By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: હમાસના સમર્થનમાં પાકિસ્તાનને રસ..? કહ્યું "પેલેસ્ટિનિયન ભાઈઓ સાથે ખભે ખભા મિલાવવાનો સમય"
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

હમાસના સમર્થનમાં પાકિસ્તાનને રસ..? કહ્યું "પેલેસ્ટિનિયન ભાઈઓ સાથે ખભે ખભા મિલાવવાનો સમય"

agragujaratnews
Last updated: 2023/11/06 at 10:56 AM
2 years ago
Share
હમાસના સમર્થનમાં પાકિસ્તાનને રસ..? કહ્યું "પેલેસ્ટિનિયન ભાઈઓ સાથે ખભે ખભા મિલાવવાનો સમય"
SHARE

  • હમાસ અને ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ઘડાઇ કૂટનીતિ
  • પાકિસ્તાનની JUI-F પાર્ટીના નેતાએ હમાસના વડાને મળ્યા
  • ચીફ ઈસ્માઈલ હનીયેહ સાથે મૌલાના ફઝલુર રહેમાને કરી બેઠક

ઇઝરાયેલ હમાસને ખતમ કરવા માટે તેના હુમલાઓને સતત તીવ્ર બનાવી રહ્યું છે. ગાઝા પર ચાલી રહેલા હુમલાને જોતા ઘણા મુસ્લિમ દેશો આતંકી સંગઠન હમાસના સમર્થનમાં આવ્યા છે. આ દરમિયાન પાકિસ્તાન પણ હમાસની સાથે ઉભું હોય તેવું લાગી રહ્યું છે. પાકિસ્તાનની JUI-F પાર્ટીના વડા મૌલાના ફઝલુર રહેમાન ગઈ કાલે કતારમાં હમાસના વડાને મળ્યા હતા અને સમર્થન માટે કહ્યું હતું.

હમાસ અને ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ઘડાઇ કૂટનીતિ

UI-F પાર્ટીના નેતાઓએ હમાસના નેતાઓ સાથે મુલાકાત કર્યા બાદ તેમના સમર્થનની પુનઃ પુષ્ટિ કરી અને કહ્યું કે, ઇઝરાયેલના અન્યાય સામે એક થવું ફરજ છે. ટ્વિટર પર JUI-Fએ અગાઉનું ટ્વિટરમાં જણાવ્યું હતું કે, મૌલવી કતારમાં હમાસના નેતાઓને મળ્યા હતા, જેમાં જૂથના ભૂતપૂર્વ વડા ખાલેદ મેશાલ અને તેના વડા ઇસ્માઇલ હનીયેહનો સમાવેશ થાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પાર્ટીના નેતાઓએ પેલેસ્ટાઈન પર હુમલાનો વિરોધ કરતા ઈઝરાયેલ વિરુદ્ધ એક થવાની વાત કરી છે.

ઇઝરાયલને સમર્થન આપનાર પર આક્રમણ?

મૌલાનાએ કહ્યું કે ઈઝરાયેલ જુલમ દ્વારા પેલેસ્ટાઈનમાં યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ સાથે અલ-અક્સા મસ્જિદની સ્થિતિ બદલવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. પાક નેતાએ કહ્યું કે જે લોકો વિકસિત દેશોની વકીલાત કરે છે, તેમના હાથ નિર્દોષ મહિલાઓ અને બાળકોના લોહીથી રંગાયેલા છે.

આઝાદી માટે કેમ લડી રહયા છે પેલેસ્ટિનિયનો?

ડૉન ન્યૂઝના અહેવાલ મુજબ, મૌલાનાએ તમામ મુસ્લિમ લોકો અને સંપ્રદાયોને પેલેસ્ટાઈનના સમર્થનમાં ખભે ખભા મિલાવીને ઊભા રહેવા કહ્યું હતું. પાકિસ્તાની નેતાએ કહ્યું કે પેલેસ્ટિનિયનો માત્ર તેમની જમીન માટે લડી રહ્યા નથી, પરંતુ મુસ્લિમ ઉમ્માની ફરજ નિભાવતા અલ-અક્સાની આઝાદી માટે પણ લડી રહ્યા છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 PSIની લેખીત પરીક્ષાના કોલલેટર તા.૧3મીથી ડાઉનલોડ કરી શકાશે
રાજકોટ

 PSIની લેખીત પરીક્ષાના કોલલેટર તા.૧3મીથી ડાઉનલોડ કરી શકાશે

Editor By Editor 3 hours ago
જીઆરડી જવાને પત્નીનાં મૃત્યુનાં ત્રણ માસ બાદ ઝેર પી જીંદગી ટૂંકાવી
ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો
અશાંતધારાના નોટિફિકેશનમાં અસ્પટષ્તાથી વોર્ડ નં.૨માં અમૂક વિસ્તારમાં નોંધણી અટકી
એપ્રિલનાં પ્રારંભે ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી વરસી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?