By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    44 minutes ago
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    2 weeks ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    2 weeks ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    3 weeks ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading:  F.M.ગ્રુપ દ્વારા રજૂ થઈ ‘મેક્સવિલ’ અને ‘ફ્રીડમ’ બ્રાન્ડની અત્યાધુનિક ‘ઓલ-ઇન-વન’ ઇન્ફ્રારેડ સગડી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

 F.M.ગ્રુપ દ્વારા રજૂ થઈ ‘મેક્સવિલ’ અને ‘ફ્રીડમ’ બ્રાન્ડની અત્યાધુનિક ‘ઓલ-ઇન-વન’ ઇન્ફ્રારેડ સગડી

Editor
Last updated: 2026/11/17 at 3:19 PM
23 minutes ago
Share
 F.M.ગ્રુપ દ્વારા રજૂ થઈ ‘મેક્સવિલ’ અને ‘ફ્રીડમ’ બ્રાન્ડની અત્યાધુનિક ‘ઓલ-ઇન-વન’ ઇન્ફ્રારેડ સગડી
SHARE

 F.M.ગ્રુપ દ્વારા રજૂ થઈ ‘મેક્સવિલ’ અને ‘ફ્રીડમ’ બ્રાન્ડની અત્યાધુનિક ‘ઓલ-ઇન-વન’ ઇન્ફ્રારેડ સગડી

 ૨૫૦૦ વોટની શક્તિશાળી ક્ષમતા સાથે રોટલા, રોટલી, ભાખરી અને શાક સહિતની સંપૂર્ણ રસોઈ એક જ સગડી પર શક્ય

 સગડી સાથે માટીનો નોન-સ્ટેક તવા, લોઢાનો તવા અને સ્ટીલની ગ્રીલ જાળી જેવી ખાસ એસેસરીઝનો સમાવેશ

અગ્ર ગુજરાત, રાજકોટ

વધતી જતી મોંઘવારી અને રાંધણ ગેસ સિલિન્ડર મેળવવાની મુશ્કેલીઓ વચ્ચે ગૃહિણીઓ માટે રસોડાનું કામ સરળ અને આર્થિક બનાવવા રાજકોટના જાણીતા એફ.એમ. ગ્રુપ દ્વારા ‘ફ્રીડમ’ અને ‘મેક્સવિલ’ બ્રાન્ડની અદ્યતન ‘ઓલ-ઇન-વન’ ઇન્ફ્રારેડ સગડી બજારમાં રજૂ કરવામાં આવી છે. આ નવીન સગડી માત્ર રસોઈને ઝડપી અને સરળ જ નથી બનાવતી, પરંતુ ગેસ પરની નિર્ભરતાને પણ સંપૂર્ણપણે ઘટાડે છે.

વર્ષ ૨૦૦૧થી માર્કેટમાં કાર્યરત રાજકોટનું આ પ્રતિષ્ઠિત એફ.એમ. ગ્રુપ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સહિત દેશના ૮ થી ૧૦ રાજ્યોમાં પોતાના ઉત્કૃષ્ટ ઉત્પાદનો પૂરા પાડે છે તેમજ વિદેશોમાં પણ નિકાસ કરે છે. કંપની દ્વારા લૉન્ચ કરાયેલ આ નવી સગડી ૨૫૦૦ વોટના શક્તિશાળી પાવર અને ઇન્ફ્રારેડ ટેક્નોલોજીથી સજ્જ છે, જે ઝડપી અને એકસમાન હીટિંગ પ્રદાન કરે છે.

