By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    4 days ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    6 days ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    1 week ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: હાઈકોર્ટ  બેંચ બાબતે વિવાદની અફવા વચ્ચે બાર એસો.ની બેઠક મળી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

હાઈકોર્ટ  બેંચ બાબતે વિવાદની અફવા વચ્ચે બાર એસો.ની બેઠક મળી

Editor
Last updated: 2026/07/31 at 3:24 PM
43 minutes ago
Share
હાઈકોર્ટ  બેંચ બાબતે વિવાદની અફવા વચ્ચે બાર એસો.ની બેઠક મળી
SHARE

હાઈકોર્ટ  બેંચ બાબતે વિવાદની અફવા વચ્ચે બાર એસો.ની બેઠક મળી

વર્તમાનમાં ચાલતા આંદોલનને સમર્થન આપવા લેવાયેલો નિર્ણય

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટમાં હાઈકોર્ટની બેંચને લઈને અમુક નિવેદનોથી તમામ બાર એસોસિએશનને અસર થાય છે. આજ રોજ એસોસિએશનની એક મહત્વની મીટીંગ પ્રમુખ રમેશ કથીરિયા, સેક્રેટરી વિજય તોગડિયાએ એક તત્કાલીન મીટીંગ બોલાવી રાજકોટ બાર એસોસિયએશનનું હાલ હાઇકોર્ટ બેંચ રાજકોટને મળવા જે આંદોલન ચાલે છે તેમાં સંપૂર્ણ સહકાર આપવાની રાજકોટ રેવન્યુ બાર એસોસિએશને ખાતરી આપેલ છે.

રાજકોટને હાઇકોર્ટ બેંચ મળે તેમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ લડત કરી રહેલ છે. તમામ ધારાસભ્ય. સંસદ સભ્યો રાજકોટને હાઇકોર્ટ બેંચ મળે તે માટે સરાહનીય તથા તમામ પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે રાજકોટના લીગલ સેલના જે નિવેદનો આવે છે તેમાં આંદોલનને અસર થવાની સંભાવના છે. લીગલ સેલ અને રાજકોટ બાર એસોસિએશન તમામ ભાજપ જનતા પાર્ટી સમર્પિત છે રાજકોટને બેંચ મળે તેના પ્રયત્નો કરી રહ્યા છે.

ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીના ઢંઢેરામાં પણ રાજકોટને હાઇકોર્ટ બેંચ મળે તેમ જણાવેલ છે અને સરકાર પણ હાઇકોર્ટ બેંચ મળે તે માટે હકારાત્મક છે. રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ પણ હકારાત્મક વલણ રાખીને આંદોલન કરી રહ્યા છે ત્યારે અમુક વ્યક્તિના નિવેદનથી તમામ બાર એસોસિએશનમાં પણ અસર થાય તેવું છે. આ દ્રષ્ટિએ જ્યારે ભાજપ જનતા પાર્ટીની સરકારને હાઇકોર્ટ બેંચ મળવા બાર એસોસિએશનની લડતને તમામે સહકાર આપવો જોઈએ તેવું અમારું માનવું છે તેમ જણાવ્યું હતું.

You Might Also Like

વિરપરની સીમમાં ધમધમતી જુગાર કલબ પર SMC નો દરોડો,11 શખ્સો ઝડપાયા

આર્થિક સંકટે લીધો માતા-પુત્રનો ભોગ ; ન્યારાની ખાણમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

જેતલસર પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી રૂ.2.65 લાખનો ગાંજો મળી આવ્યો

ઉપલેટાના વેપારીને 79.71 લાખનો ચુનો લગાવનાર સાયબર ગેંગનો રાજકોટનો સૂત્રધાર ઝડપાયો

આટકોટ-જસદણમાં દારૂનું જાળું ચલાવતી રાજસ્થાની બીશ્નોઈ ગેંગનો પર્દાફાશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાવરકુંડલામાં ફટાકડા ફેકટરીમાં આગ: ૧૭ વર્ષના કિશોરનું મોત
અમરેલીગુજરાત

સાવરકુંડલામાં ફટાકડા ફેકટરીમાં આગ: ૧૭ વર્ષના કિશોરનું મોત

Editor By Editor 2 days ago
જેતપુરમાં પાલિકા તંત્ર સામે સુવિધાઓથી વંચિત આંબેડકરનગરના રહીશોનો હોબાળો
દોઢ વર્ષથી પોલીસને ચકમો આપતો સીકલીગર ગેંગનો સાગરીત LCB ના હાથે ઝડપાયો
ઓમ દાદા ફાઉન્ડેશન દ્વારા ગુરૂપૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન
જોહર કાર્ડસમાં ફ્રેન્ડશીપ દિવસ અંતર્ગત ગીફટ, બેલ્ટનો ખજાનો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?