By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ફ્રાન્સના સૌથી મોટા એરપોર્ટ પર મુસ્લિમોએ નમાઝ અદા કરીને મચાવ્યો હંગામો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

ફ્રાન્સના સૌથી મોટા એરપોર્ટ પર મુસ્લિમોએ નમાઝ અદા કરીને મચાવ્યો હંગામો

agragujaratnews
Last updated: 2023/11/07 at 10:25 AM
2 years ago
Share
ફ્રાન્સના સૌથી મોટા એરપોર્ટ પર મુસ્લિમોએ નમાઝ અદા કરીને મચાવ્યો હંગામો
SHARE

  • પેરિસના એરપોર્ટ પર મુસ્લિમ મુસાફરોએ નમાઝ અદા કરી
  • નમાઝમાં ભાગ લેતા મુસ્લિમ મુસાફરોની તસવીરોએ વિવાદ જગાવ્યો
  • એરપોર્ટ પર કડક નિયમો લાગુ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

હાલમાં સમગ્ર વિશ્વની વસ્તી અંદાજે 800 કરોડ છે. આ 800 કરોડમાં સૌથી વધુ વસ્તી ઇસ્લામના અનુયાયીઓની છે જે 200 કરોડથી વધુ છે. તેની અસર એ છે કે હાલમાં વર્ષોમાં યુરોપિયન દેશો સહિત વિશ્વના વિવિધ ભાગોમાં ઇસ્લામને અનુસરનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તેનો પુરાવો ફ્રાન્સના પેરિસના એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જોવા મળ્યો હતો. પેરિસના ચાર્લ્સ ડી ગૌલે એરપોર્ટના બોર્ડિંગ વિસ્તારમાં ડઝનેક મુસ્લિમ મુસાફરોએ નમાઝ અદા કરી હતી.

પેરિસના ચાર્લ્સ ડી ગોલ એરપોર્ટ પર નમાઝમાં ભાગ લેતા મુસ્લિમ મુસાફરોની તસવીરોએ વિવાદ જગાવ્યો છે. અહેવાલ મુજબ, રવિવારે (5 નવેમ્બર)ના રોજ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં જોર્ડન જતી ફ્લાઈટમાં પેરિસના ચાર્લ્સ ડી ગોલ એરપોર્ટના બોર્ડિંગ વિસ્તારમાં નમાઝ અદા કરતા એક ડઝન મુસ્લિમ મુસાફરોને દર્શાવવામાં આવ્યા હતા.

નમાઝની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી

ફ્રાન્સની સરકારે સોમવારે (6 નવેમ્બર)ના રોજ મુસ્લિમ મુસાફરોની નમાજ અદા કરવાની ઘટના પર એરપોર્ટ પર કડક નિયમો લાગુ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ સિવાય એરપોર્ટ ઓપરેટરે આવી ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. આ પ્રકારનો વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના સંઘર્ષને કારણે ફ્રાંસમાં તણાવ વધી ગયો છે. જમણેરી પ્રમુખ જેક શિરાકના નેતૃત્વમાં ભૂતપૂર્વ યુરોપીયન બાબતોના મંત્રી નોએલ લેનોઈર દ્વારા એરપોર્ટ પર પ્રાર્થના સાથે સંબંધિત તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી.

30 મુસ્લિમ મુસાફરોએ 10 મિનિટ સુધી નમાઝ અદા કરી 

અહેવાલ મુજબ, એરપોર્ટ પર આવી વસ્તુઓ માટે જગ્યા હોવા છતાં ફ્રાન્સના સૌથી મોટા એરપોર્ટના ટર્મિનલ 2Bમાં લગભગ 30 મુસ્લિમ મુસાફરોએ 10 મિનિટ સુધી નમાઝ અદા કરી હતી. Aéroports de Paris (ADP)ના ઓપરેટરના ચીફ એક્ઝિક્યુટિવ ઓગસ્ટિન ડી રોમાનેટે ટ્વિટર પર લખ્યું હતું કે આ પ્રથમ તો ખેદજનક છે. ફ્રાન્સ એક સંપૂર્ણ બિનસાંપ્રદાયિક દેશ છે.એરપોર્ટ સહિત શાળાઓ અને જાહેર ઇમારતો જેવા સાર્વજનિક સ્થળો પર ધાર્મિક આસ્થા દર્શાવવા પર કેટલીક મર્યાદાઓ છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સૌરાષ્ટ્રના ૨૯ હિસ્ટ્રીશીટરોને પકડવા ઇનામ જાહેર
રાજકોટ

સૌરાષ્ટ્રના ૨૯ હિસ્ટ્રીશીટરોને પકડવા ઇનામ જાહેર

Editor By Editor 3 days ago
પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ
 ધો.૧૦-૧૨ના છાત્રોને મળશે બારકોડવાળી માર્કશીટ
ગોંડલ યાર્ડના વેપારીનાં રૂ.૭.૦૯ લાખની કિંમતના ચણા ટ્રાન્સપોર્ટર કટકટાવી ગયો
કચ્છના નિરોણા ગામમાં પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળેલા લોકોની દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?