By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    1 week ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    1 week ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    2 weeks ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભારત સરકારના નેશનલ હેલ્થ મિશન અંતર્ગત રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ભારત સરકારના નેશનલ હેલ્થ મિશન અંતર્ગત રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ

Editor
Last updated: 2026/07/18 at 4:52 PM
3 minutes ago
Share
ભારત સરકારના નેશનલ હેલ્થ મિશન અંતર્ગત રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ
Screenshot
SHARE

ભારત સરકારના નેશનલ હેલ્થ મિશન અંતર્ગત રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ

બાળકોનું આરોગ્ય પરિક્ષણ યોજાયો

અગ્ર ગુજરાત, દીવ

રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત પી.એમ.શ્રી સરકારી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં બાળકોનું સ્વાસ્થ્ય ચેક કરવામાં આવ્યું. નેશનલ હેલ્થ મીશન અંતર્ગત 0થી 18 વર્ષ સુધીના તમામ બાળકોનું નિયમીત આરોગ્ય પરીક્ષણ, રોગોની વહેલી ઓળખ અને સમયસર સંપૂર્ણ મફત સારવાર ઉપલબ્ધ કરાવવાનો છે.  CHC ઘોઘલા, દીવની RBSK ટીમ જેમાં ડો.જાગૃતિ સોલંકી, ટીન્કેશ બામણીયા તથા તેમજ અન્ય સ્વાસ્થ્ય કર્મીઓ જોડાયા હતા. આ ટીમ દ્વારા તપાસમાં બાળકોની હાઈટ, વજન, હિમોગ્લોબીન, આંખો, દાંત અને ત્વચાની તપાસ તેમજ અન્ય જરૂરી ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત બાળકોનો સંતુલીત આહાર પોષણ, સ્વચ્છતા અને સ્વસ્થ જીવનશૈલી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જો કોઈ બાળકમાં આરોગ્ય સંબંધિત કોઈ સમસ્યા જોવા મળે તો તેને દીવ સરકારી હોસ્પિટલમાં તપાસ કરવામાં આવે છે. RBSK કાર્યક્રમ ખાસ કરીને બાળકોમાં ૪ડીની વહેલી ઓળખ ઉપર ભાર મૂકે છે. જેમાં જન્મજાત ખામીઓ, પોષણની ઉણપ, વિવિધ બીમારીઓનો સમાવેશ થાય છે. RBSKનો મુખ્ય ઉદેશ માત્ર બીમારીની સારવાર કરવાનો નથી પરંતુ દરેક બાળકને સ્વસ્થ બાળપણ, યોગ્ય પોષણ, સમયસર નિદાન અને ગુણવત્તાસભર સારવાર મળે અને તેનું ભવિષ્ય ઉજ્જવળ બને તે સુનિશ્ચીત કરવાનો છે. આ તપાસ દરમ્યાન શાળાના આચાર્ય શ્રીમતી આરતી મોડાસીયા અને શિક્ષક ભાઈ-બહેનોએ સ્વાસ્થ્ય ટીમને સંપૂર્ણ સહયોગ આપ્યો હતો.

You Might Also Like

વેરાવળ બાયપાસ પર ટાયર ફાટતા એસટી બસ ડિવાઈડર પર ચડી ગઈ, સદનસીબે દુર્ઘટના ટળી

વંથલી બેવડી હત્યા કેસના આરોપીની 123 વિઘા જમીન-બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાયા

ભાવનગરમાં દારૂના કેસમાં ફસાવાની શંકાએ પરિવાર પર હુમલો-તોડફોડ

મોરબી જિલ્લા ભાજપમાં ભૂકંપ : ૫૦૦ જેટલા આગેવાનો હોદેદારો કોંગ્રેસ પક્ષમાં જોડાયા

મોટાદડવાની પરિણીતાએ બ્લેક મેઇલીંગથી કંટાળી પુત્રી સાથે કર્યો તો આપઘાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં આઇશ્રી પૂ.નાગબાઇ માતાજીની વિરાટ પ્રતિમા સાથે નીકળી ભવ્ય શોભાયાત્રા
રાજકોટ

રાજકોટમાં આઇશ્રી પૂ.નાગબાઇ માતાજીની વિરાટ પ્રતિમા સાથે નીકળી ભવ્ય શોભાયાત્રા

Editor By Editor 2 hours ago
રથયાત્રા પહેલાં રાજકોટમાં વેપન કાર્ટેલનો પર્દાફાશ: , 16 હથિયારો સાથે પાંચ શખ્સો ઝડપાયા
ઓશો સત્યપ્રકાશ અને ઓશો ગીતા નિવેદિતા ધ્યાન મંદિરે આવતીકાલે વિશિષ્ટ ધ્યાન અને સત્સંગના કાર્યક્રમો યોજાશે
માંગરોળના શેરિયાજમાં આગળ વધતો દરિયો, ૫૦ ફૂટ વિસ્તાર ગાયબ
સદભાવના સમિતિ મુસ્લીમો દ્વારા અષાઢી બીજ રથયાત્રાનું સ્વાગત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?