By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    4 hours ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 day ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    3 days ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    4 days ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમરેલી પોલીસ બેડામાં મોટાપાયે ફેરબદલ, ૬ PI અને PSIની આંતરિક બદલી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

અમરેલી પોલીસ બેડામાં મોટાપાયે ફેરબદલ, ૬ PI અને PSIની આંતરિક બદલી

Editor
Last updated: 2026/08/21 at 1:12 PM
4 hours ago
Share
અમરેલી પોલીસ બેડામાં મોટાપાયે ફેરબદલ, ૬ PI અને PSIની આંતરિક બદલી
SHARE

અમરેલી પોલીસ બેડામાં મોટાપાયે ફેરબદલ, ૬ PI અને PSIની આંતરિક બદલી

સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ બાદ જાફરાબાદ ટાઉન PI એ.એમ.દેસાઇને મહિલા યુનિટમાં હાંકી કાઢવામાં આવ્યા; જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના નિર્ણયથી ખળભળાટ

 

અગ્ર ગુજરાત, રાજુલા

અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા વહીવટી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને રાખીને જિલ્લામાં ફરજ બજાવતા 6 જેટલા પોલીસ અધિકારીઓની તાત્કાલિક અસરથી આંતરિક બદલીના આદેશો કરવામાં આવ્યા છે. જેમાં પીઆઇ અને પીએસઆઇ કક્ષાના અધિકારીઓનો સમાવેશ થાય છે. તાજેતરમાં જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને એક મોટું જુગારધામ ઝડપી પાડ્યું હતું. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસની કામગીરી અને નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઉઠ્યા હતા. આ ચકચારી ઘટના બાદ જિલ્લા પોલીસ વડાએ કડક વલણ અપનાવીને જાફરાબાદ ટાઉનના પીઆઇ એ.એમ. દેસાઇની તાકીદે બદલી કરી દીધી હોવાની વિગતો સામે આવી છે.

બદલી કરાયેલા અધિકારીઓમાં પીઆઇ એ.એમ.દેસાઇને જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનથી અમરેલી મહિલા યુનિટ ખાતે બદલી કરવામાં આવી છે. પીઆઇ જે.આર.ભાચકન અમરેલી મહિલા યુનિટથી ચલાલા પોલીસ સ્ટેશન ખાતે બદલી, પીએસઆઇ આર.જી. ચૌહાણ સાયબર ક્રાઇમ અમરેલીથી ઇન્ચાર્જ પીઆઇ તરીકે જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે બદલી, પીએસઆઇ કે.ડી. હડિયા મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનથી નાગેશ્રી પોલીસ સ્ટેશન ખાતે બદલી, પીએસઆઇ આર.આર. ગળચર નાગેશ્રી પોલીસ સ્ટેશનથી સાયબર ક્રાઇમ અમરેલી ખાતે બદલી, પીએસઆઇ પી.જી.ચોચા અમરેલી શહેર પોલીસ સ્ટેશનથી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે બદલ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા અચાનક બદલીના આદેશથી અમરેલી પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચ્યો છે.

You Might Also Like

કિલર હાઈવે પર હવે AI નો પહેરો, બેફામ સ્પીડને બ્રેક લાગશે

યાત્રાધામ વીરપુરમાં ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત THR અને મિલેટ્સ વાનગી સ્પર્ધા યોજાઈ

વેરાવળ પાલિકામાં ‘વીજ ચોરી’ જેવો ઘાટ! સેક્રેટરીની ખાલી ચેમ્બરમાં દોઢ કલાક લાઈટ-પંખા ધમધમતા નગરસેવકોએ કર્યો પર્દાફાશ: વીડિયો વાયરલ

મોરબી જમીન દફતર વિભાગના વર્ગ-૩ના કર્મચારીઓનું ૧૧ સપ્ટેમ્બરે ‘પેનડાઉન’ હડતાળનું અલ્ટીમેટમ

પડધરીની સરકારી કોલેજના આચાર્ય સામે ગેરહાજરી અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ: વિદ્યાર્થી નેતા નિખીલ ભોજાણીની લેખિત રજૂઆત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રોડ પહોળો કરવા ડિમોલેશન થાય તો સિવિલ વૈકલ્પિક ઘરનો આદેશ કરી શકે નહી : હાઇકોર્ટ
અમદાવાદ

રોડ પહોળો કરવા ડિમોલેશન થાય તો સિવિલ વૈકલ્પિક ઘરનો આદેશ કરી શકે નહી : હાઇકોર્ટ

Editor By Editor 1 day ago
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો વચ્ચે તંગદિલી
શ્રાવણ માસના પ્રથમ સોમવારે મનપા દ્વારા શિવ મંદિરો પરિસરમાં સઘન સફાઈ ઝુંબેશ
મે મારી ઘરવાળીને મારી નાખી છે, પત્નીની હત્યા કર્યા બાદ પતિનો ટ્રેન હેઠળ આપઘાત
રાજ્યના વહીવટી માળખામાં ધરખમ ફેરફાર: ૧૪૪ ડેપ્યુટી કલેક્ટરોની સાગમટે બદલી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?