By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    41 minutes ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    1 day ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    2 days ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    2 days ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    3 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: સોમનાથમાં આવતીકાલથી કાર્તિકી પૂર્ણિમા લોકમેળાનો પ્રારંભ થશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગીર સોમનાથગુજરાત

સોમનાથમાં આવતીકાલથી કાર્તિકી પૂર્ણિમા લોકમેળાનો પ્રારંભ થશે

Editor
Last updated: 2026/11/20 at 3:01 PM
25 minutes ago
Share
સોમનાથમાં આવતીકાલથી કાર્તિકી પૂર્ણિમા લોકમેળાનો પ્રારંભ થશે
SHARE

સોમનાથમાં આવતીકાલથી કાર્તિકી પૂર્ણિમા લોકમેળાનો પ્રારંભ થશે

100 વિઘા વિશાળ સદભાવના ગ્રાઉન્ડમાં જામશે રંગત

ફાયર સેફ્ટી માટે 150થી વધુ લોકોને તાલીમ, પાંચ દિવસ ફાયર બ્રિગેડની ટીમ 24 કલાક સ્ટેન્ડબાય રહેશે

અગ્ર ગુજરાત, ગીર સોમનાથ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં યોજાતા ઐતિહાસિક કાર્તિકી પૂર્ણિમા લોકમેળાનો આવતીકાલે તા. 20 નવેમ્બરથી ભવ્ય પ્રારંભ થશે. તા. 20થી 24 નવેમ્બર સુધી પાંચ દિવસ ચાલનારા આ લોકમેળામાં અંદાજે દસ લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ ઉમટી પડવાની સંભાવના છે. શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે અંદાજે 100 વિઘાના વિશાળ સદભાવના ગ્રાઉન્ડમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આવતીકાલે બપોરે 3:30 કલાકે જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલા,  સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમાર, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મેળાનો શુભારંભ થશે.

છેલ્લા ત્રણ વર્ષથી સંજોગોવશાત રાઇડ્સ બંધ રહેતાં આ વર્ષે ફરી રાઇડ્સ શરૂ થતાં મેળામાં મનોરંજનનો માહોલ જામશે. અંદાજે 16 મોટી રાઇડ્સ અને 35 જેટલી બાળકોની રાઇડ્સ ગોઠવવામાં આવી છે. મોતનો કૂવો સહિત પ્રથમવાર સુનામી, મિક્સરકાર અને જલપરી શો મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણ બનશે.

રાઇડ્સ સંચાલક યાકુબભાઈએ જણાવ્યું હતું કે, મુલાકાતીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાઇડ્સ સંચાલકો દ્વારા રૂ. પાંચ કરોડનું પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ લેવામાં આવ્યું છે. દરેક રાઇડ વચ્ચે 60 ફૂટ પહોળો રસ્તો રાખવામાં આવ્યો છે અને રાઇડ્સ ગ્રાઉન્ડમાં 50થી વધુ સીસીટીવી કેમેરા તૈનાત કરવામાં આવશે.

લાખોની મેદનીને ધ્યાનમાં રાખીને ફાયર સેફ્ટી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રાઇડ્સ સંચાલકો અને સ્ટોલ ધારકો સહિત 150થી વધુ લોકોને આગ જેવી આપાતકાલીન પરિસ્થિતિમાં બચાવ અને તકેદારી અંગે તાલીમ આપવામાં આવી છે. મેળાના પાંચેય દિવસ ફાયર બ્રિગેડની ટીમ જરૂરી સાધનો સાથે 24 કલાક રાઉન્ડ ધ ક્લોક સ્ટેન્ડબાય રહેશે.

