By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    7 hours ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    5 days ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    1 week ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: રોડ પહોળો કરવા ડિમોલેશન થાય તો સિવિલ વૈકલ્પિક ઘરનો આદેશ કરી શકે નહી : હાઇકોર્ટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

રોડ પહોળો કરવા ડિમોલેશન થાય તો સિવિલ વૈકલ્પિક ઘરનો આદેશ કરી શકે નહી : હાઇકોર્ટ

Editor
Last updated: 2026/08/20 at 3:39 PM
2 months ago
Share
રોડ પહોળો કરવા ડિમોલેશન થાય તો સિવિલ વૈકલ્પિક ઘરનો આદેશ કરી શકે નહી : હાઇકોર્ટ
SHARE

રોડ પહોળો કરવા ડિમોલેશન થાય તો સિવિલ વૈકલ્પિક ઘરનો આદેશ કરી શકે નહી : હાઇકોર્ટ

હક ત્યારે જ ઉભો થાય જયારે અરજદાર કાયદેસર અધિકાર ધરાવતો હોય

 

અગ્ર ગુજરાત, અમદાવાદ

ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ રોડ પહોળો કરવા માટે મકાન તોડવાનું હોય ત્યારે તેના ભાડુઆતોને વૈકલ્પિક રહેઠાણ આપવાનો હુકમ સિવિલ કોર્ટ મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી સરકારી કે વૈધાનિક સંસ્થાને કરી શકે નહીં. માત્ર માનવતાના આધારે અથવા લાંબા સમયથી કોઈ વ્યક્તિ ત્યાં રહેતી હોવાના કારણે સ્થળ ખાલી કરવાથી મુશ્કેલી પડશે તે કારણસર આવો હુકમ આપી શકાય નહીં. વૈકલ્પિક રહેઠાણનો હક ત્યારે જ ઊભો થાય જ્યારે અરજદારનો કાયદેસર હક હોય અને તેની સામે સત્તાવાળાની કાયદેસર જવાબદારી હોય.

આ કેસ આસારવાની જરીવાલા ચાલના ભાડુઆતો સાથે સંબંધિત છે. આ ભાડુઆતો 60 વર્ષથી વધુ સમયથી ત્યાં રહેતા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસી દ્વારા 1990ના દાયકામાં ટાઉન પ્લાનિંગ સ્કીમના અમલ માટે મકાન ખાલી કરાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી ત્યારે તેમણે તેનો વિરોધ કર્યો હતો.

ભાડુઆતોએ 1997માં સિવિલ કોર્ટમાં બોમ્બે ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ રૂલ્સના નિયમ 21(3) અને 21(4) હેઠળ જરૂરી નોટિસની જોગવાઈઓનું પાલન થયું ન હોવાનો આક્ષેપ કર્યો હતો.

2002માં સિટી સિવિલ કોર્ટે એએમસીને ભાડુઆતોને જમીનના સમાન હિસ્સા જેટલું યોગ્ય વૈકલ્પિક રહેઠાણ આપવાનો હુકમ કર્યો હતો. જ્યાં સુધી વૈકલ્પિક રહેઠાણ આપવામાં ન આવે ત્યાં સુધી ભાડુઆતોનો કબજો જાળવી રાખવાનો પણ આદેશ આપ્યો હતો.

એએમસીએ 2004માં આ હુકમને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. કોર્પોરેશને સિવિલ કોર્ટના અધિકારક્ષેત્ર સામે સવાલ ઉઠાવ્યો હતો. સાથે જ જણાવ્યું હતું કે સિવિલ કોર્ટનો હુકમ અગાઉના હાઇકોર્ટના આદેશની વિરુદ્ધ છે. અગાઉ હાઇકોર્ટે ભાડુઆતોને 31 ઓગસ્ટ, 2003 સુધીમાં પોતાના મકાનો ખાલી કરવાનો આદેશ આપ્યો હતો.

મામલાની સુનાવણી બાદ જસ્ટિસ જે. સી. દોશીએ સિવિલ કોર્ટનો હુકમ રદ કરી દીધો હતો. તેમણે જણાવ્યું હતું કે નિયમ 21(3) અને 21(4) પર સિવિલ કોર્ટનો આધાર કાયદાકીય રીતે ટકી શકે તેમ નથી અને તે જ કેસની અગાઉની કાર્યવાહીથી પણ વિરુદ્ધ છે.

જસ્ટિસ દોશીએ અગાઉના હાઇકોર્ટના આદેશની અવગણના કરીને સિવિલ કોર્ટે હુકમ આપ્યો હોવા અંગે પણ આકરી ટિપ્પણી કરી હતી. તેમણે આ કાર્યવાહીને ન્યાયિક રીતે અયોગ્ય અને શિષ્ટાચારનો ભંગ ગણાવ્યો હતો.

You Might Also Like

માણસાના વાળમાંથી ગુજરાતમાં બનશે ઈથેનોલ!

વીમો નહી તો પેટ્રોલ-ડિઝલ પણ નહી : સુપ્રિમ આક્રમક

કિચનના લાઇવ દ્રશ્યો રિસેપ્શનમાં જ ગ્રાહકોને દેખાડવા કરાયા કડક આદેશ

મહિલાઓને રાજ્યભરમાં નાઇટ શિફ્ટની છૂટ

UPI અને બચતના ટ્રેન્ડથી બદલાયું કેશનું ગણિત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
તહેવારમાં રોગચાળાનો ઉપાડો, ડેંગ્યુના ૬ કેસ નોંધાયા
ગુજરાતરાજકોટ

તહેવારમાં રોગચાળાનો ઉપાડો, ડેંગ્યુના ૬ કેસ નોંધાયા

Editor By Editor 6 hours ago
 રાજકોટ રેલવે દ્વારા જામવંથલી-અલિયાબાડા સેકશનમાં ૧3૦ની ઝપટે ટ્રેનનું ટ્રાયલ કરાયું
મગફળીનું ઉત્પાદન ઘટ્યું, સિંગતેલના ભાવમાં સંભવિત મોટો ઉછાળો આવશે
ખેડૂતોના પ્રશ્ને આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને આવેદન પાઠવી રજૂઆત
દારૂબંધી માત્ર કાગળ પર, વગદારો માટે કાયદો કેમ બને છે લાચાર? : કોંગ્રેસ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?