By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: સુરતની PM SHRI મહારાણા પ્રતાપ શાળામાં ‘જીવન કૌશલ્યમેળો’ યોજાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતસુરત

સુરતની PM SHRI મહારાણા પ્રતાપ શાળામાં ‘જીવન કૌશલ્યમેળો’ યોજાયો

Editor
Last updated: 2026/08/10 at 4:52 PM
2 months ago
Share
સુરતની PM SHRI મહારાણા પ્રતાપ શાળામાં ‘જીવન કૌશલ્યમેળો’ યોજાયો
?????????????
SHARE

સુરતની PM SHRI મહારાણા પ્રતાપ શાળામાં ‘જીવન કૌશલ્યમેળો’ યોજાયો

રોજિંદા જીવનમાં ઉપયોગી કૌશલ્યો અને સાધનોના ઉપયોગ અંગે શિક્ષકો દ્વારા અપાયો લાઈવ ડેમો; બાળકોએ જાતે બટન ટાંકવાથી લઈને ઈસ્ત્રી કરવા સુધીની તાલીમ મેળવી

અગ્ર ગુજરાત, સુરત: નાના વરાછા સ્થિત PM SHRI મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્રમાંક 272 ખાતે શનિવાર, 8 ઓગસ્ટ 2026ના રોજ ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે ‘જીવન કૌશલ્યમેળા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ નાનપણથી જ વ્યવહારિક જીવનમાં ઉપયોગી કૌશલ્યો શીખીને સ્વાવલંબી બને તેવા હેતુથી યોજાયેલા આ મેળામાં 600થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો દ્વારા વિવિધ કૌશલ્યોનું પ્રાયોગિક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં રૂપાબહેને પેપર ક્રાફ્ટમાંથી ત્રિરંગી ટોપી બનાવતા શીખવ્યું. શ્રીમતી હર્ષાબહેન પોપટે કપડાંની ઘડી કરવાની રીત દર્શાવી, જ્યારે સંગીતાબહેન પટેલે સોય-દોરા વડે શર્ટમાં બટન ટાંકવાની તાલીમ આપી હતી. રેખાબહેન વસોયા અને નયનાબહેન લાઠિયાએ જ્યુસર મશીન વાપરતી વખતે રાખવાની સાવચેતી અંગે લાઈવ ડેમો આપ્યો હતો. હર્ષાબહેન ભીમાણીએ ઇલેક્ટ્રિક ઇસ્ત્રીનો ઉપયોગ સમજાવ્યો હતો.

હરસુખભાઈ રામોલિયા અને ગીરીશભાઈ ગોધાણીએ ડ્રિલ મશીનનો સુરક્ષિત ઉપયોગ દર્શાવ્યો હતો. નિલેશભાઈ સંઘાણી અને ચમનભાઈ ચોપડાએ પાનું, આરી, પક્કડ, પાવડો વગેરે સાધનોનો પ્રાયોગિક ઉપયોગ શીખવ્યો હતો. ઉપરાંત, આગ સામે સુરક્ષા માટે મોકડ્રિલ પણ યોજાઈ હતી.

શાળાના આચાર્ય મિતેશભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન સફળ બન્યું હતું. તેમણે જીવન કૌશલ્યો દ્વારા આજીવિકા મેળવવાની દિશામાં માર્ગદર્શન આપવાની સાથે આગામી સમયમાં “નોન-ફાયર કુકિંગ સ્પર્ધા” યોજવાની જાહેરાત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીનું સંચાલન રાજેશકુમાર ધામેલિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

You Might Also Like

સ્કાયમેટે વરસાદનું અનુમાન 94થી ઘટાડીને 85% કર્યું

ગુજરાતને ધ્રુજાવતું ગાંધીધામ-મુન્દ્રાનું 3,804 કરોડનું નાણાકીય કૌભાંડ

જૂનાગઢ બહાઉદ્દીન દ્વારા ‘સંશોધન પદ્ધતિ’ અને ‘IPR’ વિષય પર વર્કશોપ યોજાયો

ધોરાજીના ગેલેક્સી ચોકમાં ખાનગી બસોનો અડ્ડો અડીંગો

વણાંકબારામાં વડી શેરી કોળી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ‘શારદા સન્માન સમારોહ’ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?