By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભીમાણીએ કિન્નાખોરીથી કરેલી ભુલ નવા વી.સી.એ સુધારી ગુજરાતી ભવનના અધ્યક્ષપદે પુન: ડો.મનોજ જોશીની વરણી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સિટી અપડૅટ

ભીમાણીએ કિન્નાખોરીથી કરેલી ભુલ નવા વી.સી.એ સુધારી ગુજરાતી ભવનના અધ્યક્ષપદે પુન: ડો.મનોજ જોશીની વરણી

agragujaratnews
Last updated: 2023/11/09 at 12:45 PM
2 years ago
Share
ભીમાણીએ કિન્નાખોરીથી કરેલી ભુલ નવા વી.સી.એ સુધારી ગુજરાતી ભવનના અધ્યક્ષપદે પુન: ડો.મનોજ જોશીની વરણી
SHARE

ભીમાણીએ કિન્નાખોરીથી કરેલી ભુલ નવા વી.સી.એ સુધારી

અગ્ર ગુજરાત,રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ પદે રહી ચુકેલા ડો.ગિરીશ ભીમાણીએ કિન્નાખોરીથી અનેક પગલાં લીધા હતાં. જેમાં કવિતા લખવાના ગુનામાં સૌરાષ્ટ્ર યુનિ.ના ગુજરાતી ભવનના અધ્યક્ષને સસ્પેન્ડ કરી તેમની નોકરી લઇ લેવાના પ્રયાસ કર્યા હતાં. તેમના જ સતાકાળમાં ભીમાણીએ મનોજ જોશીને ફરજ ઉપર તો પરત લેવા પડયા હતાં.પરંતુ તેમનું ગુજરાતી ભવનના અધ્યક્ષપદ તો ધરાર નહોતું આપ્યુ. બાદમાં ડો.ભીમાણીની યુનિ.માંથી જ વિદાય થઇ ગઇ. પરંતુ તેમણે કરેલી ભુલ સુધારવાનું કામ નવા કુલપતિ ડો.નિલામ્બરી દવેના શિરે આવ્યુ અને તેમણે આ ભુલ સુધારી લીધી છે.
ગઇ કાલે સૌરાષ્ટ્ર યુનિ.ના ગુજરાતી ભવનના વડા તરીકે ડો.મનોજ જોશીને પુન: નિયુકત કરી દેવાયા છે. આ પગલાંને સૌરાષ્ટ્ર યુનિ.ના તમામ ભવનના વડા અને પ્રાધ્યાપકો સહિત શિક્ષણ આલમમાં આવકારવામાં આવ્યુ છે.
અત્રે એ યાદ આપવું જરૂરી છે કે ડો.ભીમાણીએ લીધેલા અવિચારી પગલાંથી પદ્મશ્રી ગુણવંત શાહ,વરિષ્ઠ લેખક કવિ અનિલ જોશી સહિતનાએ ઝાટકણી કાઢી હતી. ખુદ ભાજપના અને સંઘના અગ્રણીઓ પણ ડો.ભીમાણીના નિરંકુશ સતાપ્રદર્શનથી નારાજ ચાલતાં હતાં. આ કારણે જ તેમને કુલપતિ પદેથી દૂર કરી ડો.નિલામ્બરીબેન દવેને કુલપતિપદનો કામચલાઉ ચાર્જ સોંપાયો છે. ટુંક સમયમાં નવા કુલપતિ માટે સર્ચ કમિટિની બેઠક મળશે. બાદમા યુનિ.ને કાયમી કુલપતિ મળશે.

Contents
ભીમાણીએ કિન્નાખોરીથી કરેલી ભુલ નવા વી.સી.એ સુધારીયુનિ.ના રજીસ્ટ્રાર ડો.હરિશ રૂપારેલિયા રાજીનામુ આપવા માગે છે

યુનિ.ના રજીસ્ટ્રાર ડો.હરિશ રૂપારેલિયા રાજીનામુ આપવા માગે છે

સ્વગૃહે મનપામાં સળંગ નોકરીના વધુ લાભ હોવાથી પદત્યાગ માટે કુલપતિને પત્ર લખ્યો

 

