By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    6 days ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    1 week ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    1 week ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    1 week ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading:  સુરત બાદ હવે રાજકોટમાં હરિત ઝવેરી જ્વેલર્સનો ૧૨,૦૦૦ ચોરસ ફૂટનો ફ્લેગશિપ સ્ટોર શરૂ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

 સુરત બાદ હવે રાજકોટમાં હરિત ઝવેરી જ્વેલર્સનો ૧૨,૦૦૦ ચોરસ ફૂટનો ફ્લેગશિપ સ્ટોર શરૂ

Editor
Last updated: 2026/11/26 at 3:43 PM
53 minutes ago
Share
 સુરત બાદ હવે રાજકોટમાં હરિત ઝવેરી જ્વેલર્સનો ૧૨,૦૦૦ ચોરસ ફૂટનો ફ્લેગશિપ સ્ટોર શરૂ
SHARE

 સુરત બાદ હવે રાજકોટમાં હરિત ઝવેરી જ્વેલર્સનો ૧૨,૦૦૦ ચોરસ ફૂટનો ફ્લેગશિપ સ્ટોર શરૂ

 ‘યોગ્ય કારીગરી, યોગ્ય ગુણવત્તા અને યોગ્ય કિંમત’ના સિદ્ધાંત સાથે કાલાવડ રોડ પર બ્રાન્ડનું નવું સોપાન : વિવાહ, હેરિટેજ, શૃંગાર અને વિન્ટેજ સહિતના વિશિષ્ટ જ્વેલરી કલેક્શન ગ્રાહકો માટે ઉપલબ્ધ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

અમદાવાદની પ્રતિષ્ઠિત જ્વેલરી બ્રાન્ડ હરિત ઝવેરી જ્વેલર્સ દ્વારા ગુજરાતમાં પોતાના વિસ્તરણને વધુ વેગ આપતા રાજકોટના કાલાવડ રોડ પર ૧૨,૦૦૦ ચોરસ ફૂટનો નવો વિશાળ ફ્લેગશિપ સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે. સપ્ટેમ્બર ૨૦૨૬માં સુરતમાં સ્ટોર શરૂ કર્યા બાદ બ્રાન્ડનું આ વધુ એક મહત્ત્વપૂર્ણ કદમ છે. વર્ષ ૨૦૧૪માં સ્થપાયેલી આ બ્રાન્ડ ‘યોગ્ય કારીગરી, યોગ્ય ગુણવત્તા અને યોગ્ય કિંમત’ના ત્રણ મૂળભૂત સિદ્ધાંતો તેમજ ‘ન ભેદભાવ અને ચોખ્ખો વ્યવહાર’ની વિચારધારા સાથે ગ્રાહકોને પારદર્શક અને વિશ્વાસપાત્ર ખરીદીનો અનુભવ પૂરો પાડે છે.

હરિત ઝવેરી રાજકોટ સ્ટોરના શુભારંભ પ્રસંગે મેનેજિંગ ડિરેક્ટર હરિત ઝવેરીએ જણાવ્યું હતું કે, “રાજકોટમાં સ્ટોર શરૂ કરવો એ વ્યવસાયિક વિસ્તરણ ઉપરાંત વ્યક્તિગત રીતે પણ એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે. ગુજરાતના ગ્રાહકોએ અમારા પર મૂકેલો વિશ્વાસ અમને સતત પ્રેરણા આપે છે. વ્યવસાયનો વ્યાપ ભલે વધે, પરંતુ પ્રામાણિકતા, પારદર્શિતા અને એકસમાન વ્યવહાર પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા ક્યારેય બદલાશે નહીં.” બ્રાન્ડનો મુખ્ય અભિગમ એ છે કે ગ્રાહક કોઈપણ દબાણ વિના, આભૂષણોની સંપૂર્ણ માહિતી મેળવીને પોતાની અનુકૂળતા મુજબ ખરીદીનો નિર્ણય લઈ શકે.

