By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    7 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: બ્રિટનમાં વિદેશી કર્મી પરિવારને લાવી શકશે નહીં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

બ્રિટનમાં વિદેશી કર્મી પરિવારને લાવી શકશે નહીં

agragujaratnews
Last updated: 2023/12/06 at 11:54 AM
2 years ago
Share
બ્રિટનમાં વિદેશી કર્મી પરિવારને લાવી શકશે નહીં
SHARE

  • પ્રોફેશનલ વિઝા મેળવનાર વિદેશી શ્રમિકો માટે વેતનની મર્યાદા વધારવામાં આવી
  • બ્રિટને વિદેશી કર્મચારીઓ માટે વિઝા નિયમો કડક કર્યા
  • બ્રિટિશ સરકારનાં આ નિર્ણયને કારણે ભારતીયોને માઠી અસર થશે

બ્રિટિશ સરકારે વિદેશી કર્મચારીઓ અને કામદારોની સંખ્યા ઘટાડવા માટે અને તેનાં પર નિયંત્રણ રાખવા માટે વિઝા નિયમો વધુ કડક કર્યા છે. જેમાં પ્રોફેશનલ વિઝા મેળવનાર વિદેશી શ્રમિકો માટે વેતનની મર્યાદા વધારવામાં આવી છે. આ ઉપરાંત બ્રિટન આવનાર વિદેશી કામદારો કે કર્મચારીઓ તેમની સાથે ડિપેન્ડન્ટ તરીકે પરિવારનાં સભ્યોને લાવી શકશે નહીં. બ્રિટિશ સરકારનાં આ નિર્ણયને કારણે ભારતીયોને માઠી અસર થશે. દર વર્ષે હજારો ભારતીયો યુકે જઈ રહ્યા છે તેમને હવે સીધી અસર થશે. બ્રિટનનાં ગૃહ સચિવ જેમ્સ ક્લેવરલી દ્વારા બ્રિટનની સંસદનાં નીચલા ગૃહમાં આ જાહેરાત કરાઈ હતી. બ્રિટન સહિત યુરોપમાં હાલમાં ભારે આર્થિક મંદી ચાલી રહી છે. આથી વધુ બોજો ન પડે તે માટે આ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે.

વેતનની મર્યાદા 26,200 પાઉન્ડથી વધારીને 38,700 બ્રિટિશ પાઉન્ડ કરાઈ

નવી જોગવાઈઓ મુજબ સ્વાસ્થ્ય અને આરોગ્યની દેખભાળ કરવા માટેનાં વિઝા હેઠળ ડૉકટરો હવે તેમની સાથે પરિવારનાં કોઈ સભ્યને સાથે લઈ જઈ શકશે નહીં. કુશળ શ્રમિકો કે જેઓ બ્રિટિશ વિઝા હેઠળ યુકે આવવા માંગે છે તેવા વિઝા અરજદારો માટે વેતનની મર્યાદા હાલ 26,200 પાઉન્ડ છે તે વધારીને 38,700 બ્રિટિશ પાઉન્ડ કરવામાં આવી છે. ફેમિલી વિઝા કેટેગરીમાં આરજદારો માટે પણ વેતનની આ મર્યાદા લાગુ પડશે. જે હાલ 18,600 પાઉન્ડ છે. ક્લેવરલીએ કહ્યું હતું કે બ્રિટનની વિઝા નીતિ નિષ્પક્ષ, સુસંગત અને કાયદેસર તેમજ ટકાઉ હોવી જોઈએ જેથી તેમાં કેટલાક ફેરફાર કરાયા છે.

વિઝા માટે ભારતીયોનો દબદબો

બ્રિટનનાં વિઝા લેવામાં ભારતીયોનો દબદબો રહ્યો છે. ભારતીયો દ્વારા વિઝા લેવામાં સ્કિલ્ડ વર્કર્સની સાથે મેડિકલ પ્રોફેશનલ અને વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. કુશળ શ્રમિક અરજદારોમાં ગયા વર્ષે ફક્ત 9 ટકાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે આરોગ્ય અને દેખભાળને લગતા વિઝામાં 135 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. જેમાં ભારતીય અરજદારોનો હિસ્સો 76 ટકા હતો.

યુકેમાં 6,72,000 માઈગ્રન્ટસ

યુકેમાં એક અંદાજ મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં 6,72, 000 માઈગ્રન્ટસ હોવાનું જાણવા મળે છે. સપ્ટેમ્બર સુધીમાં સ્કિલ્ડ વર્કર્સ વિઝા મેળવનારાઓની સંખ્યા આ વર્ષે ઘટીને 18107 થઈ હતી જે 2022માં 20360 હતી. જો કે 43 ટકા સ્ટુડન્ટ વિઝા આપવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર 2023નાં અંતે ભારતીય નાગરિકોને 1,33, 237 સ્પોન્સર્ડ સ્ટુડન્ટ વિઝા આપવામાં આવ્યા હતા. જો કે ડિપેન્ડન્ટસ વિઝાની સંખ્યા વધીને 43,445 થઈ હતી. બ્રિટનની એવી યોજના છે કે વિદ્યાર્થીઓ તેમજ સ્ટુડન્ટ ડિપેન્ડન્ટસની સંખ્યામાં ઘટાડો કરીને ભવિષ્યમાં 3 લાખથી વધુ લોકો બ્રિટન ન આવી શકે તેવી નીતિ કે પેકેજ ઘડવામાં આવશે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત
ગુજરાત

ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત

Editor By Editor 5 days ago
ગોંડલના ચોરડી ગામ પાસે ટ્રક હડફેટે બાઇક સવાર યુવાનનું મોત
ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો
દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
ધારીના ગોપાલગ્રામમા એકસાથે ૯ સિંહોના ધામા : વીડિયો વાયરલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?