By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    13 hours ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    3 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    5 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    6 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ‘મારો ભાઈ હાલતો જીવે છે,પણ…’ ઉત્તરકાશી ટનલમાં ફસાયેલ શ્રમિકના ભાઈની આપવીતી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

‘મારો ભાઈ હાલતો જીવે છે,પણ…’ ઉત્તરકાશી ટનલમાં ફસાયેલ શ્રમિકના ભાઈની આપવીતી

agragujaratnews
Last updated: 2023/11/18 at 3:28 PM
2 years ago
Share
‘મારો ભાઈ હાલતો જીવે છે,પણ…’ ઉત્તરકાશી ટનલમાં ફસાયેલ શ્રમિકના ભાઈની આપવીતી
SHARE

  • ઉત્તરકાશી ટનલ દુર્ઘટનાના 150 કલાક છતાં જીવન માટે સંઘર્ષ ચાલુ
  • ફસાયેલા શ્રમિકોના પરિજનો રાજ જોઈ રહ્યા છે પોતાના સ્વજનોની 
  • કંપની કે સરકાર કોઈ સરખો જવાબ આપતી જ નથી: પરિજનો 

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં થયેલ ટનલ એક્સિડન્ટને લગભગ 150 કલાકો વીતી ચૂક્યા છે. ટનલની અંદર 41 શ્રમિકો ફસાયેલા છે અને તેમને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે પરંતુ અંદર ફસાયેલ લોકોની હિંમત હવે જવાબ આપી રહી છે. તો, બહાર પોતાના પરિજનોની સુરક્ષાની કામના કરી રહેલા ફસાયેલા શ્રમિકોના પરિજનો પણ અત્યંત ચિંતિત છે. પરિવારના સભ્યોને રેસ્ક્યૂ ઓપરેશન અંગે માહિતી તો આપવામાં આવી રહી છે પરંતુ કોઈ એ કહેતું નથી કે અંદર ફસાયેલા લોકો આખરે ક્યારે બહાર આવશે?

બિહારન એક શ્રમિક સુશીલ શર્મા પણ ટનલની અંદર ફસાયેલા છે અને બહાર તેમના મોટા ભાઈ હરિદ્વાર શર્મા તેમના બહાર આવવાની રાહ જોઈ રહ્યા છે. મીડિયા સાથે વાત કરતાં હરિદ્વાર શર્માએ જણાવ્યું કે, “મારો નાનો ભાઈ ટનલની અંદર ફસાયેલો છે. આજે સાત દિવસ થઈ ગયા છે, કંપની અને સરકાર કઈ કરતી હોય તેવું નથી દેખાતું. મે આજે મારા ભાઈ સાથે વાત કરી, તેણે કહ્યું છે કે અમારી હિંમત હવે જવાબ આપી રહી છે. અંદર સ્થિતિ ખૂબ જ ખરાબ છે. સહન કરવાની પણ એક હદ હોય….”

હરિદ્વાર શર્માએ જણાવ્યું કે શ્રમિક જે કંપનીન કોન્ટ્રાક્ટમાં કામ કરી રહ્યા હતા તે પણ કોઈ જવાબ નથી આપી રહી. તેમણે કહ્યું કે કંપનીના લોકો કહે છે કે અમે પ્રયાસો કરી રહ્યા છીએ. લોકોને બહાર કાઢવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. તેમનો દાવો છે કે છેલ્લા 24 કલાકથી રેસ્ક્યૂ ઓપરેશન અટકી ગયું છે અને કોઈ નવી મશીન પણ નથી આવી. અમને માત્ર આશ્વાસન આપવામાં આવી રહ્યું છે કે મશીન આવી રહી છે. પરંતુ, મશીન ક્યારે આવશે? કઈ ખબર નથી. અમને ચિંતા થઈ રહી છે કે આખરે અંદર ફસાયેલા લોકોનું શું થશે?