અગ્ર ગુજરાત,રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકામાંથી સૌરાષ્ટ્ર યુનિ.ના રજીસ્ટ્રાર પદેનોકરીમા ગયેલા ડો.હરિશ રૂપારેલિયાને હવે સૌરાષ્ટ્ર યુનિ.માં આગળ નોકરી કરવી નથી. તેમણે કુલપતિ ડો.નિલામ્બરીબેન દવેને એક પત્ર પાઠવી યુનિ.ના રજીસ્ટ્રાપદેથી તેમને મુકત કરવા માગણી કરી છે. સાથે સાથે રાજકોટ મહાનગરપાલિકામાં પણ તેમણે પોતાની જુની નોકરી સળંગ ગણી એ જ પદે નોકરીએ સ્વીકારી લેવા માગણી કરી છે.
આ અંગે ડો. રૂપારેલિયાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યુ હતું કે સૌરાષ્ટ્ર યુનિ.મા તેમની રજીસ્ટ્રારપદની નોકરી છે એ મનપાની મારી ર૭ વર્ષની સળંગ નોકરી ગણવામાં નથી આવતી. આ ઉપરાંત રજીસ્ટ્રાર પદનો ગાળો પાંચ વર્ષનો ગણવામાં આવે છે. આ કારણે સળંગ નોકરી અને સ્વૈચ્છીક નિવૃતિ સહિતના લાભ અને પગારના લાભાલાભ જોતાં સૌરાષ્ટ્ર યુનિ.માં કામ કરવાને બદલે મને મનપામાં સળંગ નોકરી કરવી યોગ્ય લાગતાં મેં આ નિર્ણય લીધો છે.
યુનિ.ના નિષ્ણાતોના મતે સૌરાષ્ટ્ર યુનિ.ના રજીસ્ટ્રારનું પદ ખાસ કુશળતાં ધરાવતું અને મોટા વોલ્યુમનું કામ અને નિર્ણય પ્રકિયા લેતું પદ છે. આથી તેને માટે આઇએએસ કે એ કક્ષાના અધિકારી અને શૈક્ષણીક બેકગ્રાઉન્ડ ધરાવતાં તજજ્ઞની જરૂર પડે છે. ડો. રુપારેલિયા જુદા પ્રકારનો વહિવટી અનુભવ ધરાવે છે.
આમ સૌરાષ્ટ્ર યુનિ. માટે ફરી એક વખત રજીસ્ટ્રારની નિયુકિત પેચીદો પ્રશ્ન બનશે. ભવિષ્યમા આ પદ ઉપર મનપામાં જેમ આઇ.એ.એસ. કે એ કક્ષાના અધિકારી મૂકવામાં આવે છે એ અંગે વિચારણા થઇ શકે છે.

 

You Might Also Like

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળના સભ્યોએ સોમનાથ મંદિર ખાતે સમૂહ સ્મૃતિ તસવીર સાથે સામૂહિક દર્શન કર્યા

રાજુ ફૂડ કોર્ટ, જલારામ બેકરી, ફોજી રેસ્ટોરન્ટ દ્વારા કરાયેલ ગેરકાયદે બાંધકામને લઈને કરાયા સીલ

પ્રકૃતિ પ્રેમ પ્રગટ કરતાં યુવાનો : ખોડલધામ યુવા સમિતિ દ્વારા વન સ્વચ્છતા, વન શિબિર યોજાઈ

મચ્છર જન્ય રોગચાળો વધતા અંતે કોર્પોરેશનના આરોગ્ય શાખા દ્વારા કામગીરી હાથ ધરાઇ

રાજકોટના શહેરી વિકાસ માટે દિલ્હી ખાતે આજ થી બે દિવસીય  વર્કશોપ નું આયોજન કરાયું.

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
અમદાવાદ

વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી

Editor By Editor 5 days ago
પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા
ગુજરાતના ન્યાયિક તંત્રમાં મોટું પ્રશાસનિક પગલું: 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા
 મેગા ડીસ કનેકશન ડ્રાઇવ છતાં ૨.૨3 લાખ ગ્રાહકોના વીજબીલ બાકી
રાજકોટમાં તાપમાન ૪૧ ડિગ્રીએ પહોંચતા સિવિલમાં ૨૦ બેડનો ખાસ વોર્ડ તૈયાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?