સામાન્ય રીતે બજારમાં મળતી ઇન્ડક્શન કે ઇલેક્ટ્રિક સગડીઓમાં માત્ર અડધી રસોઈ (જેવી કે ચા, શાક કે ગરમ પાણી) જ થઈ શકતી હતી અને રોટલા, રોટલી કે ભાખરી માટે અંતે ગેસના ચૂલાનો જ સહારો લેવો પડતો હતો. પરંતુ ‘મેક્સવિલ’ અને ‘ફ્રીડમ’ની આ ‘ઓલ-ઇન-વન’ સગડીમાં રોટલો, રોટલી, ભાખરી, શાક, પુડલા અને પરાઠાથી માંડીને તમામ પ્રકારની સંપૂર્ણ રસોઈ એક જ જગ્યાએ સરળતાથી થઈ શકે છે. આ સગડી સાથે ખાસ માટીના તવા જેવો પ્રાકૃતિક અને અસલી સ્વાદ હવે આધુનિક નોન-સ્ટેક સુવિધા સાથે. રોટી, પરાઠા, પુડલા અને રોજિંદા પકવાન બનાવવા માટે અત્યંત ઉપયોગી.  મકાઈ, પાપડ, રીંગણ વગેરે શેકવા માટે શ્રેષ્ઠ વિકલ્પ જેવા ઉપયોગી એસેસરીઝ પણ આપવામાં આવે છે.

વર્તમાન સમયમાં ઘરે-ઘરે સોલાર પાવર હોવાથી વીજળી સરળ અને સસ્તી ઉપલબ્ધ છે, ત્યારે આ ઇન્ફ્રારેડ સગડીનો ઉપયોગ કરવાથી મોંઘા ગેસ સિલિન્ડરની ચિંતામાંથી મોટી રાહત મળે છે. ગેસના ચૂલાથી વિપરીત, આ સગડી ચાલુ હોય ત્યારે પણ રસોડામાં પંખો ચાલુ રાખીને આરામથી રસોઈ કરી શકાય છે. ઉર્જાની બચત કરતી અને વાપરવામાં અત્યંત સુરક્ષિત હોવાથી તે દરેક આધુનિક રસોડા માટે ઉત્તમ વિકલ્પ સાબિત થઈ રહી છે.

એફ.એમ. ગ્રુપ દ્વારા આ સગડી ઉપરાંત ઘરઘંટી, આર.ઓ. પ્લાન્ટ (RO Plant), એલઈડી ટીવી, એર કૂલર અને ઇન્ડક્શન જેવા વિવિધ ગૃહોપયોગી ઉપકરણોનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. નોંધનીય છે કે, આ સફળ ઉદ્યોગ સાહસ પાછળ છેલ્લા ૨૭ વર્ષથી અતૂટ મિત્રતા ધરાવતા ત્રણ ગાઢ મિત્રોનો સહયોગ રહેલો છે, જેઓ સાથે મળીને ગુણવત્તા અને વિશ્વસનીયતાના પ્રતીક સમાન આ વ્યવસાય ચલાવી ગૃહિણીઓનું જીવન આસાન બનાવી રહ્યા છે.

 

You Might Also Like

 રાજકોટમાં ખાનગી ડેરીઓએ દુધમાં રૂ.૪નો વધારો ઝીંકયો

 સિંગતેલ ફરી મોંઘુ, ડબ્બે સિધા ૨૦ રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો

જંગલેશ્વર ડિમોલેશન ખર્ચનો રિપોર્ટ સોંપાયો, કમિશનર રજા પર ઉતર્યા

 ઠંડી બે દિ’માં જામશે, પારો 3 ડિગ્રી ગગડશે

 ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ દ્વારા ‘પર્યાવરણ સમિતિ’ ની રચના: કિરીટ ભીમાણીની પ્રમુખપદે વરણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
ધર્મ

 ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ

Editor By Editor 44 minutes ago
 વોર્ડ નં.૧૪માં કત્લ કરાયેલા વૃક્ષોના આયુષ્ય અંગે ગાર્ડન શાખા અજાણ
જંગલેશ્વર ડિમોલેશન ખર્ચનો રિપોર્ટ સોંપાયો, કમિશનર રજા પર ઉતર્યા
છ મહિનામાં ઝડપાયેલો દારૂ રોડ રોલર નીચે કચડાયો: 8,923 બોટલોનો નાશ
 પૂજ્ય જગાસ્વામીની ૧૯૯મી જન્મજયંતિ, પાંચમો પાટોત્સવ અને ‘માં સરસ્વતી સન્માન સમારંભ’ની ત્રિવિધ ઉજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?