મેળામાં 200થી વધુ ખાણીપીણી, હસ્તકલા અને ગ્રામ્ય ગૃહઉદ્યોગના સ્ટોલ કાર્યરત રહેશે. સૌરાષ્ટ્રની પરંપરાગત વાનગીઓ ઉપરાંત સ્થાનિક હસ્તકલાની ચીજવસ્તુઓનું વેચાણ થશે. પાંચ દિવસ દરમિયાન લોકડાયરા, ભજન, ભક્તિસંગીત અને ગુજરાતી લોકસંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

શ્રદ્ધાળુઓની સુવિધા માટે ટુ-વ્હીલર વાહનોનું નિઃશુલ્ક પાર્કિંગ, મુખ્ય માર્ગો પર વન-વે ટ્રાફિક વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આમ, ધાર્મિક આસ્થા સાથે મનોરંજન અને લોકસંસ્કૃતિનો સંગમ કરાવતો સોમનાથનો ઐતિહાસિક લોકમેળો આવતીકાલથી પાંચ દિવસ સુધી માનવ મહેરામણથી ગુંજી ઊઠશે.

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ ટ્રસ્ટ આયોજીત પાંચ દીવસીય કાર્તિક પૂર્ણિમામેળાનો તા.૨૦ નવેમ્બરથી ભવ્ય પ્રારંભ. ૭૧ વરસથી સૌરાષ્ટ્રના સૌથી પ્રસિદ્ધ આ કાર્તિક પૂર્ણિમાના મેળામાં રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ગીર-સોમનાથમાં જીલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાની આગેવાનીમાં 3 પીઆઈ, ૮ પીએસઆઈ, ૯૦ પોલીસ જવાનો, ૭૦ જીઆરડી, ૨૬ હોમગાર્ડ, ૨૨ ટીઆરબી જવાનો મેળામાં સુરક્ષા સાથે સલામતી જાળવશે. ઉપરાંત મેળામાં ૭ વોચ ટાવર ગોઠવાયેલ છે જેના ઉપરથી પોલીસ જવાનો બાજ નજર રાખશે તેમજ મેળા એરિયાને સીસીટીવી કવરેજથી નજર રખાશે.આ ઉપરાંત જીલ્લા પોલીસ તંત્ર તરફથી પોલીસ સહાયતા કેન્દ્રના બે સ્ટોલો રખાશે જેમાં મેળાના લોકોને માર્ગદર્શન અને ભુલા પડેલા લોકોને મેળાપ કરાવવા મદદરૂપ બનાશે.

You Might Also Like

 ઓનલાઇન સર્વર ઠપ્પ થતા ૧૭ હજાર દુકાનમાં રાશન વ્યવસ્થા ખોરવાઇ

 જય ગીરનારી! લીલી પરિક્રમાનો શ્રધ્ધાપૂર્ણ શુભારંભ

ભાદર-1 ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવાની ધોરાજી પંથકના ખેડૂતોની માંગ

ચલાલામાં આરોપીના રહેણાંક મકાનમાંથી ગેરકાયદે વીજ જોડાણ ઝડપાયું

ઉપલેટામાં છ મહિનામાં નવો ડામર રોડ બેસી જતાં વિપક્ષે ખાડા ફરતે સફેદ સર્કલ દોરી વિરોધ કર્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 પૂજ્ય જગાસ્વામીની ૧૯૯મી જન્મજયંતિ, પાંચમો પાટોત્સવ અને ‘માં સરસ્વતી સન્માન સમારંભ’ની ત્રિવિધ ઉજવણી
ગુજરાતરાજકોટ

 પૂજ્ય જગાસ્વામીની ૧૯૯મી જન્મજયંતિ, પાંચમો પાટોત્સવ અને ‘માં સરસ્વતી સન્માન સમારંભ’ની ત્રિવિધ ઉજવણી

Editor By Editor 3 days ago
 રાજકોટ રેલવે ડિવિઝનના ૭૭૪ કર્મચારીઓ ગરીબી રેખા હેઠળ
 TAT-HSના પરિણામ જાહેર, 30  હજાર શિક્ષકો નાપાસ થતા વિવાદ
ભાદર-1 ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવાની ધોરાજી પંથકના ખેડૂતોની માંગ
 શ્રી વાંઝા જ્ઞાતિ હિતેચ્છુ મંડળ દ્વારા રવિવારે છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ: ૧૦ નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?