By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 days ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    5 days ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    1 week ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ધોરાજી નગરપાલિકા સામે શુદ્ધ પીવાના પાણી મુદ્દે હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ધોરાજી નગરપાલિકા સામે શુદ્ધ પીવાના પાણી મુદ્દે હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી

Editor
Last updated: 2026/07/30 at 3:33 PM
4 minutes ago
Share
ધોરાજી નગરપાલિકા સામે શુદ્ધ પીવાના પાણી મુદ્દે હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી
SHARE

ધોરાજી નગરપાલિકા સામે શુદ્ધ પીવાના પાણી મુદ્દે હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી

એડવોકેટ દિનેશકુમાર સી. વોરાની ચીફ ઓફિસર અને પ્રમુખને લેખિતમાં રજૂઆત

અગ્ર ગુજરાત, ધોરાજી

ધોરાજી શહેરમાં નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા માટે એડવોકેટ દિનેશકુમાર સી. વોરા દ્વારા ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે શહેરના અનેક વિસ્તારોમાં લાંબા સમયથી દૂષિત પાણીનું વિતરણ થઈ રહ્યું હોવાના કારણે લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે.

રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે સરકાર દ્વારા વિવિધ પાણી પુરવઠા યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હોવા છતાં ધોરાજીના અનેક વિસ્તારોમાં આજે પણ લોકોને શુદ્ધ પાણી મળતું નથી. નગરપાલિકા દ્વારા ઘર સુધી પાઇપલાઇન મારફતે પાણી પહોંચાડવાની વ્યવસ્થા હોવા છતાં દૂષિત પાણીનું વિતરણ થતું હોવાના કારણે પાણીજન્ય રોગો, ચામડીના રોગો, ટાઈફોઈડ, કોલેરા, કમળો અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ ફેલાવાનો ભય ઉભો થયો હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

એડવોકેટ દિનેશકુમાર વોરાએ અરજીમાં ધોરાજી નગરપાલિકાને તાત્કાલિક અસરથી શુદ્ધ પીવાના પાણીની સુચારુ વ્યવસ્થા કરવા, પાણીની ગુણવત્તાની તપાસ કરવા અને દૂષિત પાણીના વિતરણની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી છે. સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો યોગ્ય સમયમાં સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો નાગરિકોના આરોગ્ય અને બંધારણીય અધિકારોના રક્ષણ માટે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) સહિત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેના માટે સંબંધિત તંત્ર જવાબદાર રહેશે.

You Might Also Like

સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે જેતપુરમાં સેવાકીય યજ્ઞ યોજાયો

જેતલસર પાસે કારની ટક્કરે નેપાળી યુવાનનું મોત

જેતપુરમાં રમતા રમતા પાણીના ટાંકામાં ડૂબી જવાથી ચાર વર્ષના બાળકનું મોત

ગોંડલ શાક માર્કેટમાં ટ્રાફિક અને રોમિયોગીરીના ત્રાસ સામે તંત્ર લાલઘૂમ

હેલ્થ સેન્ટરની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ગુરૂ ગોવિંદ દોઉ ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરૂ આપને ગોવિંદ દિયો બતાય
ગુજરાત

 ગુરૂ ગોવિંદ દોઉ ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરૂ આપને ગોવિંદ દિયો બતાય

Editor By Editor 1 day ago
જેતલસર પાસે કારની ટક્કરે નેપાળી યુવાનનું મોત
દીવના સાઉદવાડીમાં સર્પદંશથી યુવાનનું કરૂણ મોત
વેરાવળમાં NEET ની પરીક્ષામાં 500 થી વધુ ગુણ પ્રાપ્ત કરનાર બે વિદ્યાર્થીઓનું સન્માન
ફિઝિક્સ ભવનના 10 છાત્રો ને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મળી તક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?