By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઉજ્જૈન દર્શન કરવા ગયેલા પંચમહાલના છ મિત્રોને કાળ આંબ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વડોદરા

ઉજ્જૈન દર્શન કરવા ગયેલા પંચમહાલના છ મિત્રોને કાળ આંબ્યો

Editor
Last updated: 2026/08/10 at 5:11 PM
6 minutes ago
Share
ઉજ્જૈન દર્શન કરવા ગયેલા પંચમહાલના છ મિત્રોને કાળ આંબ્યો
SHARE

ઉજ્જૈન દર્શન કરવા ગયેલા પંચમહાલના છ મિત્રોને કાળ આંબ્યો

પરત ફરતી વખતે રોંગ સાઇડમાં આવતા ટ્રકે ઇકોને હડફેટે લેતા કચ્ચરઘાણ વળ્યો : પરિવારમાં કલ્પાંત સર્જાયો

અગ્ર ગુજરાત, વડોદરા

મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં બદનાવર-ઉજ્જૈન ફોરલેન પર રવિવારે બપોરે સર્જાયેલા ભીષણ માર્ગ અકસ્માતમાં ગુજરાતના પંચમહાલ જિલ્લાના છ યુવકોનાં કરુણ મોત થયા છે. પંચકવાસા ગામ નજીક રોંગ સાઇડથી આવી રહેલી લોખંડનો સામાન ભરેલી ટ્રકે સામેથી આવી રહેલી મારુતિ ઈકો વાનને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ઈકો વાનનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ થઈ ગયો હતો અને તેમાં સવાર યુવકો ગંભીર રીતે ફસાઈ ગયા હતા.

મળતી માહિતી મુજબ, તમામ યુવકો ઉજ્જૈનમાં મહાકાળેશ્વર મંદિરના દર્શન કરીને ગુજરાત પરત ફરી રહ્યા હતા. તેઓ મારુતિ ઈકો વાન નંબર GJ 17 CK 6134માં સવાર હતા. પંચકવાસા નજીક પહોંચતા જ સામેથી રોંગ સાઇડમાં આવી રહેલી ટ્રક નંબર GJ 39 DB 9248 સાથે તેમની વાનની સીધી ટક્કર થઈ હતી. અકસ્માતમાં છ યુવકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા.

મૃતકો પંચમહાલ જિલ્લાના વતની હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. ઉજ્જૈનમાં મહાકાળના દર્શન કર્યા બાદ તેઓ ઈકો વાનમાં ગુજરાત તરફ પરત ફરી રહ્યા હતા. ધાર જિલ્લામાંથી પસાર થઈ રહેલા આ માર્ગ પર પંચકવાસા ગામ નજીક અચાનક સામેથી આવેલી ટ્રક સાથે તેમની વાન અથડાઈ હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે ટ્રક લોખંડનો સામાન લઈને બદનાવર-ઉજ્જૈન ફોરલેન પર રોંગ સાઇડથી ઉજ્જૈન તરફ જઈ રહી હતી. બીજી તરફ ઈકો વાન ઉજ્જૈનથી ગુજરાત તરફ જઈ રહી હતી. બંને વાહનોની સામસામે ટક્કર થતાં ઈકો વાનને ભારે નુકસાન થયું હતું. અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

અકસ્મતમાં છ યુવકોનાં મોત થયા હોવાની માહિતી મળતાં પોલીસ દ્વારા ગુજરાતમાં તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. એકસાથે છ યુવકોના મોતના સમાચારથી તેમના પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

પરિવારજનો માટે આ અકસ્માત વધુ આઘાતજનક એટલા માટે પણ છે કે યુવકો ધાર્મિક યાત્રા પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. મહાકાળના દર્શન બાદ સલામત રીતે ઘરે પહોંચવાની રાહ જોઈ રહેલા પરિવારજનોને અચાનક અકસ્માત અને મોતના સમાચાર મળતાં ભારે આઘાત લાગ્યો છે. મૃતદેહોના પોસ્ટમોર્ટમ બાદ તેમને પરિવારજનોને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પોલીસ દ્વારા ઓળખ અને અન્ય જરૂરી દસ્તાવેજી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી રહી છે.

મૃતકો પંચમહાલ જિલ્લાના શહેરા તથા ગોધરાના વતની

  1. શહેરા તાલુકાના ભુરખલ ગામના વિશાલસિંહ પરમાર

2.ગોધરાના મયુર દેવડા

3.ગોધરા તાલુકાના વેલવડના રાકેશ મકવાણા

4.ગોધરા તાલુકાના રતનપુરના પરેશ પરમાર

5.ગોધરાના વિમલસિંહ સોલંકી

6.ગોધરાના આંગડિયાના દીપક બારીયા

You Might Also Like

વડોદરામાં હોસ્ટેલમાં પાણી ભરાતા ૧૫૦થી વધારે વિદ્યાર્થીઓનું રેસ્કયું

અંધશ્રદ્ધામાં શિયાળ લુંટાયું! ગુસ્સો શાંત કરવા ધાર્મિક વિધીના બહાને સગીરા પર વારંવાર દૂષ્કર્મ

એરોસ્પેસમાં ગુજરાતની સિદ્ધી! જવાનો ખિસ્સામાં રાખી શકે તેવું ડ્રોન બનાવ્યું

રાજયમાં વધુ ૮ નવી સ્માર્ટ GIDC બનશે

ડુંગર પરથી પથ્થરો ધસી પડતાં બે ભાવિકોના મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

ભાવનગર રેલવેના ટ્રાફિક મેનેજર ગરુડાની રાજકોટ બદલી થતા ડિવિઝનના કર્મચારીઓમાં ખુશીનો માહોલ

Editor By Editor 6 days ago
9 વર્ષ જૂના NSUI નેતા જયરાજસિંહ જાડેજા હત્યા કેસમાં બે આરોપીઓને આજીવન કેદ
રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટી ખાતે ‘અક્ષરપુરુષોત્તમ દર્શન’ ના  નવા શૈક્ષણિક અભ્યાસક્રમોનો આરંભ
જૂનાગઢમાં વિદ્યાર્થીઓને ફિશીપ વગર અને પરીક્ષા વગર પાસ કરવાનું કારસ્તાન
વિરપુરમાં રૂ.15.01 લાખની છેતરપિંડીના ગુનામાં સુરતના આરોપીની ધરપકડ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?