By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સેન્સેક્સ 595 પોઈન્ટની છલાંગે 64959
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વ્યાપાર

સેન્સેક્સ 595 પોઈન્ટની છલાંગે 64959

agragujaratnews
Last updated: 2023/11/07 at 3:06 AM
2 years ago
Share
સેન્સેક્સ 595 પોઈન્ટની છલાંગે 64959
SHARE

રોકાણકારોની સંપતિ રૂ.૨.૯૫  લાખ કરોડ વધી

મુંબઈ : ઈઝરાયેલ-હમાસ યુદ્વ વકરી મિડલ ઈસ્ટના દેશોમાં ફેલાવા લાગ્યા સાથે વૈશ્વિક અર્થતંત્ર માટે જોખમ છતાં યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર વધારાને બ્રેક લગાવતાં અને ભારતની જીડીપી વૃદ્વિ માટેના જેપી મોર્ગનના ૬ ટકા જેટલા અંદાજ અને ફિચ રેટીંગ્સ દ્વારા પણ આર્થિક વૃદ્વિનો અંદાજ વધારી ૬.૨ ટકા મૂકાતાં ફંડોએ શેરોમાં આજે સાર્વત્રિક તેજીનું તોફાન મચાવ્યું હતું. સંવત ૨૦૭૯ પૂરું થવામાં છે ત્યારે ફોરેન ફંડોની વેચવાલી પણ મર્યાદિત બનતાં અને લોકલ ફંડોએ મોટી ખરીદી ચાલુ રાખતાં શેરોમાં આક્રમક તેજી જોવાઈ હતી. કેપિટલ ગુડઝ, બેંકિંગ, ઓટો, આઈટી, મેટલ, હેલ્થકેર શેરોમાં ફંડોએ મોટાપાયે ખરીદી કરતાં સેન્સેક્સ ૫૯૪.૯૧ પોઈન્ટ ઉછળીને ૬૪૯૫૮.૬૯ અને નિફટી સ્પોટ ૧૮૧.૧૫ પોઈન્ટ વધીને ૧૯૪૧૧.૭૫ બંધ રહ્યા હતા.

બેંકેક્સ ૩૬૦ પોઈન્ટ ઉછળ્યો 

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડોએ આજે સતત ખરીદી કરતાં  બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૬૦.૨૧ પોઈન્ટની છલાંગે ૪૯૩૨૦.૫૯ બંધ રહ્યો હતો. એક્સિસ બેંક રૂ.૨૦.૪૫ વધીને રૂ.૧૦૦૯.૩૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૧.૪૦  વધીને રૂ.૧૪૭૦.૯૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૧.૮૦ વધીને રૂ.૯૪૫.૨૫, એચડીએફસી બેંક રૂ.૧૦.૬૫ વધીને રૂ.૧૪૯૪.૨૦, એયુ સ્મોલ ફાઈનાન્સ રૂ.૪.૪૫ વધીને રૂ.૬૭૩.૮૫ રહ્યા હતા. 

FPI/FIIની રૂ.૫૪૯ કરોડની વેચવાલી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશમાં  વેચવાલી મર્યાદિત બની રૂ.૫૪૯.૩૭ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૭૭૪૧.૯૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૮૨૯૧.૩૪ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.૫૯૫.૭૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૮૩૧૧.૨૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૭૭૧૫.૫૮ કરોડની વેચવાલી થઈ હતી.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૭૭ ઉછળ્યો 

કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોએ આજે આક્રમક ખરીદી કરતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૭૭.૦૪ પોઈન્ટ ઉછળીને ૪૭૦૦૨.૭૩ બંધ રહ્યો હતો. સુઝલોન એનજીૅ રૂ.૧.૭૨ વધીને રૂ.૩૬.૧૬, ભારત ફોર્જ રૂ.૩૯.૪૦ વધીને રૂ.૧૦૭૦, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૬૪.૧૦ વધીને રૂ.૨૯૭૨.૨૫, પોલીકેબ રૂ.૧૦૩.૨૫ વધીને રૂ.૫૧૩૯.૨૫, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૧૮.૭૫ વધીને રૂ.૧૦૮૨.૩૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૨૮.૪૫ વધીને રૂ.૧૯૨૯.૯૫, ભેલ રૂ.૧.૭૦ વધીને રૂ.૧૩૦.૨૫, ગ્રાઈન્ડવેલ નોર્ટન રૂ.૨૩.૪૦  વધીને રૂ.૨૧૨૨.૧૫ રહ્યા હતા.

રોકાણકારોની સંપતિ વધીને રૂ.૩૧૮.૧૭ લાખ કરોડ

ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, ખેલંદાઓએ આજે સેન્સેક્સ, નિફટી બેઝડ તેજી સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં વ્યાપક તેજી કરતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં જ રૂ.૨.૯૫ લાખ કરોડ વધીને રૂ.૩૧૮.૧૭ લાખ કરોડ પહોંચી ગયું હતું.

You Might Also Like

રાજ્યમાં જંત્રીના ડ્રાફ્ટને લઈને મહત્વના સમાચાર

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી છે

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી

વર્લ્ડ કપથી ઈન્ડિયન એરલાઈન્સ થઈ માલામાલ! દિવાળી કરતા પણ થઈ વધુ કમાણી, લાખો મુસાફરોની ઉડાનથી બન્યો રેકોર્ડ

ઈ-કોમર્સ ક્ષેત્રે ભારતનું ઉજળું ભવિષ્ય, 7 વર્ષમાં નિકાસ 200 બિલિયન ડોલર પહોંચશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું
રાજકોટ

 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું

Editor By Editor 3 days ago
રાજકોટમાં તાપમાન ૪૧ ડિગ્રીએ પહોંચતા સિવિલમાં ૨૦ બેડનો ખાસ વોર્ડ તૈયાર
ભડલી ગામે ખેતરમાં ગાંજાની ખેતી ઝડપાઈ, ગ્રામ્ય SOG એ 37.10 લાખનો જથ્થો જપ્ત કર્યો
ધરાર, રામાપીર ચોકડી સહિતના વિસ્તારમાં નડતર રૂપ રેંકડી, કેબીન, બેનર જપ્ત કરાયા
સાયલાના સુદામડામાં KGF સ્ટાઈલથી થતી ખનીજ ચોરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?