By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: મોરબીના મકનસર નજીક ટ્રકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
મોરબી

મોરબીના મકનસર નજીક ટ્રકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત

Editor
Last updated: 2026/08/08 at 2:21 PM
1 hour ago
Share
મોરબીના મકનસર નજીક ટ્રકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
SHARE

મોરબીના મકનસર નજીક ટ્રકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત

કલરનું કામ જોઇ પરત વાંકાનેર ફરતા સર્જાયેલો અકસ્માત

 

અગ્ર ગુજરાત, મોરબી

મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર મકનસર ગામ નજીક ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં વાંકાનેરના 43 વર્ષીય કલર કામના કોન્ટ્રાક્ટર મુકેશભાઈ સોલંકીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વાંકાનેરના વાડી વિસ્તારમાં રહેતા અને કલર કામનો કોન્ટ્રાક્ટ રાખતા મુકેશભાઈ વાઘજીભાઈ સોલંકી (ઉંમર 43) મોરબી ખાતે કામ જોઈને પોતાની બાઈક પર વાંકાનેર પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન મકનસર નજીક પહોંચતા પૂરપાટ ઝડપે આવતી ટ્રકના ચાલકે તેમની બાઈકને જોરદાર હડફેટે લીધી હતી.

આ અકસ્માતમાં મુકેશભાઈ ટ્રકના ટાયર નીચે ચગદાઈ જતાં તેમના બંને પગ અને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. આ દુર્ઘટનાના પગલે મુકેશભાઈના બે નિર્દોષ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.

બનાવ અંગે મૃતકના ભાઈ કિશોરભાઈ વાઘજીભાઈ સોલંકી (ઉંમર 41, રહે. ધરમનગર, આરએમસી ક્વાર્ટર નંબર 15, રાજકોટ) દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા ટ્રક ચાલકને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

You Might Also Like

મોરબીના રણકાંઠા વિસ્તારમાં ભારે વરસાદથી ૪ હજાર વીઘામાં થયેલી વાવણીમાં વિનાશનો ભય

૩ સોસાયટીના અટકેલા રોડ કામ મુદ્દે થાળી-વેલણ સાથે રવાપર ચોકડી ચક્કાજામ!

મોરબી જિલ્લા ભાજપમાં ભૂકંપ : ૫૦૦ જેટલા આગેવાનો હોદેદારો કોંગ્રેસ પક્ષમાં જોડાયા

ખેડૂત આંદોલન આક્રમક : મોરબીમાં 3૬૫ ગામના ખેડૂતોની રેલી

 મોરબીમાં રાકેશ અમૃતિયાના નિવેદનના ત્રણ દિવસ બાદ ધંધાના સ્થળે દરોડા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્કૂલ,કોલેજની માફક BOBના કર્મચારીઓએ યોજી ઍલ્યુમની
રાજકોટ

સ્કૂલ,કોલેજની માફક BOBના કર્મચારીઓએ યોજી ઍલ્યુમની

Editor By Editor 22 hours ago
જંતર-મંતરને લોહિયાળ બનાવવાનું કાવતરું નિષ્ફળ
EMI બાકી હોય તો પણ દાદાગીરી નહીં ચાલે
૩ કરોડનું ક્રિકેટ ગ્રાઉન્ડ બે વર્ષમાં ૬ કરોડે પહોંચ્યું!
મોરબી રોડ રોકાણકારોનો ફેવરીટ:  જુલાઈમાં રૂ.32 કરોડના 1936 દસ્તાવેજો થયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?