By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 days ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    4 days ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    6 days ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 week ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: જેતપુર વોર્ડ નં.૬માં રોડ-રસ્તા અને ગંદકીના મુદ્દે રહીશોમાં ભારે આક્રોશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

જેતપુર વોર્ડ નં.૬માં રોડ-રસ્તા અને ગંદકીના મુદ્દે રહીશોમાં ભારે આક્રોશ

Editor
Last updated: 2026/08/24 at 1:49 PM
2 hours ago
Share
જેતપુર વોર્ડ નં.૬માં રોડ-રસ્તા અને ગંદકીના મુદ્દે રહીશોમાં ભારે આક્રોશ
SHARE

જેતપુર વોર્ડ નં.૬માં રોડ-રસ્તા અને ગંદકીના મુદ્દે રહીશોમાં ભારે આક્રોશ

પ્રાથમિક સુવિધા નહી મળતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયા

 

અગ્ર ગુજરાત, જેતપુર

જેતપુર નગરપાલિકાના વોર્ડ નંબર ૬ માં આવેલા ઉજળપા વિસ્તારના રહીશોએ તંત્ર સામે પોતાનો ઉગ્ર પોકાર અને આક્રોશ ઠાલવ્યો છે. સ્માર્ટ સિટીની વાતો વચ્ચે પણ આ વિસ્તારના નાગરિકો પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે.

જેતપુરના વોર્ડ નં. ૬ માં આવેલા ઉજળપા વિસ્તારના રહીશોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિસ્તારની મહિલાઓએ એકત્ર થઈને તંત્રની ઘોર બેદરકારી સામે નગરપાલિકા સામે સવાલોનો મારો ચલાવ્યો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, ઉજળપા વિસ્તારમાં પાકા રોડ-રસ્તાનો સર્વથા અભાવ છે. છેલ્લા ૧૦ વર્ષથી ઉજળપા વિસ્તારમાં રોડ બન્યો જ નથી. ચોમાસા દરમિયાન અને સામાન્ય વરસાદમાં પણ અહીં આખા રસ્તાઓ કાદવ-કીચડ (ગારા)થી ખદબદી ઉઠે છે. આ ઉપરાંત વિસ્તારમાં સફાઈ કામગીરી લાંબા સમયથી તદ્દન ઠપ થઈ ગઈ છે, જેના કારણે ઠેર-ઠેર ગંદકીના સામ્રાજ્ય અને રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે. રહીશોએ અવારનવાર નગરપાલિકામાં રજૂઆતો કરી છે, પરંતુ તંત્ર દ્વારા માત્ર પોલા આશ્વાસનો જ આપવામાં આવે છે. અમે સમયસર ટેક્સ ભરીએ છીએ, તો અમને પાકા રોડ-રસ્તા અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ કેમ નથી મળતી

હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. પરંતુ મંદિર સુધી પહોંચવાના મુખ્ય માર્ગ પર જ ગંદા પાણી અને કાદવનું સામ્રાજ્ય હોવાથી ભક્તો માટે મંદિરે જવું અત્યંત મુશ્કેલ અને જોખમી બની ગયું છે. વડીલો અને બાળકો કાદવમાં લપસી પડવાના બનાવો પણ બની રહ્યા છે.

રોષે ભરાયેલા રહીશોની હવે એક જ માગ છે કે નગરપાલિકા તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગે. હવે અમને ખોટા વાયદા કે આશ્વાસન નહીં, પણ ગ્રાઉન્ડ પર સીધું કામ જોઈએ છે. જો નગરપાલિકા વહેલી તકે ઉજળપા વિસ્તારના રોડ-રસ્તા અને સફાઈના પ્રશ્નોનું કાયમી નિરાકરણ આવે તેવી માંગ કરી રહ્યા છે.

You Might Also Like

સ્કાયમેટે વરસાદનું અનુમાન 94થી ઘટાડીને 85% કર્યું

ગુજરાતને ધ્રુજાવતું ગાંધીધામ-મુન્દ્રાનું 3,804 કરોડનું નાણાકીય કૌભાંડ

જૂનાગઢ બહાઉદ્દીન દ્વારા ‘સંશોધન પદ્ધતિ’ અને ‘IPR’ વિષય પર વર્કશોપ યોજાયો

ધોરાજીના ગેલેક્સી ચોકમાં ખાનગી બસોનો અડ્ડો અડીંગો

વણાંકબારામાં વડી શેરી કોળી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ‘શારદા સન્માન સમારોહ’ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો વચ્ચે તંગદિલી
રાજકોટ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો વચ્ચે તંગદિલી

Editor By Editor 3 days ago
વેરાવળ પાલિકામાં ‘વીજ ચોરી’ જેવો ઘાટ! સેક્રેટરીની ખાલી ચેમ્બરમાં દોઢ કલાક લાઈટ-પંખા ધમધમતા નગરસેવકોએ કર્યો પર્દાફાશ: વીડિયો વાયરલ
સોનાની તિજોરી ખોલો, કમાણીનો રસ્તો ખૂલશે
રાજકોટમાં માય ભારત અને રમતગમત મંત્રાલય દ્વારા ‘ફ્યુચર યુથ લીડર્સ બૂટ કેમ્પ’નો ભવ્ય પ્રારંભ
Yi-ગાર્ડી કેમ્પસ કનેક્ટમાં ૧૨૦૦થી વધુ વિદ્યાર્થીઓને મળ્યો પગભર થવાનો અવસર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?