રાજકોટનો નવો સ્ટોર બ્રાન્ડની ખાસ ‘ઇન્ડિયા મૉડર્ન’ પરિકલ્પના પર તૈયાર કરાયો છે, જેમાં પરંપરાગત ભારતીય કારીગરી અને આધુનિક ટેક્નોલોજીનો સુમેળ સાધવામાં આવ્યો છે. સ્ટોરની આંતરિક સજાવટમાં ભારતીય પથ્થર, સેન્ડસ્ટોન, લાકડું અને પિત્તળ જેવી સામગ્રીનો ઉપયોગ કરીને પરંપરાગત ભારતીય સ્થાપત્યની ઝલક ઊભી કરવામાં આવી છે, જ્યાં ગ્રાહકો નિરાંતે આભૂષણો નિહાળી શકે છે.

આ સ્ટોરમાં રોજિંદા ઉપયોગથી લઈને લગ્નપ્રસંગો માટેના આભૂષણોની વિશાળ શ્રેણી રજૂ કરવામાં આવી છે. જેમાં વિવાહ કલેક્શન  જડાઉ કારીગરી, મોતીની નાજુક લડીઓ, રંગબેરંગી પથ્થરો અને પ્રકૃતિમાંથી પ્રેરિત ડિઝાઇન ધરાવતા ભવ્ય લગ્નપ્રસંગના આભૂષણો, હેરિટેજ કલેક્શનમાં પરંપરાગત ગુજરાતી આભૂષણોમાંથી પ્રેરિત ગોળાકાર મણકા, પ્રાચીન ફિનિશ અને રાજવી ભવ્યતા દર્શાવતી ડિઝાઇન, શૃંગાર કલેક્શનમાં તાર જડાઈની પરંપરાગત કળા અને સોનાના બારીક તારની કારીગરી ધરાવતા આભૂષણો, જે ઓછા વજનમાં પણ ભવ્ય દેખાવ આપે છે. તેમજ વિન્ટેજ કલેક્શનમાં : પ્રાચીન જ્વેલરીની શૈલી, બારીક જડાઉ કામ, મોતી અને રંગબેરંગી પથ્થરોનો કલાત્મક સુમેળ છે.

હરિત ઝવેરી જ્વેલર્સ (HZJ) એ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લિસ્ટેડ આરબીઝેડ જ્વેલર્સ લિમિટેડનો એક વિભાગ છે. લાંબી પારિવારિક પરંપરા ધરાવતી આ બ્રાન્ડ તમામ ગ્રાહકો માટે એકસમાન કિંમતની નીતિ અને રોકડ વ્યવહાર વિનાની પારદર્શક વ્યવસ્થાને અનુસરે છે.

You Might Also Like

મનપાની TP શાખામાં ઉથલપાથલ: ઇસ્ટ-વેસ્ટના બે TPOની સામસામે બદલી

દિવાળી વેકેશન પૂર્ણ: શાળા-કોલેજોમાં નવા શૈક્ષણિક સત્રનો ઉમંગભેર શુભારંભ

લોખંડના વાલના પાર્સલની આડમાં છુપાવેલો રૂ.18 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

રાજકોટ-જસદણ પંથકમાં બે અલગ-અલગ અકસ્માતે ચાર જિંદગી છીનવી

રાજકોટ રેન્જ પોલીસની ત્રણ દિવસની નાર્કોટિક્સ ડ્રાઇવમાં 6 કેસ, 7 આરોપી ઝડપાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

હોક્રસ-ફ્રી પોલીસનો આજ સાંજથી કડક અમલ શરૂ

Editor By Editor 1 day ago
શિયાળો જામ્યા પહેલા જ ઠંડીનું જોર ઘટવાની આગાહી
ઠંડીનો ચમકારો! પારો ૫ ડિગ્રી ગગડયો
 બાબરામાં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ ધોલેરામાં ૧૮ વર્ષીય પુત્ર સાથે ઝેરી દવા પી આપઘાત કર્યો
 નવેમ્બરમાં નરમ રહેલી ઠંડી જાન્યુઆરીમાં ભૂક્કા કાઢશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?