અને ભયનું વાતાવરણ સર્જ્યું છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક તપાસના આધારે હત્યાના કારણો વધુ સ્પષ્ટ થશે અને ટૂંક સમયમાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલવામાં આવશે.

 

You Might Also Like

હથિયારોની હેરાફેરીના રેકેટમાં વધુ એક શખ્સને બે દેશી પિસ્ટલ સાથે ઝડપી લેતું PCB

સ્પીડવેલ ચોક પાસે રોંગ સાઈડમાં ધસી આવેલા છોટાહાથીની ટક્કરે સિક્યોરિટી ગાર્ડનું મોત

માધાપર ચોકડીએ રેતી ભરેલા ડમ્પરે યુવાનનો જીવ લીધો, અકસ્માત બાદ ઉગ્ર રોષ

પીપલાણા GIDCમાં ક્રેઇનનું ગડર તૂટી માથે પડતા શ્રમિક યુવાનનું મોત

અમદાવાદથી લકઝરી કાર ભાડે લાવી રાજકોટમાં ઘરફોડ ચોરી કરતા બે તસ્કરો ઝડપાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમરેલીમાં ગેરકાયદેસર સિંહ દર્શનનો કરૂણ અંજામ : સિંહના હુમલામાં યુવકનું મોત
અમરેલી

અમરેલીમાં ગેરકાયદેસર સિંહ દર્શનનો કરૂણ અંજામ : સિંહના હુમલામાં યુવકનું મોત

Editor By Editor 5 days ago
રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે યોજાયો અભિવાદન સમારોહ
સરગમ કલબ દ્વારા હરિદ્વારમાં ૨૫૦૦ અસ્થિઓનું વિસર્જન કરાયું
વોર્ડ નં.4ના વિવિધ વિસ્તારોમાં પેવિંગ બ્લોકના કામોનું ખાતમુહૂર્ત
રાજકોટ ઇસ્કોન મંદિર દ્વારા ‘ ભગવાન જગન્નાથ’ના રથયાત્રાની પૂરજોશમાં તૈયારીઓ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?