By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    14 hours ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    3 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    5 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    6 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: BSFનો 59મો સ્થાપના દિવસ, ઝારખંડના હઝારીબાગમાં કાર્યક્રમમાં અમિત શાહ હાજર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

BSFનો 59મો સ્થાપના દિવસ, ઝારખંડના હઝારીબાગમાં કાર્યક્રમમાં અમિત શાહ હાજર

agragujaratnews
Last updated: 2023/12/01 at 11:33 AM
2 years ago
Share
BSFનો 59મો સ્થાપના દિવસ, ઝારખંડના હઝારીબાગમાં કાર્યક્રમમાં અમિત શાહ હાજર
SHARE

  • સ્થાપના દિવસ પર ખાસ પરેડનુ આયોજન કરવામાં આવ્યુ હતુ
  • બલિદાન આપેલ જવાનોને નમન કરવામાં આવ્યુ
  • બીએસએફ દ્વારા મહિલા સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે

આજે BSFનો 59મો સ્થાપના દિવસ હોવાથી ઝારખંડના હઝારીબાગમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સ્થાપના દિવસ પર ખાસ પરેડનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં ગૃહમંત્રી અમિત શાહે પરેડની સલામી લીધી હતી. ગૃહમંત્રી 1 ડિસેમ્બરની સવારે હજારીબાગમાં રાણી ઝાંસી પરેડ ગ્રાઉન્ડ ટ્રેનિંગ સેન્ટર અને સ્કૂલમાં સ્થાપના દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો. રાણી ઝાંસી પરેડ ગ્રાઉન્ડ ટ્રેનિંગ સેન્ટર બીએસએફનું સૌથી જૂનું તાલીમ કેન્દ્ર છે અને તે હજારીબાગના મેરુમાં આવેલું છે. આ કાર્યક્રમનું અહીં પ્રથમવાર આયોજન કરવામાં આવી રહ્યું છે.

ક્રાયક્રમ પહેલા બલિદાન આપેલ જવાનોને નમન કરવામાં આવ્યુ

સ્થાપના દિવસના કાર્યક્રમ પહેલા જવાનોની શહાદતને નમન કરવામાં આવ્યુ. આ પહેલા ડીજી નીતિન અગ્રવાલે જણાવ્યુ હતુ કે આ BSFની 193મી બટાલીયન છે. જરૂરિયાત અને આવશ્યકતા અનુસાર BSFની બટાલીયનનો વિસ્તાર કરવામાં આવશે.

ઝારખંડમાં બટાલિયનના વિસ્તરણની યોજના

ડીજી નીતિન અગ્રવાલે વધુમાં જણાવ્યું કે ઝારખંડમાં પણ બટાલિયનની સ્થાપના કરવાની યોજના છે, જેથી અહીંના લોકોને દેશની સેવા કરવાની સાથે ઘરે રહેવાની તક મળી શકે. આ સાથે સરકાર તેમજ બીએસએફ દ્વારા મહિલા સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. હાલમાં 8000 મહિલા અધિકારીઓ અને જવાનો BSFમાં ફરજ બજાવે છે. આગામી સમયમાં બટાલિયનમાં મહિલાઓની સંખ્યા વધારવામાં આવશે.

હાલમાં 8000 મહિલા અધિકારીઓ અને જવાનો BSFમાં ફરજ બજાવે છે

BSF, જે લગભગ 2.5 લાખ જવાનોની તાકાત સાથે વિશ્વનું સૌથી મોટું સરહદ સુરક્ષા દળ છે, દર વર્ષે 1 ડિસેમ્બરે તેનો સ્થાપના દિવસ ઉજવે છે. ભારત-પાકિસ્તાન અને ભારત-બાંગ્લાદેશ સરહદોની રક્ષા માટે તૈનાત, BSF એ દેશનું એકમાત્ર દળ છે જે યુદ્ધ અને શાંતિકાળમાં સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત ભૂમિકા ધરાવે છે. સરહદ પર શાંતિ અને સુલેહ-શાંતિ સુનિશ્ચિત કરીને યુદ્ધ અને શાંતિના સમયમાં તેને સોંપવામાં આવેલ દરેક કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ કરવાની પોતાની ક્ષમતા સાબિત કરી છે.

યુદ્ધ અને શાંતિના સમયમાં તેને સોંપવામાં આવેલ દરેક કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ કરવાની ક્ષમતા

હાલમાં, BSF પાસે 192 (ત્રણ NDRF સહિત) બટાલિયન અને સાત BSF આર્ટિલરી રેજિમેન્ટ છે જે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની આંતરરાષ્ટ્રીય સરહદની રક્ષા કરે છે. આ ઉપરાંત, BSF કાશ્મીર ખીણમાં ઘૂસણખોરી વિરોધી, ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં બળવા વિરોધી, ઓડિશા અને છત્તીસગઢ રાજ્યોમાં નક્સલ વિરોધી કામગીરી અને પાકિસ્તાન અને બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદો પર સંકલિત ચેકપોસ્ટની સુરક્ષામાં પણ ભૂમિકા ભજવી રહી છે.

You Might Also Like

સુવેન્દુ અધિકારીના CM શપથ સાથે ઇતિહાસ રચાયો, મોદી-શાહ રહ્યા સાક્ષી

હવે અસલી સોનુ પણ શેરોની જેમ ટ્રેડ થશે: NSE લાવ્યુ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદ (EGR)

સમગ્ર શિક્ષા અભિયાનમાં કાગળ પર સાધનોની ખરીદી કરી આચર્યું રૂ.2.79 કરોડનું કૌભાંડ

દીવમાં નિવૃત્તિના એક માસ પહેલા જ PSI લાંચ માંગવાના ગુનામાં કરાયા સસ્પેન્ડ

મૃત્યુમા પણ જીવંત રહેલા માતૃત્વના પ્રેમની અંતિમ ઝલક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમરેલીના ગાવડકા રોડ પર એસટી અને કાર વચ્ચે અકસ્માત: ૨ ના મોત
ગુજરાત

અમરેલીના ગાવડકા રોડ પર એસટી અને કાર વચ્ચે અકસ્માત: ૨ ના મોત

Editor By Editor 6 days ago
 ચૂંટણીનું પોસ્ટ મોર્ટમ : રાજકોટ સહિત રાજયભરમાં આપ સમીક્ષા બેઠકો કરશે
તળાજા ખાતે ભવાની માતાજીની નગરચર્યામાં શ્રદ્ધા અને ભક્તિના ભાવ સાથે માનવમહેરામણ ઊમટ્યું
વેરાવળના દેદાના કમ્પાઉન્ડરનો પુત્ર ડોક્ટર બન્યો
રાજકોટવાસીઓનો ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે રૂ.૫૧ હજારથી વધુનો ખર્ચ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?