પરિજનોએ જણાવ્યું કે, ‘સવારે ભાઈ સાથે વાત થઈ, તો તેણે જણાવ્યું છે કે હજુ સુધી તો બધુ જ વ્યવસ્થિત ચાલી રહ્યું છે. પરંતુ સ્થિતિ સતત બગડી રહી છે. અન્ય લોકો અંગે પણ જણાવ્યું કે તેઓ પણ ઠીક છે. અમે અમારા ઘરના લોકોને પણ સતત આશ્વાસન આપી રહ્યા છીએ કે આજે બહાર આવી જશે, કાલે બહાર આવી જશે… તેઓ પણ ચિંતિત છે. અહી, રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાયેલી ટીમ એક જ જગ્યાએ ડ્રિલ કરી રહી છે, શું તેનો બીજો કોઈ વિકલ્પ હોય શકે?

નિર્માણાધીન સિલક્યારા ટનલમાં કાટમાળને ભેદીને શ્રમિકો સુધી પહોંચવાનો રસ્તો બનાવવાન કાર્યમાં ફરી અડચણ આવતા છેલ્લા 6 દિવસથી ટનલમાં ફસાયેલા તે 40 શ્રમિકોને બહાર આવવા માટે વધુ રાહ જોવી પડી રહી છે. શનિવારે સવારે ઉત્તરકાશી જિલ્લા ઇમરજન્સી કંટ્રોલ રૂમમાંથી મળેલી માહિતી મુજબ ટનલમાં ડ્રિલિંગનું કામ હાલ રોકાયેલું છે.

12 નવેમ્બરની સવારે થયેલ દુર્ઘટના બાદથી સતત ચલાવવામાં આવી રહેલા રેસ્ક્યૂ ઓપરેશનની જાણકારી આપતા નેશનલ હાઈવે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NHIDCL)ન ડાયરેક્ટર અંશુ મનીષ ખાલકોએ શુક્રવારે સાંજે જણાવ્યું હતું કે કાટમાળમાં ડ્રિલિંગ કરીને 6 મીટર લાંબા ચાર પાઇપ નાખવામાં આવ્યા છે જ્યારે પાંચમો પાઇપ નાખવાની કામગીરી ચાલુ છે.

You Might Also Like

સુવેન્દુ અધિકારીના CM શપથ સાથે ઇતિહાસ રચાયો, મોદી-શાહ રહ્યા સાક્ષી

હવે અસલી સોનુ પણ શેરોની જેમ ટ્રેડ થશે: NSE લાવ્યુ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદ (EGR)

સમગ્ર શિક્ષા અભિયાનમાં કાગળ પર સાધનોની ખરીદી કરી આચર્યું રૂ.2.79 કરોડનું કૌભાંડ

દીવમાં નિવૃત્તિના એક માસ પહેલા જ PSI લાંચ માંગવાના ગુનામાં કરાયા સસ્પેન્ડ

મૃત્યુમા પણ જીવંત રહેલા માતૃત્વના પ્રેમની અંતિમ ઝલક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નવનાત વણિક સમાજ દ્વારા તા.૧૬મીથી રાજકોટમાં NNVS કલબનો પ્રારંભ કરાશે
રાજકોટ

નવનાત વણિક સમાજ દ્વારા તા.૧૬મીથી રાજકોટમાં NNVS કલબનો પ્રારંભ કરાશે

Editor By Editor 2 days ago
 BAPS સંસ્કારધામ મંદિર મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે યોજાયો
રાજકોટમાં મોટું સાયબર કૌભાંડ: PGVCLના MD બની ઠગોએ ઉડાવ્યા ₹45.60 લાખ
 સુરતના અંત્રોલી ગામે વિશાળ જગ્યામાં નિર્માણ પામશે શ્રી ખોડલધામ મંદિર સંકુલ
ગુજરાત સરકારનું સુગમ પોર્ટલ લોન્ચ : હવે સરકારી કામમાં નહીં પડે ધક્કા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?