By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    5 days ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    6 days ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    1 week ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    1 week ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમદાવાદમાં યોજાનારી ‘સંવિધાન રક્ષા માર્ચ’માં જોડાવા રાજકોટ શહેર કોંગ્રેસ રવાના
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

અમદાવાદમાં યોજાનારી ‘સંવિધાન રક્ષા માર્ચ’માં જોડાવા રાજકોટ શહેર કોંગ્રેસ રવાના

Editor
Last updated: 2026/11/25 at 4:22 PM
4 minutes ago
Share
અમદાવાદમાં યોજાનારી ‘સંવિધાન રક્ષા માર્ચ’માં જોડાવા રાજકોટ શહેર કોંગ્રેસ રવાના
SHARE

અમદાવાદમાં યોજાનારી ‘સંવિધાન રક્ષા માર્ચ’માં જોડાવા રાજકોટ શહેર કોંગ્રેસ રવાના

સંવિધાન દેશના નાગરીકના સન્માન-સમાનતાનો આધાર: ડો.રાજદિપસિંહ

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત ‘સંવિધાન રક્ષા માર્ચ’માં જોડાવા માટે રાજકોટ શહેર કોંગ્રેસની ટીમ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાની આગેવાની હેઠળ શહેર કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ માર્ચમાં સહભાગી થવા રવાના થયા હતા.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ રાજ્યસ્તરીય કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતના વિવિધ શહેરો અને જિલ્લાઓમાંથી કોંગ્રેસના શહેર-જિલ્લા પ્રમુખો, હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સંવિધાન અને લોકશાહીના રક્ષણ માટે એકજૂથતાનો સંદેશ આપશે.

આ માર્ચનો મુખ્ય ઉદ્દેશ દેશના સંવિધાનિક મૂલ્યો, લોકશાહી પરંપરાઓ, નાગરિકોના મૂળભૂત અધિકારો અને સામાજિક ન્યાયના સિદ્ધાંતો પ્રત્યે જનજાગૃતિ લાવવાનો છે. ભારતનું સંવિધાન દરેક નાગરિકને સમાનતા, ન્યાય, સ્વતંત્રતા અને બંધુત્વની ખાતરી આપે છે. સંવિધાનની આ ભાવના જળવાઈ રહે અને લોકશાહી વ્યવસ્થા વધુ મજબૂત બને તે માટે જનભાગીદારી અત્યંત આવશ્યક છે.

આ પ્રસંગે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, “ભારતનું સંવિધાન દેશના દરેક નાગરિકના અધિકારો, સન્માન અને સમાનતાનો આધાર છે. સંવિધાનની રક્ષા એટલે દેશના દરેક નાગરિકના અધિકારોની રક્ષા. લોકશાહીની સાચી તાકાત જનતાના અધિકારો અને બંધારણીય વ્યવસ્થામાં રહેલી છે. આ મૂલ્યોની જાળવણી માટે જાગૃત નાગરિક તરીકે આપણી સૌની જવાબદારી છે. રાજકોટ શહેર કોંગ્રેસની ટીમ આ જ સંકલ્પ સાથે અમદાવાદ ખાતે યોજાનારી સંવિધાન રક્ષા માર્ચમાં જોડાઈ રહી છે.”

સંવિધાનની ગરિમા જળવાય, લોકશાહી મજબૂત બને અને નાગરિકોના અધિકારો સુરક્ષિત રહે – એ જ સંવિધાન રક્ષા માર્ચનો સંકલ્પ છે.અને આ સંકલ્પ ને સિદ્ધ કરવા રાજકોટ થી ડો. રાજદીપસિંહ જાડેજા ની આગેવાની હેઠળ, સંજયભાઈ અજુડિયા, રવિ જીતીયા, મુકુંદભાઈ ટાંક, હાજીભાઇ ઓડિયા અર્જુનભાઈ ચૌહાણ, ઇબ્રાહીમભાઇ સોરા, મેહુલ મકવાણા જગદીશસિંહ જાડેજા રાજુભાઈ ચાવડા યુનુસ ભાઈ જુણેજા, ભાવેશભાઈ વાઘેલા સુરેશભાઈ ગેરૈયા, રાજુભાઈ બાબીયા ગીરીશભાઈ પટેલ અજીતભાઈ વાંક, સલીમભાઈ કારિયાણી સિકંદરભાઈ ડાકોરા નરેશભાઈ પરમાર સહિત આગેવાનો અને કાર્યકર્તાઓ હોદ્દેદારો રાજકોટ થી રવાના થયા હતા.

You Might Also Like

શેરડીના ખેતરમાં ગાંજાની ખેતી; કાળીપાટમાં 10 છોડ સાથે ખેડૂત ઝડપાયો

ડિવાઈડર સાથે કારની જોરદાર ટક્કરથી મોરબીના 40 વર્ષીય યુવાનનું મોત

ઉત્તરાયણ પહેલાં જ પતંગના દોરાએ 20 વર્ષના યુવાનનો ભોગ લીધો

જંગલેશ્વરમાં ગુનાખોરીનો ‘દોસ્તી દરબાર’…!

RTOમાં સર્વર ડાઉન હશે તો પણ હવેથી કોઈપણ કામગીરી નહીં અટકે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
માતૃભાષા સજ્જતા અંગે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સાથે સંવાદ
ગુજરાત

માતૃભાષા સજ્જતા અંગે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સાથે સંવાદ

Editor By Editor 4 days ago
OBC કાર્ડની રણનીતિ વચ્ચે પક્ષોમાં આંતરિક અસંતોષ
ચલાલામાં આરોપીના રહેણાંક મકાનમાંથી ગેરકાયદે વીજ જોડાણ ઝડપાયું
રાજકોટ-પોરબંદર પેસેન્જર ટ્રેન મંગળવારથી તા.૨૮ ડિસે. સુધી ભકિતનગર સ્ટેશનથી દોડશે
 DLC અભિયાન 5.0: રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા અત્યાર સુધીમાં 422 ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જારી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?